________________
શ્રાવક-કવિ ઋષભદાસ.
ભાદ્રપદ શુદ્ધિ ૧૧ તે દને ઉમ્મા ( અગર ઉન્નત —ડાલના ત્યાર પછી તેના પટ્ટધર *વિજયસેન સૂરિ થયા. તેઓના વિવાહલા અને તેમનાથ રાજીમતિ સ્તવન ( સ ૧૬૬૭ નું) નામ આપ્યું છે.× તેઓએ ઋષભદાસને શિષ્ય તરીકે ઘણું પર પરમ ઉપકાર કર્યાં જાય છે, એટલુંજ નહિ પણ શેાધી આપેલ છે. કુમારપાલ રાસને અંતે કવિ પોતે જણાવે છે કેઃ
૩૯૧
ઉના ગામમાં થયા હતા. સમયમાં કવિએ આદિનાથ રચેલ છે. તેમાં તેમનું શાસ્ત્રધ્યયન કરાવી તેન તેની કૃતિ પણ જોઇ તપાસી
"
માલ સંવરિ જાણિ વર્ષ સત્તરિ' ભાદ્રવા શુદિ શુભ ખીજ સારી, વાર ગુરૂ ગુણ ભર્યો રાસ ઋષનિ કર્યાં, શ્રી ગુરૂ સેાધિ બહુ બુદ્ધિ વિચારી. ૨ પુ. ઋષભદાસે પણ તેમનેજ પાતાના ગુરુ તરીકે સ્વીકાર્યા છે. તે ગુરૂનું વર્ણન આપી પોતે કહે છે કે · તે જયસિંહ ગુરૂ માહરા રે.' આમાં જયસિંહુ તે વિજયસેન સૂરિનું અપરનામ યા મૂલનામ છે. [ જુઓ વિજય પ્રશસ્તિ, હીરસાભાગ્ય વગેરે. ] તેમનું વર્ણન આ પ્રમાણે આવે છેઃ—
હીરતા પાટ હવેા, જયસિંહજી ગુણવંત,
જિણે અકબરશાહ રૃઝબ્યા, દિલીપતિ બળવ’ત.
જિણે દિલ્લી-તિ દેખતાંરે, ત્યા વાદ વિવેક, શાહ અકખર રૅજીએરે, હાર્યાં વાદી અનેક શાહ અકબર એમ કહે, હીર તણા શિષ્ય સાચ, રાહાચળના ઉપનારે, તે તેાય વળી કાચ. જગદ્ગુરૂના શિષ્ય એ ખરેારે દીસે બહુ ગુણગ્રામ, ત્યાં દિલ્હીપતિ થાપતારે, સુરિ · સવાઈ ’રે નામ. ઋષભ કહે નર તે ભલારે, રાખે પિતાનું નામ, શ્રી આદીશ્વર કુળ જીરે, ભરત વધારે મામ. વસુદેવ કુળે કૃષ્ણજીરે, દશરથકળે શ્રી રામ, નૃપ પાંડુકુળ પાંડવારે, જિણે કર્યાં ઉત્તમ કામ.
ઈષ્ણુ દૃષ્ટાંતે જાણુબેરે, તે ચેા જગસાર, નિજ ગુરૂ મામ વધારતારે, સભારે તે વારંવાર.
* વિજયસેન સૂરિ—તપાગચ્છની ૫૯ મી પાટે પિતા કશા, માતા કાડ મદે. જન્મ સં ૧૬૦૪ નારદપુરીમાં, દીક્ષા ૧૬૧૩. બાદશાહ અકબરે તેમને કાલિ સરસ્વતી ’ એ બિરૂદ આપ્યુ. સ્વગમન સ ૧૬૭૧ જ્યેષ્ઠ વદ ૧૧ સ્તંભતીર્થે ( ઋષભદાસનાજ વતનમાં) થયુ. અકબર બાદ્શાહે સર્વ દર્શનની પરીક્ષા માટે તે તે દાર્શનિકને ખેલાવ્યા તેમાં વિજયસેને જય મેળવ્યેા એટલે પાદશાહે કહ્યું કે હીરવિજય તે ગુરૂ, અને આ સવાઇ ગુરૂ’—એટલે ગુરૂથી શિષ્ય અધિક છે.
× વડ તપા ગચ્છ પાટિ· પ્રભુ પ્રગટી, શ્રી વિજયસેન સૂરિ પૂર આસે; ઋષભના નામથી સકલ સુખ પામીએ, ફહત કવિતા નર ઋષભદાસે.