________________
ચાણાક્યનીતિ'ના કેટલાક શ્લોકાનુ સમગ્લેાકી ગુજરાતી
આસા સુદ્ધિની ત્રીજનેરે, વરસ સડસઠમદ્ય ઉદર પ્રહર સવા ચઢતિ થિક રે, પાહતાં સર્ગ મઝારિરે.
ઉક્ત લક્ષ્મીસાગર સૂરિ આસવાલ હતા અને તેનું ચરિત્ર તેમજ ઉપરાક્ત શાંતિદાસ શેઠ, અને લખમીચ'દ શેઠનાં ચરિત્રા મારા લખેલ જૈન ઐતિહાસિક રાસમાળા પુષ્પ ૧ માં છે તે જોવાથી માલમ પડશે.
ઉક્ત વૃદ્ધિસાગર સૂરિ રાસ તે સાગરગચ્છના દીપસાભાગ્ય નામના મુનિએ રચેલ છે. કઇ સાલમાં લખ્યા છે તે જણાવેલ નથી. પ્રતની લખ્યા સંવત્ ૧૮૦૫ પાસ વિદ ૭ શનિ છે. પ્રશસ્તિ તેની આ પ્રમાણે છેઃ—
સકલ પડિતમાંહિ વિરાજે, ગુરૂ ગુણ રયણુ સુધાંમરે, માણિક્ય સાભાગ્ય સુધરાજજી કહિઈ, જસ પુહવી પ્રસીધું નામરે.
તાસ સિસ મન માહન પૉંડિત, ચતુર સેાભાગ્ય મુષ ઇંદરે,
.
તારા પદ પ’કજ સેવક મધુકર, દ્વીપ કહિ' સુખકરે.
ઇતિ શ્રી વૃદ્ધિસાગર સુરિશ્વર નિર્વાણ રાસ સંપૂર્ણ. સવ ગાથા ૧૭૧ શ્લોક સખ્યા ૨૫૧ સંવત્ ૧૮૦૫ વર્ષે પાસ વદિ ૭ શના લેખકપાકયા શુભ ભવતુ સાઝ ંતરા ગ્રામે લખીત ગણુિ મનસાગરેણુ લખીત–શુભ ભવતુ.
૪૫
આની અ'દર ગુજરાતનાં કેટલાંક શહેરાનાં નામ આ પ્રમાણે આવે છેઃ— બરહાનપુર સુરતિ સદ્ધિ, ખંભાયત સુખ ગેહ, પાટણું રાધનપુર વલી, વટપદ્ર નયર વર્ એહ, માતા તે અકલેસર, ભરૂઅચ પુન્ય આગાર 'આદિ નઇ દરભાવત્તિ, સેઝિતરા શુભ ઠાર. વળી અમદાવાદનાં કેટલાંક પરાંનાં નામ આ પ્રમાણે આપ્યાં છે. રાજપુર વરતણા સહુ, શ્રાવક સખલ સુજાણુ, કાલુપુર શદરપુર, અહ્મદપુર તે ઠાંણુ, શેષપુર મિરાંપુર વલી, અવર પુરાં મનેાહારિ એહ તણા શ્રાવક તવ, આવિ ભગતિ અપાર.
—તશ્રી.
‘ચાણાકયનીતિ’ના કેટલાક શ્લોકાનું સમલૈાકી ગુજરાતી.
नाना शास्त्रोध्धृतं वक्ष्ये राजनीतिसमुच्चयम् । सर्व्वबीज मिदं शास्त्रं चाणाक्यं सार संग्रहं ॥
ઠર્યું જે ખીજ સર્વેનુ, ભર્યું જે રાજનીતિથી. કયું શાસ્ત્રો વિલોકીને, ચાણાક્યે સારસંગ્રહ.