________________
સંવત્ સત્તરમા સૈકામાં જૈન સંઘની સ્થિતિ,
४६७
સ્વભાવ વિનીતપણુઉ, અલ્પકવાયીપણું, પરોપકારીપણું, દાણિલૂપણું, પ્રિયભાષિપણું, ઇત્યાદિ જે જે માર્ગાનુસારી ધર્મ કર્તવ્ય તે નિજ શાસનથી અનેરાઈ સમસ્ત છવ સંબંધિયા શાસ્ત્રનઈ અનુસારઈ અનમેદવા ગ્ય જણાઈ છે તે જૈન પરપક્ષી સંબંધી માર્ગાનુસારી ધર્મકર્તવ્ય અનુમોદવા યોગ્ય હોઈ તે વાતનું સ્યુ કહવું. ૨ ગઇનાયકનઈ પૂછયા વિના શાસ્ત્ર સંબંધિની કિસી નવી પરૂપણા ન કરવી. ૩ દિગંબર સંબંધિયાં ચૈત્ય ૧, કેવલ શ્રાદ્ધ પ્રતિષ્ઠિત ચૈત્ય ૨, દ્રવ્ય લિંગીનિ દ્રવ્ય નિષ્પન ચેત્ય ૩ એ ત્રિણિય વિના બીજું ચિત્ય વાંદવા પૂજવા યોગ્ય હોઈ એ વાતની શંકા ન કરવી. ૪ તથા સ્વપક્ષીના ઘરનઈ વિષઈ પૂર્વોક્ત વિણિની અવંદનિક પ્રતિમા હોઇ તે સાધુનઈ વાસક્ષેપમાં વાંદવા પૂજવા ગ્ય હોઈ. ૫ તથા સાધુની પ્રતિષ્ઠા શાસ્ત્રઈ છઈ. ૬ સાધર્મિક વાત્સલ્ય કરતાં સ્વજનાદિક સંબંધ ભણી પરપક્ષીનિં જમવા તેડઈ તે સાહમવત્સલ ફોક ન થાઈ. ૭ તથા શાસ્ત્રોક્ત દેશ વિસંવાદિ નિવ સાત સર્વ વિસંવાદી નિવ ૧, એ ટાલી બીજા કેઈનિં નિહવ ન કહવા. ૮ પરપક્ષી સંધાતઈ ચર્ચાની ઉરીરનું કુણઈ ન કરવી પરપક્ષી કઈ ચર્ચાની ઉદીરણું કરઈ તે શાસ્ત્રનઈ અનુસાર ઉત્તર દે. પણિકલેશ વાધઈ તિન કરવું. ૮ તથા શ્રી વિજયદાન સૂરઈ બહુ જન સમક્ષ જલશરણું કીધે તે ઉસૂત્ર કંદ કુદ્દાલ ગ્રંથ તે માહિલો અર્થ બીજાઈ કે શાસ્ત્રમાહિં આ હોઈ તે અર્થ તિહાં અમ(મ)પણ જાણો. ૧૦ સ્વપક્ષીય સાર્થનઈ અનુયોગ્યઈ પરપક્ષીય સાથઈ યાત્રા કર્યા માટે યાત્રા ફોક ન થાઈ. ૧૧ તથા પૂર્વાચાર્યન વારે જે સ્તુતિ સ્તોત્રાદિક કહવાતાં કુર્ણ ના ન કહવી. ૧૨ એ બોલથી અન્યથા પસ્પઈ તેહનઈ ગછનો તથા સં. ઘને ઠબકો સહી.
અત્ર શ્રી વિજયસેન સૂરિ મત ઉપાધ્યાય શ્રી ધર્મસાગર મત ૧ ઉ. શ્રી કલ્યાણ વિજ્ય ગ. મત
ઉ. વિમલહર્ષ ગ. માં. ઉ. શ્રી સેમવિજય ગ. મત. પંશ્રી સહજસાગર ગ. મત,
પં. શ્રી કાન્હર્ષિ માં, [ આ પ્રાચીન લેખ અમને એક સહૃદય મિત્ર તરફથી પ્રકાશનાથે મળ્યું છે તે અહીં તે સમયની ભાષા એમને એમ કાયમ રાખી પ્રગટ કરી જણાવીએ છીએ કે જે પ્રસંગે આ આજ્ઞાપત્ર લખાયું છે એટલે કે સં. ૧૬૪૬ માં (સને ૧૫૦૦ ), તે પ્રસંગે ખરતરગચ્છ અને તપાગચ્છ વચ્ચે બહુ સખ્ત વિખવાદ ચાલતો હતો. બંને પક્ષ તરફથી ખંડન મંડનના પુષ્કળ ગ્રંથ રચાયા હતા અને બેઉ પક્ષો એક બીજા ઉપર અણછાજતા હુમલા કરતા હતા. એ ધાંધલ વધી પડયા પછી સમાધાનાથે તપાગચ્છના આ વખતના નાયક શ્રીમ
૧ કલ્યાણ વિજય ગણિ–જન્મ સં. ૧૬૦૧, દીક્ષા સં. ૧૬૧૬, શ્રી હીર વિજય દિના હસ્તથી લીધી. ઉપાધ્યાયપદ સં. ૧૬૨૪ માં પાટણ. આ પ્રખ્યાત શ્રીમદ યશોવિજય ઉપાધ્યાયના ગુના ગુરૂ અને તેના ગુરૂ થાય. સવિસ્તર ચરિત્ર માટે જુઓ જેને ઐતિહાસિક રાસ માળા પુષ્પ ૧ લું.
-