________________
શ્રી જેન ક. કે. હેર. કયા દેશમાં ક્યા ગામમાં કેના રાજ્યમાં, તેના પુત્રે, કોણે, કયે વર્ષે, કયે માસે, કયે દિને–વારે, રાસકારે રાસ રચ્યો છે એ વાત સમસ્યામાં કહી છે કે જે મૂઢ-અજ્ઞાન નહિ જાણે, પણ નિપુણ પંડિત નર જાણી શકશે. દેશ આદિ દરેક સંબંધે નીચેની સમસ્યા આપે છે.
પાટણ માંહિ હુઓ નર જેહ, નાતિ ચોરાસી પિષઈ તેહ, મેટે પુરૂષ જાગે તે કહેસ, તેહની નાતિનિ નામિં દેશ.
–ગુજરદેશ ૪ ગામ
આદિ અધ્વર વિન બીબઈ જોય, મધ્ય વિના સહુ કીનિ હોય, અંત્ય અક્ષર વિન ભુવન મઝારી, દેખી નગર નાંમ વિચાર.
–ખંભાતિ. રાજા
ખડગ ધુરિ તણે અધ્વર લેહ, અધ્વર ધરમને બીજે જેહ, ત્રીજે કુસુમ તણે તે ગ્રહી, નગરી નાયક કીજઇ સહી.
–ખુરમ પાતશા, પિતા
નિસાણ તણો ગુરૂ અધ્વર લેહ, લધુ દેય ગણપતિના જેહ, ભેલી નામ ભલું જે થાય, તે કવી કરે કહું પિતાય.
–સાંગણ, કવિ
વંદ અધ્વર ઋષિ ધરથી લેહ, મેપલા તણે નયણમાં જેહ, અષ્યર ભવનમે શાલિભદ્ર તણે, કુસુમદામને વેદ ભણે; સહી અષ્ય બાણ, જોડી નામ કરે કાં ભમો, શ્રાવક સેય રસની પાત, પ્રાગવંશ વસો વિખ્યાત.
–ઋષભદાસ. (આમાં વંશ પણ “વસ પિરવાડ છે એમ આવી ગયું.)
વ
દિગ આગલિ લેઈ ઇંદુ ધરે, કાલ સોય તે પાછલે કરે, કવણ સંવછર થાયે વલી, ત્યારે રાસ કર્યો મન લી.
–સં. ૧૬૮૫ એક સ્થલે ટુંકમાં ગૂર્જર દેશમાં કેટલે વરસાદ આવે છે તે સંબંધે ઉપમા બીજાને આપતાં કવિ જણાવે છે કે –
ગુજર દેશ પૃથિવી પરે મેહ, માસ પાક તેહ રહે નેહ, વિણ બહુ કાળ ન લીલો રહ્યો, શ્રાવક પંચમ એહ કહ્યા.
–ભરતેશ્વર રાસ પૃ. ૮૫