SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક-કવિ ઇષભદાસ. - ૪૩ વિષ્ણુ મૂરતિ અનઈ વેદીઆ, વેષધારી નઇ બહુ વરતીઆ, વિચિત્ર વિવહારી વસઈ, વિવહાર ચૂક નવિ ચૂકઈ કઈ. વયણ શુદ્ધ નઈ વિધાવંત, વણકર તણે ને લાભઈ અંત. વસને દાન શીલ તપ ધણી, વિચિત્રાઈ વરઘોડા તણું. વાછ વહઈલ અનઈ વીજણ, વાનર વાઘ રાવ અંગણિ ઘણા, વિદુમ ક્ષ નઈ નિર્મલ વારિ, છાંટાઈ રાજાને દરબારિ. વાછત્ર વેધાલિ બહુ મલઈ, વ્યાકરણ વચને નવિ લઈ, વયરાગીનું કરૂં વખાણું, વસઈ લોક પર વેદ ન જાણું. વિવિધ વસ્ત ઝાલી જિહાં મલાઈ, નર સમુદ્ર પાટણ કુણુ કલઈએકવાર એક સ્ત્રી ભરતાર, જોવા પાટણનો વિસ્તાર, સાંઝઈ સાંથઈ હુeઈ ચઢયા, કમ સગઈ ભૂલાં પડયાં. રોતી રડવડતી સાનારી, પુહુતી ભૂપતિ ભુવન મઝારિ, ગઈ તિહાં વીનવીઉં રાય, કામની ભાષિઈકમ કથાય. સ્વામી તાહરા નગર મઝારિ, ભૂલાં પડયાં અમે નરનારી, સોળે સ્વામી પણિ નહિ જડે, વિણગરન જિમ સાયર પડે. સ્વામી નામિઈ રાણે એહ, ડાબી આંઈ કાંણો તેહ, એ ગઈ ઇંધાણે મુઝ ભરતાર, રાય કરો મુઝ નરની સાર. રાઈ ગઈ વજાવ્યો પઢ, રાંણા કાંણુ આવી ચઢે, સકલ એકઠા થાઓ આજ, નૃપનઈ કાંઈ પુછયાનું કામ. . રાણકાણું દાબી આંષિ, નૂ વસઈ નવાણુ ભાષિ, મિલ્યા એકઠા નૃપ દરબારિ, ભૂપઈ તેડાવી સાનારિ. સોધી લિઈ તું તાહરૂ ધણી, તુઝ કારણિ જપ કીધી ઘણી, નૃપ વચને તે સધઈ નારિ, પુરૂષ ન દીસઈ તેણઈ ઠારિ. સામી ! એહમાં નહી મુઝ કંત, રાય વિનોદ તિહાં થયો અત્યંત. શિરી પઢો વાવ્યો જસઈ, રાંણે આવ્યો તસઈ. નારિ એલષી લિઈ ભરતાર, પંડિત કવિઅણુ કરઈ વિચાર, નર સમુદ્ર એ પાટણ સુહી, નર નારી સંખ્યા નવિ લહી. જેણે નગરઈ છે નાટિક નૃત્ય, પંડિત જન પાંઈ બહુ વૃત્તિ. રાસ રમઈ તિહાં બહુ બાલકા, સુર મોહી રહઈ સ્વર્ગ થકા. પાંન કુલ તણું ભેગીઆ, જેણઈ નગરિ કે નહીં રેગીઆ, કામિની કંતમાં સબલે પ્રેમ, સુર ઘરિ ઇંદ્ર ઈંદ્રાણી જેમ. ભમર ભોગ પુરંદર ઘણું, વાસ બહુ લઘુ માલિણ તણા, મૃગનયની નાર પદ્મની, વસઈ હસ્તની નઇ ચિત્રણી જ્યાગી જિહાં ગડઈ નિશાણ, વસઈ લેક પરવેદ ન જાણ. મયગલ માતા નઈ મદ ભર્યા, ઘુઘર ઘંટ સિણગાર્યો કર્યા. અસી નગરની ઉપમ કહું, ઇંદ્રપુરીથી અધિકી લહું, જેહનો સ્વામી પ વનરાજિ, ત્રિણિ ભુવન જસ માંનઈ લાજ. જેહનઈ ગજ રથ ઘોડા બહુ, જેહનઈ સીસ નમાવઈ સહુ, જેહનઈ ઝાઝી અંતેકરી, જેહનઈ ઘરિ બહુ લક્ષ્મી ભરી. નગર અને પમ વાસું ગામ, ગોવાલીઆનું રાખ્યું નામ, અણુહલવાડું પાટણ ગામ, વસઈ લોક વારૂ અભિરામ. X . - કુમારપાલરાસ,
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy