________________
૪૦૭
શ્રી ચશેાભદ્ર સૂરિ,
અનુક્રમે યોાભદ્રસૂરિ પાલી આવ્યા. પાલીમાં તેમના આવવાથી મ્હોટા ઉત્સવ થયા. એક દિવસ યરોાભદ્રસૂરિ સૂર્યના મદિરની નજીક ભૂમિમ નિરવધ સ્થાન દેખી ઠંડીલ (જંગલ) ગયા. સૂયે વિચાર કર્યો:-આચાર્યની તપસ્યા, તેમના વયને અનુચિત છે. આ તપ સામાન્ય નથી.’ એમ વિચાર કરી ગુરૂની પરીક્ષા કરવા માટે માર્ગમાં સુવર્ણ –મણિ– મુક્તાકલનાં આભૂષણે નાખ્યાં ગુરૂએ ત્યાંથી પસાર થતાં હૈની સ્લામું પણ ન જોયું આથી સૂ` ઘણા વિસ્મિત થયા. અને વિચારવા લાગ્યાઃ–આ મ્હારા મંદિરમાં આવે, મ્હારે હું કૃતાં થાઉ” એમ વિચારી માર્ગમાં વર્ષા કરી અાયની વિરાધનાના ડરથી સૂરિજીએ ના મંદિરમાં પ્રવેશ કર્યાં. પ્રવેશ કરતા સાથેજ મંદિરનાં દ્વાર બંધ થયાં. ગુરૂને નમસ્કાર કરી યે કહ્યું:-કાંઇ માગે.’ આચાર્યે કહ્યું:-અમારે કાંઇ જોઈએ નહિં, અમે ચારિત્રી છીએ’ જ્હારે મેં પુનઃ પણ સાગ્રહ કહ્યું' ત્હારે દરેક છવાતું આલેકન કરી શકું, એવું અંજન આપ' એવી યશોભદ્રસરિએ માગણી કરી. સુ` કહ્યું: -‘કાલે હું લેને આપના સ્થાનકે આવીશ.’ એ પ્રમાણે આપસમાં વાર્તાલાપ થયા બાદ આચાર્ય -
પાશ્રયે આવ્યા.
ખીજા દિવસે સૂર્યે વિચાર કર્યાં:---
स एव पुरुषो लोके यस्य विद्या रमा वपुः ।
उपकाराय पात्रस्य शेषः पुंवेषभाक् पशुः ॥ १ ॥
આ પ્રમાણે વિચાર કરી સ્વર્ણાક્ષરવર્ડ કરી અનેક આમ્નાય-વિધાયુક્ત એક પુસ્તિકા અને જીવનું આલોકન થઇ શકે એવા અજનની કુપિકાને હાથમાં લઈ સૂર્ય, વિપ્રવેષથી આચાર્યશ્રીના સ્થાનકે આવ્યા. અને તે વસ્તુએ ગુરૂની સ્ડામે રાખીને અદૃશ્ય થઇ ગયા. ગુરૂએ તે અજન પોતાના નેત્રમાં નાખી અજમાવી જોયું તે તે આખા ત્રિભુવનને પ્રત્યક્ષ હેવી સ્થિતિમાં છે, હેવીજ સ્થિતિમાં જોઇ શકયા. પુસ્તિકાને વાંચીને હેમાંની વિદ્યાઓને સિદ્ધ કરી લીધી. પશ્ચાત્ આચાર્ય વિચાર કર્યાં-પાછલની પ્રજા--શિષ્યપરંપરા આ વિદ્યાએના દુરૂપયાગ કરશે–તેએને આ વિદ્યાએ પચશે નહિં, માટે આ પુસ્તક પાછું પહોંચાડી દેવું સારૂં છે.' એમ વિચાર કરી, ખલભદ્ર શિષ્યને ખેલાવી કહ્યુંઃ ‘આ મંદિરમાં મૂકી આવ. પરન્તુ માર્ગમાં વાંચીશ નહિ .'
પુસ્તક સૂ
૧ તપાગચ્છની ભાષાની પટ્ટાવલી, કે જે સ. ૧૮૮૯ માં લખાએલી છે, તેની અ ંદર બલભદ્રને, કાીયોાભદ્રસૂરિના ગુરૂભાઇ તરીકે એળખાવ્યા છે, પરન્તુ તે ઠીક નથી. કેમકે લાવણ્યસમયકૃત ખેહા-યશાભદ્રરાસાન્તર્ગત બલભદ્રના વર્ણનની શરૂઆતમાંજ કહેવામાં આવ્યું છે કેઃ—
पुण्य प्रभावक जांगिडं विद्याबलि बलिभद्र ।
तसु चरित्र वषाणीइ जसगुरु श्रीजसभद्र ॥१॥
આ પ્રમાણે ઉપદેશ રત્નાકર મુનિસુંદર સૂરિષ્કૃત) ના પૃષ્ટ ૯૩ માં પણ લખવામાં આવ્યું છે કેઃ
'श्री यशोभद्रसूरि शिष्यबलभद्रा भित्रक्षुल्लवत् '
ઇત્યાદિ પ્રમાણેાથી સિદ્ધ થાય છે ——બલભદ્ર, યશેાભદ્રના ગુરૂભાઇ નહિં, પરન્તુ
શિષ્ય હતા.