________________
કરેલું
ચાણક્યનીતિના કેટલાક શ્લોકનું સમલકી ગુજરાતી. माता शत्रु पिता वैरी, येन बालो न पाठितः। सभा मध्ये न शोभन्ते, हंसमध्ये बको यथा। જેણે પુત્ર ભણાવ્યો ના, તે છે માત પિતા અરી, શેભે નહિ સભા મધ્યે, હંસમાં બગલા પડે. वरमेको गुणी पुत्रो न च मूर्खशतैरपि । एकश्चंद्रो तमो हन्ति न च तारा गणै रपि॥ મૂર્ણ પુત્રો નકામા સે, સાર એક સુલક્ષણે, તારા ગણ કરે ક્યાંથી ચંદ્ર સાથ બરાબરી? लालयेत् पंच वर्षाणि दश वर्षाणि तु ताडयेत् । प्राप्ते तु षोडशे वर्षे पुत्रं मित्रवदाचरेत ॥ પાંચ વર્ષ લગી લાડે, પ્યારે મારે બીજા દશ, સોળમા વર્ષથી પુત્ર, ઉછેર મિત્ર ભાવથી. लालने बहवो दोषा ताडने बहवो गुणाः।। तस्मात पुत्रं च शिष्यं च, ताडयेन तु लालयेत् ॥ લાડમાં બહુ હાનિ છે, મારમાં બહુ લાભ છે, એ જાણી પુત્ર શિષ્યોને, મારવા લાડવા નહિ. एकेनापि सुदृक्षेण पुष्पिते न सुगंधिना। वासितं तद्वनं सर्व सुपुत्रेण कुलं यथा ॥ . ફૂલવાળા સુગંધાળા, ઉત્તમ વૃક્ષ એકથી, આખું વન બહેકે છે, જેમ વંશ સુપુત્રથી. एकेनापि कुवृक्षण कोटरस्थेन वन्हिना । दहते तद्वनं सर्व कुपुत्रेण कुलं यथा ॥ બધું વન બળી જાયે, અંતરગ્નિ કુવૃક્ષથી. કપુત્ર કુલાંગારે, હણાય કુલ સત્વર. दूरतः शोभते मूर्यो लंबसार पटोवृतः। तायच शोभते मूों यावत किंचिन भाषते ॥ વસ્ત્રાભૂષણ પહેરેલો શોભે છે મૂર્ખ દૂરથી, પણ ત્યાં વેર શોભે છે, બલ્ય શબ્દ ન જ્યાં લગી. विषादप्यमृतं ग्राह्यं अमेध्यादपि कांचनम् ।
नीचा दप्युत्तमं विद्या, स्त्रीरत्नं दुष्कलादपि ॥ માલિની, અમૃત વિષમહીંથી, હેમ કુસ્થાનમાંથી
કિલ થકી રમાને, લેઈએ તે ન લજા,