SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન ધે. કે. હેરલ્ડ. . अनविद्या सती विद्या निष्कलंकापि किं भवेत् । । –નિર્દોષ અથવા પ્રશંસનીય વિધા કદી પણ નિષ્ફળ નીવડતી નથી - મનીષા દિ ગ્રર નીતિજ્ઞનોવા ! –માણસ નીતિના રસ્તા ઉપર ચાલે છે તેની ચાલ ઉપર કોઈ શંકા લાવી શકે નહિ. ..... विषयेषु व्यरज्यन्त वार्धकं हिं विरक्तये । ” –વૃદ્ધજન વિષયમાં આસક્ત હોય છે પણ ખરી રીતે તે તેમને વૈરાગ્યપર પ્રેમ રાખવો જોઈએ. - પક્ષિા પણ તેડવ્ય છે માંસા છનિ વાળ ! लावण्यभ्रान्ति रित्ये तन्मूढेभ्यो वक्ति. वार्धकम् ॥ -સૂ ઘરડા પુરૂષોને ધ્યાનમાં રાખવાનું છે કે જેમ માખીની પાંખેમાં સુંદરતા હોય એ ભ્રમ થાય છે તેમ શરીરની સુંદરતામાં પણ તેવું જ છે. प्रतिक्षण विनाशीदमायुः काय महो जडाः । नैव बुध्यामहे किन्तु काल मेव क्षयात्मकं ॥ --હેમૂર્ખ ! ખેદ તે એ છે કે આ શરીર એક ક્ષણમાં નષ્ટ થશે પરંતુ અમે એક વાત નથી જાણતા કે સમયને પણ નાશ મનાય છે, . જો વયન્સ જિમન્ચે માતરી मन्यते न तृणायापि मृतिः श्लाध्या हि वार्धकात् ॥ --જયારે માતાને બુઢાપણ આવે છે, ત્યારે તેને તણખલા જેટલું પણ માન નથી રહેતું અર્થાત તેથી પણ તુચ્છ ગણવામાં આવે છે. એ બુઢાપણ કરતાં તે મેત સે. દરજજે સારૂં. - હરત્યે સર્તા વારી --સજજન પુરૂનું વચન મિથ્યા જતું નથી નથી.' अविवेकी जनानां हि सतां वाक्यमसंगतम् । --સજજનેના વાક્યમાં મૂખને વિશ્વાસ આવતો. ... समय स्नेह सामर्थ्याः स्वाम्यधी नहि किंकराः। જે માણસો સ્વામીને આધીન રહે છે તેમનામાં ભય કે સ્નેહનું બળ રહે છે भवितव्यानुकूलं हि सकलं कर्म देहिनाम् । _wવધારીઓની બધી ઇચ્છા કર્મની અનુકુળતા ઉપર આધાર રાખે છે अत्तस्तत्वस्य याथात्म्ये ने हि वेषो नियामकः —-અન્તઃસ્વરૂપ એળખવાને બાહ્ય વેષની જરૂર નથી અર્થાત બહારના દેખાવથી અંદર દેખાવ સારો હોય એમ પ્રતીતિ થતી નથી. योग्यकाल प्रतीक्षा हि प्रेक्षा पूर्व विधायिनः। -જે માણસે આગળથી વિચાર કરી કામ કરે છે તે યોગ્ય સમયની પરીક્ષા પણ કરે છે,
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy