________________
૨૧૨
શ્રી જૈન વે. કા. હેરલ્ડ
દેવાાનાભ્યુદય મહાકાવ્ય આદિ છે, તેમજ અપ્પભટ્ટિ ચરિત્ર, સિદ્ધસેન દિવાકર ચરિત્ર વગેરે છે. આ સર્વ મુદ્રિત કરવા યાગ્ય છે, તેથી તે પર હાલની જૈન પુસ્તક પ્રસારક સંસ્થાઓનું ધ્યાન ખેંચીએ છીએ.
હમણાં કેટલાંક ઐતિહાસિક પુસ્તકા મુદ્રિત થયાં છે તે આનદની વાત છે. વળી જૈન ઇતિહાસમાં ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ, પરિશિષ્ટ પ વગેરે પણ ઉપયાગી છે. તેમીનાથ તી કર સમયના શ્રીકૃષ્ણે સંબધે જૈનેનાં વૃત્તાંતા ઐતિાસિક દૃષ્ટિએ નિરીક્ષવાથી કેટલું બધું પ્રકાશ પડી શકે છે તે શ્રુતિ પ્રમાણે રા. મનસુખલાલ રવજીભાઈ મહેતાએ રા. કૈં. મેા. ઝવેરીએ પ્રકાશેલ કૃષ્ણચરિત્રમાં સારી રીતે બતાવી આપ્યુ છે.
જૂદા જૂદા અકાડા એકઠા કરવાથી સાંકળ થાય છે, તેમ જૂદા જૂદા ઐતિહાસિક પ્રશ્નધ, વિગતા એકત્રિત કરવાથી ઇતિહાસમાં તૂટતા મોડા સધાય છે. એ હેતુથા આવે ખાસ અને દળદાર અંક કાઢવાની અમે પહેલ કરી છે તે પ્રાયઃ આવકાર યકજ ગણાશે. આવા અ કામાંજ લાંબા વિષયેાના સમાવેશ થઇ શકે છે. તેથી આમાં આવેલા વિષયા લાંબા । તે માટે વાંચકો દોષ નહિ કાઢે. ગુા લાંબા લેખા અમારી પાસે છે, છતાં દળ ધાર્યા કરતાં પણ મોટું થઈ જવાથી તેને સ્થાન આપી શકાયું નથી તે માટે લેખકો અમેાને ક્ષતબ્ધ ગણશે. અમારા ખેતાના લેખા (માનતુંગ સૂરિના સમયનિર્ણીત કરવા માટેની સામગ્રી એકઠી કરી લખેલા લેખ, જજૂદા જૂદા ઐતિહાસિક પ્રસંગે વગેરે ) તે એક બાજુએ મૂકીને લેખકોને સ્થાન આપ્યું છે, છતાં પણ ઇતિહાસ અને સાહિત્યના વિયેાની એક માર્ગદર્શક સૂચિ કરીને જૂદા જૂદા વિદ્યાનેાને વિનતિ કરી હતી તેમાંથી જે જે સહૃદય સજતાએ લેખ લખી મેાકલ્યા છે તેમાંના બે કે કેટલાક આમાં સ્થાન પામ્યા છે, છતાં કેટલાક લેખતે પ્રકાશિત કરવાનું વચન આપ્યા છતાં સ્થાન આપી શકાયુ' નથી તેથી અમારે ઉપરનાં કારણો લક્ષમાં લઇ ક્ષતવ્ય ગણુશે.
જૈનેતરદાતાને સ્થાન આપવામાં અમે માન સમજીએ છીએ અને જે જે વિ. દાતાએ લેખ લખી મેાકલ્યા છે તે માટે અંતઃકરણ પૂર્વક વિશિષ્ટ ધન્યવાદ અર્પીએ છીએ કારણકે જૈન ભખતામાં રસ લે એ તેમનું ઉદાત્ત હૃદય સૂચવે છે. આવીજ રીતે ગુર્જર સાક્ષર રસ લેવાના આરંભ કરે તેા તે આપણને લાભ કરવા ઉપરાંત સમગ્ર ગુર્જર પ્રજાને કેટલું બધું તૂ ન, અને પ્રકાશ પાડનારૂં આપી શકે ! જૈતા પાસે એટલુ બધું છે કે જેમ જેમ બહાર પડતું જશે તેમ તેમ તે વિદ્યાના તે પ્રતિ આકર્ષાતા જશે એ નિઃસંદેહ છે તા જૈતાને એ કર્તવ્ય છે કે પેાતાની પાસે અપ્રકટ જે હોય તે પ્રન્ટ કરી પોતાની મૂડી ખબતાવવી. આ વર્ષમાં ગુજરાતી સાહિત્ય પરિષદ્ ભરાઇ અને તે આ અંક પ્રકટ થવાના સમયમાં, તેથી વિશે જનેતર વિદ્વાનેા પાસેથી મેળવી શકાયુ` નથી, છતાં તમાંના કેટલાકોએ આયત્ન પ્રત્યે પેતાની સહાનુભૂતિ અને સહકારી થવાની ખુશી બતાવી છે તે માટે પણ તેમના ઉપકાર છે.
જૈના પણે સાહિત્ય દરેક વિષય પરત્વે એલું બધું છે કે તેના આધારે જૈન સા હિત્ય પરિષદ્ જૈન ઇતિહાસને લગતું માસિક, જૈન મ્યુઝિયમ પણ આપણે કરી શકીએ તેમ છી મે,—પર ંતુ જ્યાં સુધી જૈનેતર વાનાની સાથે રહી ગુજરાતી સાહિત્ય પષિમાંજ જૈનસાહિત્ય સંબધા કરી શકીએ ત્યાં સુધી ખ઼ુદ્દા (isolated) થવાનું કાંઇ કરણ કે મ હત્વ નથી. પ્રસિદ્ધ વિદ્વાનાની નીચે ચાલતા ગુર તેમજ અન્ય ભાષાના માસિકામાં જૈન સાહિત્યને લગતા વિષયેા મૂકવામાં આવે તેા ઘણું કર્યું થઇ શકે તેમ છે. જૈન મ્યુઝિયમ સંબધે શ્રી મા નલાલજી સેટૂલલાયબ્રેરી—મુંબઇના ટ્રસ્ટી કઇંક કરશે એવી અમે આશા રાખીએ છીએ.