________________
તામિલ કાવ્ય કુરલ મુપાલ
એક સહસ ચાવીસ જિનેશની, પ્રતિમા એકણુ ઠામ વિવેકી, પૂજા કરતાં જન્મ સફળ હુવે, સીઝે વંછિત કામ વિવેકી— તીન કાલ અઢાઇ દ્વીપમાં, કેવલ નાન વહાણુ વિવેકી, કલ્યાણકારી પ્રભુ ઇંડાં સામટા, લાભે ગુણમણિ ખાણુ વિવેકી.— સહસ્ત્રકૂટ સિદ્ધાચલ ઉપરે, તિમ હિજ ધરણ વિહાર વિવેકી, તિથી અદ્ભુત એ છે થાપના, પાટણ નગર મઝાર, વિવેકી— તીર્થં સકલ વળી તીર્થંકર સહુ, ઋણુ પૂજ્યાં તેહ પૂજાય, વિવેકી એક જીતુથી (જીભથી) મહિમા એહની, કિણુ ભાતે કહેવાય વિવેકી— શ્રીમાલી કુલ દીપક જેતસી, શેઠે સુગુણ ભંડાર વિવેકી. તસુ સુત શેઠ શિરામણિ તેજસી પાટણ માંહે દાતાર વિવેકી-તિણે બિંબ ભરાવ્યાં ભાવશું, સહસ અધિક ચવીસ વિવેકી, કીધ પ્રતિષ્ઠા પૂનમ ગચ્છધરૂ, શ્રી ભાવપ્રભ સૂરીશ વિવેકી~~ સહસ જિજ્ઞેસર વિધિસ્યુ પૂજશે, દ્રવ્ય ભાવ શુચિ હાઇ વિવેકી ઈહભવ પરભવ પરમ સુખી હારશે, લહરો નવ નિધિ સાઈ વિવેકી— જિનવર ભક્તિ કરે મન રંગક્ષ્ય, ભવિજનની એ છે નીત વિવેકી, દીપચંદ સમશ્રી જિનરાજથી, દેવચ ́દની પ્રીત વિવેકી,—
તામિલકાવ્ય કુરલ (મુપ્પાલ ) જૈન કવિની અદ્દભુત કૃતિ.
.
સ. ૭
સ. ૮
સ ૯
સ. ૧૦
સ. ૧૧
સ, ૧૨
સ. ૧૩
સ. ૧૪.
કમ્બન નામના તામિલ કવિથી એક હજાર વર્ષ પહેલાંના જે તામિલ ગ્રંથ છે તેમાં કુરલ ' ના સર્વથી અધિક આદર છે. કુરલને ‘ મુખ્યાલ પણ કહે છે. આના કર્તા વલ્લુવર છે.
>
વલ્લુવર બ્રાહ્મણ નહાતા પરંતુ એક પેરીઆ ( Pariah ) અથવા અત્યજ હતા અને ધર્મમાં જૈન હતા. પહેલા પ્રથમજ જૈન સ્તુતિ કાવ્યના આરભમાં તેમણે કરી છે. બ્રાહ્મણ ન હેાવા છતાં બ્રાહ્મણુના નામની પેઠે • તિરૂ વલ્લુવર ' અર્થાત્ ‘શ્રી વસ્તુવર ' ( પુજ્ય પેરીઆ ) કહેવામાં આવે છે. તે મંદરાજના ભયલાપુરના રહેવાસી હતા. વિક્રમ સંવત્ થી ૧૦૦ વર્ષ પછી તે પાંડયરાજની પાસે મધુરા ( મથુરા ) રાજધાનીમાં આવી પહોંચ્યા. તે સમયે દ્રવિડ દેશમાં કવિતાની પરીક્ષા કવિસધદ્વારા કરવામાં આવતી હતી. ચૌલ રાજ્યના ઉરયપુર ( કે જેને કાલીદાસે રઘુવંશમાં ‘ ઉરગપુર જણાવેલું છે ) અને કાવેરી પટ્ટનના, કાંશુનાદના, ચેન્નુર સ્થાનના અને તામિલક ( તામિલ દેશ ) ના અન્ય પ્રસિદ્ધ સ્થાનાાના કવિએ પાંડયરાજના ‘સક્રમ'નાં સભ્ય હતા.