________________
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हेरल्ड.
સચિત્ર અને ખાસ
જન ઈતિહાસ સાહિત્ય અંક.
પુસ્તક ૧૧ અંક ૭-૯
જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૧૫.
*
*
*
*
*
વીરાત ૨૪૪૧
उद्बोधन.*
તનું સ્મરણ કરી, વર્તમાન સુડું અવલેકી, મવિણને માર્ગ અકી, કર્યા હે “નિય? આજે – રૂડા એ “સંત” પવરાજની થાઓ સર્વત્ર ઉપાસના ! હ, અમો, આર્ય સર્વે બને “જૈન” સાચા ! ક્ષમા રથ મૂષ: છૂપું મહાસત્ય એ સૂત્રના ગર્ભે, ક્ષમા યાચું નહિ” એ જ માગું વીરથી વરદાન! ક્ષમા દઉં છું” એમ કહેવામાં કરૂં છું આપનું અપમાન; હમે છો વીરપુત્ર જ જો, કરું કેમ આપનું અપમાન? ક્ષમા લેવા કે દેવાની, જરૂરત દૂર અમથી હે! હૃદય ધી, દેહ સદાકાળે, વિરુદ્ધ ને વર થઈ રહેજો! રૂચે નહિ વીરને ચુગલી, બાયેલી ખટપટ અને નિંદા, કરે કેમ હીચકારાપણું, કાયરપણું, માગવા પછીથી ક્ષમા ? નિજ દેહને, દિલને, આત્મને અને સમાજ સૃષ્ટિને, દગો દેનાર કદિ નવ થાય વીરપુત્ર અને અમ મિત્ર; મળીશું આપણે સહચારી સહાધ્યાયી વીરપુ સે, બની જગ સકલને રાજન, થઈશું ૫ર ક્ષમાપથથી.
વીર સંવત ૨૪૪૧
* સંવત્સરીના ખમત–ખામણની રીત પર “જનહિતેષુ' પત્રના સપ્ટેમ્બરના અંતમાં પ્રકાશ પાડવામાં આવે છે.