SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ઝઘડિયાના શ્રી આદીનાથ ભગવાન. ૪૮૩ ચોથઈ ૨ પાટ જિણચંદ્ર પ્રધાન સાતમાં ૨ શ્રીસુરિ જિસેસર જાણુ. મૂલગછ ધૌરીગછ વેગડગછ ૨ નામ તેહની મરજાદી એ ભાષી અભિરમ. ૨૮ ઢાલ ૮ સાસય સુખની. પણું પણવીસ તત જાણ પ્રકૃતિ વલી પણું વીસ તિમ, આદિ અનાદિ પ્રમાણુ તિમ ચઉવીસે સાસતી એ. નેત્ર યુગલ હય ઈ૬ ૧૭૨૨ વત્સર સંવત્સરિ દિનઈ એ, થંભ તીરથ સુખ કંદ સંધ સહિત નિજ શ્રુભ મનઈ એ. શ્રીજિનસમુદ્ર સૂરિદ સુપાયઈ ઈમ ગુણ ભણ્યાએ, ચકવીસFઈ સુખકંદ ભાવ ભગતિ જિન ગુરૂ શુણ્યાએ. ઈમ વિધિ આગમ વાણું આણું સગુરૂ જિનવર તણુએ, - કરિ ધરિ વચન પ્રમાણ જિન તૂસઇ ત્રિભુવન ધણીએ. કલસ ઈતિ જગદભિનંદન એ જાતિ ઈમ વીસ જિનવર સગુરૂ પરંપર શુણિયા મહિમાહર્ષ વરા. દેવા યુ. સવિ જિન મુની નાયક સવિ સુખદાયક હવઉ સંઘ કલ્યાણ કર. ૩૩ ઇતિશ્રી ગુરૂ જિન ગર્ભિત ચતુલ્લિંશતિ સ્તવયં સંપૂર્ણ આવી રીતે આ શાખામાં થએલા બીજા આચાર્યોના સંબંધમાં પણ મળતાં વૃત્તાન્ત પ્રકાશમાં આણવાની સૂચના કરી લેખને સમાપ્ત કરું છું. ~~~~ ~ ~~ ~ ~~~ ઝઘડિયાના શ્રી આદિનાથ ભગવાન. લેખક–રા, છગનલાલ વિઘારામ રાવળ, હાલ જેમ ઘણી જગાએ પ્રાચીન શહેરનાં ખંડેરે જોવામાં આવે છે, તેમ લીબોદરા અને હેની નજીકના ભાગમાં એક પ્રાચીન શહેરની નિશાનીઓ જેનારની નજરે આવે છે. તલ લીંબોદરા ગામમાં જોઈશું તો જૂના વખતનાં બંધ ટાંકાં, અને પાણીઆર જોવામાં આવશે, અને તે એટલાં તો મજબૂત અને ચળકતાં દેખાશે, કે ગમે તેટલી મહેનત છતાં પણ તેના કોઈ પણ ભાગમાં એક છિદ્ર સરખું પાડતાં પણ ઘણે શ્રમ લેવો પડશે. વળી તેવી રીતે લીંબોદરા ગામની આસપાસનાં ખેતરોમાં આજે પણ તે વખતના છીપા ભાવસાર-લોકેએ પોતાના કપડાં રંગવાના ધન્ધા માટે ખોદાવીને બન્ધ કરાવેલી કુંડીઓ + આ સ્તવન સં. ૧૭૨૨ માં ખંભાતમાં શ્રી જિનસમુદ્રસૂરિના વખતમાં લખાયું છે તે પરથી ભાષાનું સ્વરૂપ વિક્રમ અઢારમી અને સનની સત્તરમી સદીના સમયનું જણાઈ આવે છે. આમાં ખરતર ગચ્છની મુખ્ય પાટે થયેલ વિદ્ધમાનસૂરિથી વેગડશાખાના જિનેશ્વરસૂરિનાં નામ આપેલ છે અને પછી જિનેશ્વરસૂરિની પાટ પરંપરા આપેલ છે. તંત્રી.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy