________________
૪૧૮
જૈન વે. કાન્સ હેરલ્ડ.
રસીદાસ પ્રતિદિન આવવા જવા લાગ્યા. પછી સ્નેહ એટલા બધા વધી ગયા કે આખા દિવસ મુનિની પાસેજ પાડશાલા (ઉપાશ્રયમાં ) રહેવા લાગ્યા. કેવલ રાત્રિએ ઘેર આવતા. સાધુશ્રીની પાસે પંચસંધિની રચના, અષ્ટૌન, સામાયિક પ્રતિક્રમણ, છંદ શાસ્ત્ર, શ્રુતખેાધ, કોષ અને અનેક ફ્રુટ લેાક આદિ વિષય કંઠસ્થ કર્યો.
ઈસ અંતર ચૌમાસ વિતીત, આઇ હિમ રિતુ વ્યાપી શીત, ખરતર અભૈ ધરમ ઉવઝાય, દેય શિષ્ય જીત પ્રગટે આય. ભાનચંદ મુનિ ચતુર વિશેષ, રામચંદ્ર ખાલક ગૃહ ભેખ, આએ જતી જૌનપુર માંહિ, કુલ શ્રાવક સવ આવહિ જાહિ. લખ કુલ ધરમ બનારસી બાલ, પિતા સાથ આયા પાસાલ, ભાનચસાંભયે। સનેહ, દિન પાસાલ રહે નિસિ ગે. ભાનચંદê વિદ્યા શિખ, પંચ સંધિકી રચના લિખ, પઢે સનાતર વિધિ અસ્તાન, ફ્રુટ સિલાક બહુ ચરને કૌન. સામાઈક પરિકાના પથ, છંદ કાશ શ્રુત ખેોધ ગરથ, ઇત્યાદિક વિઘા મુખપા, પઢે સુનઇ સાધૈ ગુન આઇ.
૧૭૭
[ આ પરથી સમજાય છે કે ખરતર ગચ્છમાં અભયધર્મ નામના ઉપાધ્યાય હતા તેના એ શિષ્ય નામે ભાનુદ્ર અને રામચંદ્ર કે જેણે બાલપણે ગૃહ ત્યાગ કરી દીક્ષા લીધી હતી તે-પૈકી ભાતુ બનારસીદાસને શિષ્ય બનાવી સર્વ શિખવ્યું હતું તેથી બનારસી દાસપર મૂળથીજ શ્વેતાંબર સંપ્રદાયના સંસ્કાર પડયા હતા એટલુંજ નહિ પરંતુ તે પોતે મૂળ જન્મથી શ્વેતાંબર હતા તેમના ઉપલા શબ્દોમાંના લખિ કુલધર્મ મના રસી બાલ, પિતા સાથ આયા પાસાલ' એ શબ્દો જણાવે છે. ]
૧૭૩
૧૭૪
૧૭૫
૧૭૬
આટલા સંસ્કારા પડયા પછી પણ કવિ ઇક્બાજીને છેડી ન શક્યા. પ્રકૃતિ કે વ્યસન કાઇ અંત:ક્ષાભથીજ જાય છે. મૂળની વિષય લંપટતા ચાલુ રહી, કે જે છેવટે ઉક્ત ભાનુંચંદજી સુધારી દૂર કરે છે એટલુંજ નહિ પરંતુ એક પ્રસંગે તેને એક સન્યાસીના ઇલનું પ્રાકટય કરી સારા મેધ આપે છે. આ વાત જોઇએઃ—
કબહુ આઇ શબ્દ ઉર ધરે. કબહુ જાઇ આસિખી કરે, પેથી એક ભનાઇ નઇ, મિત હજાર દોહા ચેાપછ તામે નવસ રચના લિખી, પૈ વિસેષ વરતન આસિખી, ઐસે કિવ નારિસ ભયે, મિથ્યા ગ્રંથ બનાયે નયે. હૈ પઢના કે આસિખી, મગન દુહું રસમાહિં, ખાનપાનકી સુધિ નહીં, રાજગાર કછુ નાહિ
૧૮૦
આમાં જણાવે છે કે એક બાજુ શિખવું અને બીજી બાજુ વિષય સેવન અને શીખવાના કુલ રૂપે તે વિષય સેવાપર ગ્રંથ એટલે એક શૃંગારી ગ્રંથ એક હજાર દેાહા ચેાપાવાળા બનાવ્યા કે જેમાં નવરસ મૂક્યા. આમ કવિ તરીકેના યૌવન વયમાં માત્ર ૧૫ વર્ષની વયે સાક્ષાત્કાર પોતે કરાવે છે એટલુંજ નહિ પરંતુ તે કવિત્વતા દુરૂપયાગ પાતે કર્યો છે તે સ્પ ષ્ટતાથી નિડરપણે જણાવે છે · અસે કુકવિ બનારસ ભયે !!
સેાળમે વર્ષે દુષ્ટ રાગ તેના સ્વસુરને ત્યાં થયા. ત્યાં એક વૈદ્યથી, બહુ પીડા પામી કવિ સાજા થયા છતાં ફ્ળ ટેવ ન ગઇ, તે ૧૬૬૦ માં અભ્યાસ ડયા, ૧૬૬૧ માં
૧૭૮
૧૧૯