________________
તિલક-મ’જરી.
तत्कथा संग्रहेऽमुत्र बन्धमात्र विशेषतः ।
**
सन्तः संतोषमायान्तु यतः प्रकृतिवत्सलाः । ६ ।।
અન્ને સારાને પરસ્પર મિલાવતાં અને સૂક્ષ્મ દૃષ્ટિએ અવલાકતાં, સત્યની ખાતર કહેવું જોઇએ કે, શ્વેતાંબરની કૃતિ કરતાં દિગબરની આકૃતિ પોતાની કાંતિથી વધી જાય છે ! લમીધર કરતાં—સમાના નામ હેાવા છતાં ધનપાલનાં વચના વધારે લાલિત્યવાળાં છે ! ! દ્વિતીય ધનપાલ પ્રથમ ધનપાલની સ્મૃત્તિ કરાવે છે. લક્ષ્મીધરની કૃતિનું જન્મ કારણુ ‘પક્ષીપાલ’ આ ધનપાલની જાતિ હતી. ) ધનપાલની કૃતિજ છે. કારણકે પ્રથમ તે બનેલી છે. તત્કાલીન સાંપ્રદાયિક વિરોધની વિશેષતાને લીધે પરસ્પરની અસહિષ્ણુતાથી આવાં ઘણાં અનુકરણા થયેલાં મળી આવે છે. દિગબરેામાં તિલકમંજરીનેા સાર હાય અને શ્વેતાંબરેામાં તેની શૂન્યતા હાય ૐદેખીતી રીતે અનુચિત લાગવાથી, સાંપ્રદાયિક અભિમાને પુ. લક્ષ્મીધરને તે તરફ દોરવ્યા અને તેની કૃપાથી શ્વેતાંબરાને પણ તિલકમાંજરીને ‘સાર' વારસામાં મળ્યા!
વાકાને બન્ને સારાના સ્વરૂપનું ભાન થાય—કેવી પદ્ધત્તિએ કથાના ‘સાર' ખે’ચ વામાં આવ્યેા છે, એ સમ્ઝાય—તેટલા માટે, દરેકના, કથાના પ્રારંભના બબ્બે શ્લોકા અત્ર ટાંકું છું—
अस्त्ययोध्या पुरी शुभ्र सौधपद्धतिभिर्यया । सौन्दर्यनिर्जिता नित्यं माहेन्द्री पुर विहस्यते ॥ १ ॥
(4
तस्यामरिवधूवऋचन्द्राकालघनोदयः । મેઘવાન નામમૂલે શ્છન્નમહી વાતઃ ॥ ૨ ॥ ”
૫૧૭
~~~હમાષર્ ।
"अस्त्ययोध्या पुरी रम्या या शौर्याकृष्टचेतसा । इक्ष्वाकूणां महेन्द्रेण वितीर्णेवामरावती ॥ १ ॥ आसीदति बलस्तस्यां राजा श्री मेघवाहनः । यत्प्रतापप्रदीपान्तः शत्रुभिः शलभायितम् ॥ २ ॥
""
-ધના |
આ ધનપાલ પલ્લીપાલ નામની વૈશ્યજાતિમાં થયેલા છે. એનું વાસસ્થાન અણુહિલપુર પાટણ છે. આના પિતાનું નામ આમન (?) હતું. લેખક પ્રશસ્તિમાં લખે છે કે, તે બહુ શાસ્ત્રન અને સુવિ હતા. તે િદક્ષિ’ નાનું મહાકાવ્ય તેણે રચેલું છે. ધનપાલના એક મ્હા ભાઇ અને એ ન્હાના ભાઐ હતા. મ્હોટાનુ નામ અનંતપાલ હતું. તેણે પણ ળ િસાćિ નામ્તા ગ્રંથ બનાવ્યે છે. નાનાભાઇએમાંથી એકનું નામ રત્નપાલ