________________
vvvvvvv
સંક્ષિપ્ત સુભાષિત-સંગ્રહે.
४४३ જે તામિલ જાણે છે તે કહે છે કે કુરલ કાવ્યને રાજા છે. છંદ, ભાષા અને પ્રાસાદમાં ક્યાંય પણ નામમાત્રનો દોષ પણ તેમાં નથી. તામિલ અને વલ્લુરના ભોજ પાંડયદેવ ઉગ્રરાજે નીચે પ્રમાણે કહ્યું છે તેમાં શી નવાઇ?
બ્રહ્માએ વિલ્વરનું રૂપ ધારણ કરી મુપાલની રચના કરી. અને એ કહેવત ચાલુ થઈ કે “ સંઘ ” ના બધા કવિઓને કુરલગ્રંથે કોણી મારી ખસેડી દીધા ! કરલને અંગ્રેજી અનુવાદ ડાકટર પિપે ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસમાં પ્રસિદ્ધ કર્યો છે.
કરલને આદર તામિલ ભૂમિમાં એટલો બધો છે કે સ્નાન કર્યા વગર કોઈ તેને અડકતું નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર સર્વે ગીતાના પાઠની પેઠે તેને પાઠ પુનિત માને છે. ગ્રંથની પૂજા પણ થાય છે. તામિલો કરલથી ઘેલા થયા છે. કુરલનું નામ લેતાં તે તેનાં ગુણગાન કરવા મંડી જાય છે. ખેદ એ છે કે અરબના કુરાનનું ભાષાંતર થયું છે, જ્યારે દક્ષિણાપથના કરલના નામથી ગુજરાતી-હિંદી ભાષીઓ અપરિચિત છે.
– તંત્રી.
ક્ષિપ્ત સુભાષિત-સંગ્રહ.
8888888888888 वंञ्छिता यदि वांच्छेयुः संसारेव हि संमृति । –જેને અમે ચાહીએ છીએ તે જે અમને ચાહે તે આ સંસાર સારરૂપ લાગે છે એટલે કે આ સંસારમાં સાચો પ્રેમ હોય તે બહુ સુખ પ્રાપ્ત થાય છે.
. अन्यरोधि नहि क्वापि वर्तते वशीनां मनः । – જિતેંદ્રિય પુના મનને કોઈ પણ રોકી શકનાર નથી.
ऐहिकातिशयप्रीति रतिमात्रा हि देहिनाम् । –આ લોકના સબંધમાં જેને પ્રીતિ બહુજ હોય છે એટલે કે કોઈ માણસની સંસારિક સ્થિતિની ચઢતી જોઇને લોકે તેને ઉપર પ્રીતિ કરે છે.
बहुद्वारा हि जीवानां पराराधन दीनता। –બીજાઓને પ્રસન્ન કરવાને ઘણે પ્રકારે સેવા કરે છે એટલે કે વિદૂષક જેમ પિતાના સ્વામીને પ્રસન્ન કરે છે તેમ તેઓ મનુષ્યની બહુ પ્રકારે સેવા કરે છે.
हेतुच्छलोपलम्भेन जृम्भते हि दुराग्रहः। –ઈપણ બહાનું મળી જવાથી દુરાગ્રહ ચઢી જાય છે. ___ अनपाया द्विपायाद्धि वाश्चिताप्तिमनीषणाम् । પંડિતે ઇચ્છા સ્થિર અથવા તે જબરા ઉપાયથી પૂર્ણ થાય છે.
करुणामात्रपात्रं हि बाला वृद्धाश्च देहिनाम् –બાળ અથવા તે વૃદ્ધ છ દયાને કેવલ પાત્ર છે. અર્થાત બાળક અથવા વૃદ્ધને કોઈપણ ગુનો થયે હોય તે તેના ઉપર દયા કરવી જોઇએ.