________________
પ્રસ્તાવિક કવિતા.
૪૫૯
દુહે. દધી સુતકે નીચે બેસે, મોતી સુતકે બીચ, સો માંગત વ્રજ નાયકા, કહાન કરે બગશીસ.
એક જનાવર અજબ જનાવર, ચલતે ચલતે થકકે, પાળી લઈને કાટણ લાગ્યો, ફેર ચલણ લગે.
દુહા. ભાણ ખડખડ સનમુખ,૧ વાહાલા તણા વિજોગ, એતા તણે જે સહે, ઇચ્છા હઈયા હાઈ લોહ. કનકપત્ર કાગદ ભયે, ભસ ભયે માણુક મૂલ, લાખનકે લેખણ ભઈ, લખ ન શકે દે બેલ. કર કંપે લેખણ જુગે, અંગેઅંગ અકુલાઈ, નામ લીધે છાતી ફરે, પાતી લખી ન જાઈ. સાહબ ઝરૂખે બેસકે, સહુકા મુજરા લેઈ, જે જેસી કરે ચાકરી, તા; તેસા દેઈ. ઘોડા છુટયા શહેરમ, કસબું પડે પિકાર, દરવાજા દીને રહે, નીકલ ગઈ અસવાર.
સેરઠે. તુજસ્યું કી જઈ પ્રોત, બહુ સુખ પાઈઈ, (ફની હાં) કાંઈ મૂઠા ઘાલિ, ઉસી સંગ જોઈઈ.
દુહા. કબીરા કબૂ ન કીજીઈ, અણમિલને શું સંગ, દીપક કે મનમાં નહીં, જલ જલ ભરે પતંગ. નયણુ કરતે નેહ કર, નહીંતર નેહ નીવાર, મુજ સરીખા માનવી, છેકે બાણ મ માર. સજજન એસા કીજીએ, લાખી હીર સમાન, સો વરસે જે જોઈએ, પતેતી તેવાં વાન. સજજન એસા કીજીએ, જેસા ટંકણું ખાર, * આપ બળ પર રીઝવે, ભંગાં સંધણહાર: પ્રીતમ પતીયાં જે લખ્યું, જે કુછુ અંતર હોય, હમ તમ જીવરા એક હે, દેખનકે તન દેય. અણુ મન આદર બરે, ભલી પ્રેમકી ગાળ,
મેહન જાસું મન મી, તાસુ વેધ ન વિચાર. ૧ સન્મુખ ૨ શાહી : પત્ર, પત્રી. ૪ લાખ ૫ તેઓ