SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ • શ્રી જૈન કવે. કે. હેરલ્ડ. ૩૨ સજજન એસા કીજીએ, જેમાં લખણું બત્રીશ, કામ પડે વરચે નહીં, ખરચે અપણે શીસ. એક અળગા એક ટુકડા, એક નિડાલે તે રાન, ચાર આંગળને આંતરે, આંખ ન દેખે કાન. સોરઠા. સુંદર નયણે નેહ, કરી કરી હું રહી, લકે નાંખ્યા વ્રજ, સો સુંદર સહી રહી. સહી સમાણું માંહી, કૈ રમવા હું ગઈ, વહાલે વાલે હાથ, કે સાંસી હું રહી. ત્રટકી દેર્યું ગાળ, તે વાહાલ ખીજચ્ચે, (કુની હાં હાં) મળશે શેરી માંહી, ઉલંભા દીજીયે. જિણ ગામ નહીં મેટી આર, નહી તેરીય હસતા, જિહાં નહીં વાડી વાવ, નહી દીઉલ દીપતાં. જિહાં નહીં સુંદર નારિ, સલૂણે લેયણે, (કુની હાં) સે ગામડું સૂનું મૂલ્ય, ચઉરાસી જેણે શામલડી પાણહાર, જગે જગિક મોહીની, તેરી ગળિ એકાવલિ હાર, નયણે સેહીની. બોઘા ઉપર બાણ, નાંખી નીગમાઈ નહીં, સર નાંખ્યું સ તામ, લજજાળુ લોપે નહીં. પાણી પાંપણ હેઠ, આવ્યાને અચરત કિયે, તે હું જાણુત નેહ, જે નયણે આવત લોયણા. વનીયું દીન ચાર, માંહી ભાણુઈ, જે માંગઈ મમત, ન ઉત્તર આપ્યું. મુગ્ધ કરી નઈ જાય, કે મારી થાય સહી. (૪ની હાં હાં) જાણે નહીં ગમાર, કે વન જાય સઈ ગુઢ (ગુઠાથ.) દુહા (પ્રશ્ન). પાણી પીતી દુબળી, તરસી માતી હોય, કરણ હરીઆળી મેકલે, (રાજા) ભોજ વિચારી જોય. ૭ ૩૮ ૩૯ એક નારી મુખ કાજલ વરણી, હીંડે પરગટ બેલે છની, પરકારણ આ૫ મુખ છેદાવે, મૂરખ સરસી ગોઠ ન ભાવે. ૪૦ આદી અખર વીણ, જગ સહુ મીઠે, મધ્ય અખર વીણું ન ગમે દીઠે, અંત અખર વીણુ પંખી મેળે, સો સજન મુજ મુકે વેહેલે. ૪૧ ( ૧ પાસે; નજીક ૨ દીકરો. ૩ ઘેડા. ૪ દેવળ૫ જોજન. ૬ જગે. ૭ ગાંડા જેવો, અક્કલ વગરને. ૮ ને ૮ જાડી.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy