________________
શ્રીમદ્દ યશોવિજયજી અને કવિવર બનારસીદાસ.
૪૨૧
બહુવિધ ક્રિયા કલેસશુર, શિવ પદ ન લહે કેય, જ્ઞાન કલા પરગાસસ, સહજ મેક્ષ પદ હેય.
પૃ. ૬૫૩ દોહા નં. ૨૦૪ અને ૨૦૩ અgs પ્રશસા,
અનુભવ ચિંતામણિ રતન, જાકે હઈએ પરકાસ, સો પુનીત શિવપદ લહેરે, દહે ચતુર્ગતિ વાસ.
ચે. ૮
પૃ. ૬૫૩ કુંડલીઆને દેહ નં. ૨૦૫ સમ્યકત્વને મહિમા.
મહિમા સમ્યક જ્ઞાનકી, અરૂચિ રાગ બલ જેવ, ક્રિયા કરત ફલ ભુજ, કર્મ બંધ નહિ હોય.
પૃ. ૬૪૪ દેહા નં. ૧૮૦ | [આની સાથે સમયસારને દેહે સરખાવતાં “અરૂચિ રાગ બલ જય” ને બદલે અરૂ વિરાગ બલ જે” એ પાઠ છે અને તે શુદ્ધ પાઠ છે કારણ કે અર્થની મિલાવટ તેથીજ થઈ શકે છે. ] સ્વરૂપ પ્રાપ્તિ પછી ભેદ જ્ઞાનનું હેયપણું.
ભેદ જ્ઞાન તબલો ભલે, જબલોં મુક્તિ ન હોય, પરમ જ્યોતિ પરગટ જહાં, તહાં વિક૯૫ ન કોય
ચે. ૧૦
- પૂ. ૬૪૪ દેહા નં. ૧૭૩ જ્ઞાન મુક્તિને ઉપાય છે. . ભેદ જ્ઞાન સાબુ ભય, સમરસ નિર્મલ નીર, બી અંતર આતમા, દેવે નિજ ગુણ ચીર.
ચે. ૧૧
પૂ. ૬૪૪ દેહા નં. ૧૭૫ રાગતષનું સ્વરૂપ
રાગ વિધ વિમોહ મલીરે, એહી આશ્રવ મલ, એહી કરમ બઢાયકે, કરે ધમકી ભૂલ.
ચે૧૨
પૃ. ૬૩૮ દેહા નં. ૧૬૦ જ્ઞાનને કર્તા છવ કયા નથી ?
જ્ઞાન સરૂપી આતમા, કરે જ્ઞાન નહિ એર, દ્રવ્ય કર્મ ચેતન કરે રે, એહ વ્યવારકી દોર.
ચે૧૩
પૃ. ૬૨૧ દેહા નં. ૧૧૮ ક, કર્મ અને કયા એ ત્રણનું સ્વરૂપ
કરતા પરિણમી દ્રવ્ય રે, કર્મરૂપ પરિણામ કિરિયા પરજેકી ફિરનિ, વસ્તુ એક ત્રય નામ. - ૨૦ ૧૪ કર્તા કર્મ ક્રિયા કરે, ક્રિયા કરમ કરતાર, નામ ભેદ બહુવિધ ભયેર, વસ્તુ એક નિર્ધાર.
૨. ૧૫
પૃ. ૧૭ દેહા નં. ૧૦૭ અને ૧૦૮ એક કર્મ કર્તવ્યતા કરે ન કર્તા દેય, તેમેં જસ સત્તા સધિ, એક ભાવો હાય.
ચે. ૧૬