SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવિક કવિતા. નયણુ પદાર્થ॰ નાણુ રસ, નયણે નયણુ મિલત, અણુજાણ્યાશું પ્રીતડી, પેહેલાં નયણ કરત× સજ્જન વાળાવીર હું વળી, આડા દીધા વન, રાતિ નાવે નીદડી, દીએ? ન ભાવે અન કાગળ થોડા હેત ઘણા, માપે લખ્યા ન જાય, સાગરમેં પાણી ઘણા. (સા) ગાગરમે ન સમાય, કાગળ શું લખવા ઘણા, કાગલ લેાકાંચાર. જે દિન તુમને દેખશ્યુ, તે દિન જગમાં સાર. સજન મ જાણેશ પ્રીત ગઇ, જે લાગી લધુ વેશ, ભાવે સજ્જન ધર રહેા, ભાવે જાએ વીદેશ. સજ્જન મ જાણેશ પ્રીત ગઇ. જાણ્યે પ્રીત મુાં, સુતારાંપ ઘેર લાકડાં, વહેરે થાય જીવાં પર્વત કેરા વાલા, વેસ્યા તણેા સનેહ,૭ વેહેતાં વેહે ઉતાવળા, છૂટક દેખાડે છેટુ. લાચન તારી અલખ ગત, લખી- કિલ્હી ન જાય, લાખ લેાકમાં ભેદકે, સ સનેહી સમજાય. રખે વીસારા ચીત્તળું, ધરજો મેાહ અપાર, બહિલા મળવા આવજો, લેખ લિખૂ વારંવાર. સજ્જન એસા કીઇ, જેસ્યા દૂધ ને નીર, આવટપણુ પોતે સહે, દાઝણ ન દીશ્વ॰ ખીર. કાજલ તજે ન શામતા, મુક્તા તરે ન શ્વેત, દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત. મીઠાં ખેલ્યાં માનવી, કદી ન પતી જાય, માર કંઠ મધુરા લવે, સાપ ૧૧સપુછ ખાય. સનેહે સહુકા ભરે, સગપણ મરે ન કાય, મા જીવે મુમણુ૧૨ ભરે, પ્રીતિ પટતર ોય. તેહ ન કીજે નીચશું, વર મેટાંસ્યુ' ગાળ, ધાર્ડકી પાટુ ભલી, ગઢે ચઢેકી આળ. કમલિની, જળમાં વસે, ચા વચ્ચે આકાશ, જે જિહાંકે મન વસે, તે તાહીકે પાસ. ૨ ૧૩ ل ૪૫૭ ૧૫ ૧૬. ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩. ૨૪ ૨૫ ૨ ૧ પદાર્થ × સાહિત્ય ચોપામ્યાના પુ- ૨૫ ના અંક ૧૦, પૃષ્ટ ૪૮૩ માં માધવાનલની કથાની ગાથા ૨૦૨ માં આ દુહા થોડા પાડાંતરથી છે. નમણુ પદાર્થ નયંણુ નયણે નયણ મિન્નતિ, અજાણ્યા સિઉ પ્રીતડી, પહેલું નમણુ કરતિ રે વળાવી. ૩ ન આવે ૪ દિવસે. ૫ સુનારને ઘેર ૬ પવન છ સ્નેહ ! જાણી ૯ કાણે. ૧૦ દીષે. ૧૧ પુથ્વી સાથે. ૧ર માણુ.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy