SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ. “ से भयवं तहारुवं समणं वा माहणं वा चेइयधरे गच्छेजा ? हंता गोयमा दिने दिने गच्छेज्जा. से भयवं जत्थ दिने न गच्छेज्जा तउ किं पायछित्तं हवेज्जा ? गोयमा पमाय पटुच्च तहारुवं समणं वा माहणं वा जो जिणधर न गच्छेज्जा अहवा दुवालसमं पायछित्तं हवेज़ा. ૪૩૮ kr અથ હે ભગવાન! તથારૂપ શ્રમણુ તથા મહાત્મા જીન મંદિરમાં જાય ? હું ગૌત્તમ! પ્રત્યેક દિવસે જાય. હે ભગવાન! જે દિવસે ન જોય તે દિવસે શું પ્રાયશ્ચિત્ત આવે ? હૈ ગૌત્તમ ! પ્રમાદે કરીને જીન મંદિરમાં ન જાય તેા દુવાલસ પાંચ ઉપવાસને દંડ બેગવવા પડે. મૂર્તિપૂજા એ આત્મિક લાભના ઘણા કારણો પૈકીનું એક ખાસ કારણ છે. હાલમાં જે સામાયિક અને પ્રતિક્રમણની પદ્ધતિ પ્રચલિત છે તે પણ એક પ્રકારની પ્રતિમાનુ પૂજનજ છે કારણ કે સામાયિક પ્રતિક્રમણ ખેલવામાં આવે છે પણ ખેલાતી ભાષાના પુદ્ગલ તેા જડ છે મૂર્ત છે માટે મૂર્ત્તનું પૂજન થયું. સામાયિક પ્રતિક્રમણ લખવાં તે પણ પુદ્ગલના ખેલ હાઇ પ્રતિમાજ થઇ. માનસિક રીતે અંતઃકરણમાં-મનમાંનવકાર વગેરે ગાઠવવાથી, મનાવાનાં પુદ્ગલ જડ હા, તે પણ મૂર્ત પૂજન થયું. આ પ્રમાણે આખુ જગત્ જડ—મૃત્ત પ્રતિમાનુજ ઉપાસક છે. જે એક રીતે પ્રતિમાને નથી પુજતા તે બીજા રૂપમાં-ફાર્મમાં પુજે છે. જેએ કેવળ નવકારનેજ માનવાવાળા છે તેઓ પણ પ્રતિમાનાજ ઉપાસકેા છે કારણ કે ભાષાથી નવકાર ખેલે તા ભાષાના પુગલાની પ્રતિમાની મૂર્તિ આપણે ધ્વનિ દ્વારા સાંભળીને પવિત્ર થઇએ; જો નવકારનુ મનમાં સ્મરણ કરે તેા માનસિક મનાવાની આકૃતિજ મનમાં નવકાર રૂપે ભાસે છે અને તેથી પવિત્રતા મનાય છે. લખેલ નવકાર વાંચવામાં આવે તા ત્યાં તા પ્રતિમા પ્રત્યક્ષ થઈજ થઈ. આવી વસ્તુ સ્થિતિમાં સઘળા પ્રતિમાના સેવકાજ છે. જે જે વેશને આત્મસાક્ષાત્કાર નથી થયા તેતે જીવાને પ્રતિમાના—મૃર્ત્તના—પરમાણુના—આશ્રય વગર એક પળ પશુ રહી શકાતું નથી. આત્માને નહિ જાણનારા લોકો મૂર્તનીજ ઉપાસના અહેારાત્રિ કીજ કરે છે. પ્રતિમાને નહિ માનનારા સાધુએ સામાયિક, પ્રતિક્રમણ, ઉપાશ્રય, શરીર, લુગડાં, પુસ્તક, ચેલા, ચેલી, સાડા શિષ્યા, ભાષા, મન, વગેરેની ઉપાસના કરનારા હાઇ પ્રતિમાનાંજ ઉપાસકેા છે કારણ કે આત્મજ્ઞાન તા તે પૈકી ઘણાખરામાંથી ઘણું દૂર હોય છે. માત્ર એક પ્રકારની પ્રતિમાને નહિ માનતા ધણા પ્રકારની પ્રતિમાએતે તે માને છે અને તે માન્યા વગર ચાલી શકતુજ નથી. જેમ જેમ આત્માનુભવ થતા જાય છે તેમ તેમ અિિક્રયા રૂચિ સ્વતઃ ઘટતી જાય છે અને છેવટે નિજસ્વરૂપમાં સ્થિતિ થાય છે. જ્યાં સુધી આવી ઉત્તમ દશા ન થાય ત્યાં સુધી મૂર્તિપૂજા જરૂરનીજ છે. કદાચ તે એક મૂર્તિને નહિ માને તેા બીજી ઘણી મૂર્તિએ તેના મનમાં ચોંટી રહેશે કે જે માન્યા વગર છૂટકાજ નથી આવા હેતુઓ ધ્યાનમાં રાખીને જૈન શાસ્ત્રમાંતા મૂર્તિ પૂજાનુ વિધાન ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. જૈનનાં શાસ્ત્ર—શબ્દ પ્રમાણ અને પરંપરા પ્રમાણુ પ્રમાણે જૈનામાં પ્રતિમા પૂજન સનાતન કાળથીજ અવિચ્છિન્ન પણે ચાલ્યું આવે છે. પ્રતિમા માટે સ્થાનાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, જ્ઞાતાત્ર, ઉપ.શક દશાંગ در
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy