SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ શ્રી જૈન વે. કા. હેરલ્ડ, અને ખીજાનુ નામ ગુણપાલ હતું. તે બન્ને પણ બહુશ્રુત હતા. વિક્રમ સંવત્ ૧૨૬૦ના કાર્તિક માસમાં પ્રસ્તુત સાર મનાવેલ છે. આટલી હકીકત કવિ પોતે પ્રશસ્તિમાં આપે છે. આ સાર ઉપરથી જણાઇ આવે છે કે, તે સમયમાં તિલકમજરીને આદર અને પ્રચાર અતિ હતા. સ્વસંપ્રદાય તથા પર સંપ્રદાયમાં સરખી રીતે તેનુ વાચન મનન થતુ હતુ. ગદ્યકાવ્ય ગ્રંથામાં તેનું આસન સર્વથી પ્રથમ હતું. ‘જાવ્યાસંહાર' આદિ ગ્રંથોમાં ગદ્યકાવ્યાના નિદર્શન તરીકે નામેા આપતાં પ્રથમ નામ તિલકમ જરીનુ છે. શ્વેતાંબર સાહિત્ય-સાગરમાં એકજ એવું આ અદ્ભુત :ત છે કે, જેના કર્તાને, અન્ય સ'પ્રદાયના દિગબર જેવા દૃઢ આગ્રહવાળા સમાજના-વિદ્વાને પણુ આદરયુક્ત નમસ્કાર કરે છે! જેની કૃતિ ઉપર મુગ્ધ થઇ, પોતાના સામાજિકને તેને લાભ આપવા, પ્રશ'સનીય પ્રયાસ કરી–‘સાર' જેવાં પુસ્તકા લખી-કર્તાના વિષયમાં પોતાની કૃતજ્ઞતા પ્રકટ કરે છે ! પ્રશ્ન'ધ ચિંતામણિકાર યથાય જ કહે છે કે " वचनं श्रीधनपालस्य चन्दनं मलयस्य च । सरसं हृदि विभ्यस्य कोऽभून्नाम न निर्वृतः સાગરગચ્છના ઉપાશ્રય. પાટણ. 11 99 मुनिजनविजय. * " अणहिलपुरख्यातः पल्लीपाल कुलोद्भवः । જ્ઞયરો રાષ્ટ્રજ્ઞ: શ્રીમાન્ ધ્રુવિામન: ॥ ॥ सुष्टिशब्द सन्दर्भमा रोमिं यत् । येन श्रीनेमिचरितं महाकाव्यं विनिर्ममे ॥ २ ॥ चत्वारः सूनवरतस्य ज्येष्ठस्तेषु विशेषवित् । अनन्तपालश्चक्रे यः स्पष्टां गणितपाटिकाम् ॥ ३ ॥ धनपालस्तृतो नव्यकाव्य शिक्षापरायणः । रत्नपाल: स्फुरत्प्रज्ञो गुणपालश्च विश्रुतः ॥ ४ ॥ धनपालोsहपश्चापि पितुरश्रान्त शिक्षया । સારં તિક્રમાર્યા: થાય': વિØિપ્રથમ્ ॥ १ इन्दु ६ दर्शन १२ सूर्यङ्किवत्सरे मासि कार्तिके । शुक्लाष्टम्यां गुरावेषः कथासारः समर्थितः ॥६॥ ग्रन्थः किञ्चिदभ्यधिकः शतानि द्वादशान्यसौ । वाच्यमानः सदा सद्भिर्याधर्के च नन्दतात् ॥७॥ × અર્થે --ધનપાળનું વચન અને મલયગિરિનું રસસહિત ચંદન જેના હૃદયને લાગ્યું તે શાંત અને સુખી ન થાય એવા જગતમાં કાણુ છે?—પ્ર.ચિ ભાષાંતર પૃ. ૧૨
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy