SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. જૈન . કે. હેરલ્ડ. ૧૧૧૧૧ ના vuWVVVVVVV માં, પણ મૂર્તિની ઉપાસના તે ખરી જ, અરૂપિ પદાર્થના ભાન માટે જ ગી લેકે રૂપિ પદાર્થને ભજે છે. પ્રતિભાદ્વારા આત્માનુભવ તરફ વળી શકાય છે એ સિદ્ધ વાત છે. પૂજમાં પુષ્પો વગેરે ચડાવવામાં આવે છે તે જે યત્નપૂર્વક ચડાવવામાં આવે તે તે દયાનું તથા પૂણ્યનું કારણ છે–હિંસાનું નહિ પણ રક્ષાનું કારણ છે. કારણ કે પાકેલ પુછે કે જે ખરી પડવાની તૈયારીમાં હોય છે, તે વૃક્ષેથી કુદરતી નિયમ પ્રમાણે નીચે પડીને ચગદાય જાય છે, કીચડમાં રોળાઈ જાય છે, પવનના ઝપાટામાં તૂટી ફૂટી જાય છે કે છો તેનું ભક્ષણ કરી જાય છે પણ જો તેજ પુષ્પ સંભાળ પૂર્વક વૃક્ષ ઉપરથી ઉતારી લઈ શ્રી જિનેશ્વરને ચડાવવામાં આવે તે ચોવીસ કલાક સુધી તે પુષ્પનું અને અંદરના છાનું ઉત્તમ રીતે રક્ષણ થાય છે. પણ જે તે પુષ્પ વૃક્ષ ઉપરથી ત્યાંજ નીચે ખરી પડયાં હતા તે સચેતાવસ્થામાં તરતજ ચગદાઈ જાત કે બીજી ગમે તે રીતે તેને અને તેમનાં સૂક્ષ્મ જીવોને વિનાશ થાત. આથી સમજાય છે કે જીનેશ્વર ભગવાનને પુષ્પ ચ ડાવવાથી દયા પળે છે માટે જે પ્રતિમાને પુષ્પ ચડાવવાની ના પાડે છે અને પુષ્પોતે તુરત વિનાશ ઈચ્છે છે તે ખરેખર હિંસાધર્મી જ છે એટલે કે હિંસાએ ધર્મ માને છે. જો કે પુખે ચડાવવામાં એગ્ય છે પરંતુ દીર્ધ દૃષ્ટિથી ઉપર પ્રમાણે વિચાર કરે તે સ્પષ્ટ સમજાય કે પુષ્પો નહિ ચડાવવાનું કહેવું એમાં પાપ છે અને પાકેલાં પુષ્પ યના પૂર્વક ચડાવવાનું કહેવું એમાં પૂણ્ય છે. ત્યત્રમ- તિઃ રાતિ રાત્તિ તા.-૮, ૩.-૧૪૧૪ ટંકારા-કાઠિવાડ. ગેકુલદાસ નાનજીભાઈ ગાંધી ના જયજિતેં. શ્રી દેવચંદ્રજી કૃત સહસકૂટ સ્તવન. સહસકૂટ જિન પ્રતિમાં વદિયે, મનધરી અધિક જગીસ, વિવેકી સુંદર સુરત અતિ સોહામણી, એક સહસ ચઉવીસ, વિવેકીઅતીત અનાગત ને વરતમાનની, તીન ચોવીસી હે સાર વિવેકી બહુર જિનવર એક ક્ષેત્રમાં પ્રણમીજે વારંવાર વિવેકીપાંચ ભરત વળી ઐરવત પાંચમે, સરખી રીતે સમાજ વિવેકી; દેશ ક્ષેત્રે કરિ થાયે સાતમેં, વીસ અધિક જિનરાજ વિવેકી– પંચ વિદેહે જિનવર આઠમો, ઉત્કૃષ્ટી એહિજ ટેવ વિવેકી, જિન સમાજ જિન પ્રતિમા ઓળખી, ભકતે કીજે હે સેવ વિવેકીપંચ કલ્યાણક જિન વાસના, વિસાસ તેહિજ થાય વિવેકી; કલ્યાણક તે વિધર્યું ત્યાચવ્યાં, લાભ અનંત કહાય વિવેકી– પચ વિદેહે હમણાં વિહરતા, વિસના છે અરિહંત વિવેકી. શાશ્વત પ્રભુ ઋષભાનન આદિદે, ચાર અનાદિ અનંત વિવેકી સ.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy