________________
४७०
શ્રી જેન વે. કે, હેરલ્ડ.
nnnnnnnnnn
(૭ તથા યતિ સમસ્તે આદ્રા પહેલ ૩. શાસન. આદેશ હેય તેણે ક્ષેત્રે પિોંચવું મુહુર્નાદિકનું કારણ હોય તે ક્ષેત્રને દસ કાસિમાહે જઈ રહેવું, છતે ગે. ૮ તથા જેણે ગીતાર્થે આલોયણનું આખાય જાણ્યું હોય અને ગણનાયકને સંભકાળે હોય તેણે શ્રાવિકાને આલયણ દેવી.
શ્રી હીરવિજયસૂરિ પરમ ગુરૂભ્યો નમઃ શ્રી વિજયસેનસરીભિલિખતે. સંવત ૧૬૭ વર્ષે દ્વિતીય ષ્ઠવદિ ત્રાંસી દિને અપર.
માસાના આદેશ સારૂ દેસાંતરે વિહાર કરતા વસ્ત્ર પાત્રાદિક કોણે બાંધિ જાવું નહિ અને જે કઈ બાંધિને મુકી ગયા છે તેણે આવિને ખરચવું વસ્ત્ર પાત્રાદિક, અન્યથા તેહને દિક્ષાને આદેશ પ્રસ્તાવને મેલે થાસે. ૧
તથા એકદેશ મધ્યે વિહાર કરતાં કદાચિત કારણ માટે વસ્ત્ર મુકી જાય તે પિથીને આકારે બાંધિ મુકવું નહિ. એ રીત વિના જે કઇ વસ્ત્રાદિક મુકી જાસે તેનું તેનું વસ્ત્રાદિક ખરચાયે પણિ તેહને નહિ અપાય. ૨
તથા જે નીશ્રા જ્ઞાન દ્રવ્ય પાછિલુ હોય તેણે પિતાનિ નીશ્રાથે ટાલવું અને પુસ્તકની સામગ્રી ને મિલે તે જેણે ગામે ભંડાર હેય તે ગામના સંધની સાખે ભંડારે મુંકવું અન્યથા તેહને દિશાને આદેશ પ્રસ્તા થાયે અને વૈશાખ પછી જેહનીશ્રામાં જ્ઞાનદ્રવ્ય સંભલાયેં તેમને માટે ઠબકે લખાયે. ૩
તથા જેણે ઘરે કઇ માટિ ન હોય અને એકલી જ શ્રાવિકા હોય તેણે ઘરે કોણે વસ્તુ પુસ્તકાદિક બાધી મુકવું નહિ ૪
તથા જેણે યતિર્થે દિક્ષાને ભાવ ઉપાયો હોય તેણે યતિએ મુલગે માર્ગે ભવ્ય પાસે ભિખાવિ લેવું નહિ અને કદાચિત લિખાવિ લીયે તે તે ગામના વડા ૪ શ્રાવકની સાક્ષિપૂર્વક લિખાવિ લેવું અને ભવ્ય ભાવ કદાચિત પલટાય તે વર્ષ ૨ પછી તેને સંબંધ નહિ તે ભવ્યને જિહા ભાવ હેય તિહાં દિક્ષા લેતાં કુણે અંતરાય ન કર અંતરાય કરયે તેહને ૪. શાસન. ઠબકે આવયે સહિ. ૬
શ્રી વિજયસેન સરિભિલિખતે-સમસ્ત સાધુ સમુદાય યોગ્ય અપર.
જ્ઞાન દ્રવ્ય કુણે યતિઈ ગૃહસ્થ કર્ભે ભાગવું નહિ અને ગૃહસ્થ આલે તે નિશ્રાઈ રાખવો નહિ. કદાચિત સિધિ પરતિ (પ્રત) ગૃહસ્થ આલે તે તેહ ઇહતડાં (?) લેવી નહિં તથા માસ કલ્પનિ મર્યાદા કુણે ભાંજવી નહિ; શેષે કાલે પિણ યથા યોગ્ય ફિરતે ક્ષેત્રે વિહાર કરે તથા વસ્ત્ર પાત્રા દિક ઉપકરણ ગૃહસ્થ પાસે કુણે ઉપડાવવું નહિ, સંકકટાદિકે ઘાલવું નહિ તથા ડાબડા પાઠ નિમિત ભરત ભરિયા થા બિજાઈ લુઘડા રૂમાલ લેવાં નહિ, તથા દેવ જુહારવા, ગોચરી ધંડિલ પ્રમુખ કાયે સાધુ સાધ્વી કુણે એકલા જાવું નહિ અને જે એકલા જાય તેહને પાટીયાના ધણી યતિને વડિ સાધ્વીયે સાધ્વીને આંબિલ કરાવવું અને આંબિલ કરાવ્યું ન કરે તે તે સાથે મંડલીને સબંધ કુર્ણ કરો. નહિ તથા પુંગી ફલના ખંડ તેહનું ચુર્ણ અને આઇપત્ર તથા શુષ્કપત્ર અને ૨ નું ચુર્ણ એ વસ્તુ સર્વથા વિહરવું નહિ એ સર્વ મર્યાદા રૂડિપેરે પાલવી. જે એ મર્યાદા ભાજસે તેહને મંડલિ બહિષ્કરણ પ્રમુખ આકરે ઠબકવચ્ચે તે પ્રીછ ઈતિશ્રી સાધુ મર્યાદા પદક