SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સમયની વેન્ટિારી. કે. | (ડુમરી. ) સમય તણું એક વાત છે ન્યારી, સમય છે સારે નઠારરે. સમય તણું સમયે હામી સમયે ચાકરી, સમય સમયને વારે, મહેલ મોજ કરે સુખમાં, કદિ ઝુંપડીએ વસનારે. સમય તણી ગવ રાવણું કપટ કરી છે, સીતાને હરનાર, તે પણ રામને હાથે પડે, જ્યારે સમય થયો ફરનારરે. સમય તણી પૃથ્વીરાજે શા સમયે કીધા, ગારીના સંસ્કારોરે, તે પણ કેદ પડ દુશ્મન ઘર, જ્યારે સમય થયો કુર કાળેરે. સમય તણું. મહારાણું થવાની સાથે, ખૂક્યા સજી તલવારો રે, વનમાં વસિયા એક દિન, તે પણ સમય તણે સરવાળેરે. સમય તણું પાણીપત અંગ્રેજે જોયો, હિંદુસ્થાન કિનારો રે, સાર્વભૌમ થઈ તખ્ત બેઠા, થતાં સમય ચમકારે. સમય તણું. સમય સમયને હેરો ફેરે, સમય સમયનો વારે, સમય સાધી શુભ કરે તમે, નહિ સમય મળનાર રે. એ તહિ સમય મળનારરે. સમય તણું ? -[અજ્ઞાત ]. राजा कालस्य कारणम् ॥ “ વર્તમાન દશા હમારી સર્વથા કથનીય હે, નવોદ્ગાર જવલન્ત જાગૃતિ ભી અહીં કમનીય હૈ, મમ્મભેદી યહ હમારા સજજનેસું ગાન હૈ, એક કેવલ આપ હી પર દેશકા ઉત્થાન હૈ. ક્યા રહે, ક્યા હે ગયે હૈ ધ્યાન આતા જબ કભી, સોચકર પ્રાચીનતા હૃદયપટ-ફટા જાતા અભી, પૂર્વજોકી સીખ સે હે ભાઈ કુછ સીખ લે, આત્મબલસે કામ કરના આજ અબ ભી સીખ લે.”
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy