________________
શ્રી જેન ક. કે. હેડ. પાટિ પરધર ગુણ નિધન જિનશેખર સૂરિ, પ્રગટ પ્રભાવ દિલાય ભાય વિરમપુર ભૂરિ. શ્રી મલ્લિનાથ ગુણે મહંત કુંભરાય સુતાત, માતા પરભાવતી અંક ઘટ જગત્ર વિખ્યાત; નીલ વરણ છવિકાય સગુરૂ કહીયઈ ગુણ ઠામ,
શ્રીજિનધરમ સુરિંદરાય પ્રણમુ હિત કામ. મુનિ સુવ્રત જિન કૃસણ વરણ કાયા છવિસાર, સુમિત્ર રાય જસુ તાત ભાવ પદમા સુવિચાર; ક્રમ લંછણ વિમલ કાય જિણચંદ સરીસર, પ્રણમું યુગ પરધાન ગુરૂ સિરિ સંધ સુદ્ધકર.
ટાલ ૬ લલિતાની. नमिनाथ मुकंचण काय सुज विपरा विजया गज अंक कर्ज, जिनमेरुसूरीश्वर सूरिवरं पणममि सदा शिव मुखकर. शिवादेव समुहविजय सुतनं शंध अंक सुसामल नेमिजिनं, सिरि जइणगुण प्रभु सूरिवरं ब्रह्मचारि चूडामणि कित्त करं. अससेन सुवामा मात सुतं अहि लंछण पास सुपास युतं, तनुवान पियंग गुणे प्रवरं पणमामि जिनेश्वर सूरिवरं. महावीर सुकंचण कायव्रतं हरि अंक सिद्धसुतायधनं, त्रिसला जसुमाय युगप्रवरं पणमामि जिणचंदसूरि गुरुं
ઢાલ ૭ મુષકારણની. સિરિગોયમ આદિક સંઘ સયલ સુજગીસ, તિર્થંકર પંચવીસમઉ ભાષ્યઉ સિરિ જગદીશ; જિનસમુદ્રસૂરીશ્વર ગછ વેગડ રાજન, ખરતર શિશિ શાખા જય ગુરુ યુગ પરધાન. જયવંતા સહ ઈમ પંચવીસમઈ પાટ, સોહમ સામીથી પૈસઠમઈ શુભ થાટ; વડગછ ઇકતાલીસમઈથી ભાષ્યા એમ, પન્નઈ તાલીમઈ ખરતર બ્રિદ લાધઉ પ્રેમ.
એગુણુપંચાસમાં પાટઈ ખેડ મુઝાર, વેગડ બ્રિદ લાધઉ સહિ જાંણઈ સંસાર વલિ રાજનગરમઈ મહમદસા પતિસાહ,
બ્રિદ દીયઉ સવાઈ ધનયરિ ગંગરાય. ૧ જિનધર્મ. ૨ જિનગુણ. ૩ પાંસઠમી નહિં, પરંતુ એકસઠમી જોઈએ. ૪ એકતાલીસ નહિ, પરંતુ સાડત્રીસ જોઈએ. ૫ ઓગણચાલીસ જોઈએ. ૬ ત્રેપનમી પાટ જોઈએ,