________________
૪૨૮
અથવા.
જૈન વે. કાન્ફરન્સ હેરલ્ડ.
અધમનર કદી જો, જાણતા ઉચ્ચ વિધા ખસુસ સમજવાનેા, એજ કર્તવ્ય ધર્મ વિષમાંથી અમી લેવું, કુસ્થાનેથી હેમને, નારી રત્ન કુવશેથી, જાણવું નીચથી રૂડું. उत्सवे व्यसने चैव दुर्भिक्षे शत्रुविग्रहे । राजद्वारे स्मशाने च यस्तिष्ठति स बांधवः ॥ રણે રાજ્યે મસાણે ને, દુ:ખ વૈભવ કાળમાં. અખંડ એક ર્'ગી જે, ખડા રે' તેજ બાંધવ, परोक्षे कार्यहन्तारं प्रत्यक्षे प्रियंवादिनं । वर्जयेत् तादृशं मित्रं विषकुम्भं पयोमुखं ॥ અમી જેવું વદે માઢે, ઝેરથી ચિત્ત છે ભર્યું, કાંઠે દૂધ ઘડા ઝેરી, તો એ મિત્ર ધાતક. सकृद् दुष्टं च मित्रं यः पुनः संधातु मिच्छति । स मृत्य मुपगृह्णाति गर्भमश्वतरी यथा ॥ એકવારે અન્યા ધાતી, તેને જે ચાહવા મળે, મેળે મૃત્યુ મુખમાં તે જાયે ખચ્ચર ગવત્ . न कश्चित् कस्यचिन्मित्रं न कश्चित् कस्यचिद् रिपुः । कारणेन हि जानाति मित्राणि च रिपूंस्तथा ॥ કદી કાઇ નથી કેનું હાનિકર હિતેચ્છક, પ્રસગા પ્રીછ પાડે છે મિત્રની અરિની તથા.
પ્રાણજીવન મેારારજી શાહ,
અસ્તાદયમાંના બે શ્લોક
पातितोऽपि कराघात रुत्पतत्येव कंदुकः प्रायेण साधु वृत्ताना मस्थायिन्यो विपत्तयः હાથે દડા અફાળેલા ચડે ઉંચા પડે નકી સંકટા તેમ તેનાં, જાનારાં છે ઘણું કરી.
छिन्नोऽपि रोहति तरुश्चंद्रः क्षीणोपि वर्धते लोकं ॥ इति विमृशन्तः संतः संतप्यन्ते न लोकेऽस्मिन् ॥ છેાડ વધે છેદાયા, ધટયા ચંદ્ર પણ વધતા દુનિયામાં, એ સભારી સતા, સ ંતાષે હેતા નિશ્ચળ ચિત્તમાં.
-41. Al. 2116.