SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી જૈન . કે. હેરલ્ડ. તેમના સમકાલીન થાય તે પછી તેના સંવતમાં શંકા લાવવાનું કારણ કદાગ્રહ સિવાય બીજું શું હાય. ૮ અષ્ટકમાં કયા સિદ્ધસેનજી છે તે તમને તે ગ્રંથના જ્ઞાન વિના માલુમ ન પડે ને તેથી તમો સિદ્ધસેન દિવાકરજીને સ્થલે સિદ્ધસેનગણિ લઈ હવાઈ કિલ્લે ઉભો કરી મનઃ કલ્પનાની તપ ફોડવી શરૂ કરો તેમાં અમારે આશ્ચર્ય પામવાનું નથી. અષ્ટકચ્છમાં પૂરાવા તરીકે દાખલ કરવામાં આવેલ શ્લોક તે સિદ્ધસેન દિવાકરજીના કરેલા ન્યાયાવતાર ગ્રંથને છે છતાં આટલે બધે થયેલો ભ્રમ શા હેતુથી જન્મ લેવા પામે તે કંઈ કહેવું મુશ્કેલ નથી. ૧૦ ટીકાકાર (તત્વાર્થ ટીકાની પ્રશક્તિમાં જોવરાવજો કે દિગણિને ક્ષમાશ્રમણ કહ્યા છે કે નહી ?) સિદ્ધસેનગણિજી સંજ્ઞાધિકાર અને લેશ્યાધિકારમાં હરિભદ્ર સુરિજીને પ્રામા ણિકપણે દાખવતા હોવાથી તેઓ તેઓના પ્રાચીન જ છે અને તે ઉપરથી થયેલી અપરિમિત પશ્ચાતાપ કરાવનારી થશે. xx આ વિદ્વદર્ય પંન્યાસ મુનિ મહારાજશ્રી આણંદસાગરજીનો રા. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ પરને પત્ર, ઉક્ત રા. મોતીચંદભાઈ ડાકટર હર્મન જેકોબી સાથે કરેલો અંગ્રેજીમાં પત્ર વ્યવહાર કે જે આજ અંકમાં The Date of Siddharshi એ મથાળાથી આપવામાં આવેલ છે તે અને આ પત્રમાં મુનિ મહારાજશ્રી કલ્યાણવિજયને હરિભસૂરિ સંબંધી સંદિગ્ધ વાત એ પર હીંદીમાં લેખ–આ ત્રણે એક બીજા સાથે રાખી વાંચવા ગ્ય છે કે જેથી ઘણું અજવાળું, સિદ્ધર્ષિસૂરિ, ગર્ગષિ, હરિભદ્રસૂરિ વગેરે સંબંધ પડી શકે તેમ છે. -તંત્રી. - -- - -રાદિાયના (जैन कान्फरन्स हेरल्डके लिए लिखित । ) 'शाकटायन' नामके दो आचार्य हो गये हैं एक वैदिक शाकटायन ओर दूसरे जैन शाकटायन । ये दोनों ही वैयाकरण हैं । इनमेंसे पहले वैदिक शाकटायन बहुत ही प्रसिद्ध हैं और बहुत प्राचीन हैं । ऋग्वेद और शुक्लयजुर्वेदके प्रातिशाख्यमें तथा यास्काचार्यके निरूक्तमें उनका उल्लेख मिलता है। सुप्रसिद्ध पाणिनि आचार्यने अपनी अष्टाध्यायीके तीसरे और आठवें अध्यायमें शाकटायनके मतका उल्लेख किया है। पाणिनि कब हुए इस विषयमें विद्वानोंमें मतभेद है; तथापि अधिकांश विद्वानोंकी रायमेंसे वे ईस्वी सन् लगभग ७००-८०० वर्ष पहले हुए हैं। अत एव शाकटायन इनसे भी पहले के-लगभग
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy