________________
શ્રાવક-કવિ ઋષભદાસ.
કેતાએક ગંભીર એલ, તિહાં માઁ નાણાં જેડ, કેતાએક પર પરા વાત, તે જોડી આંણ્યાં અન્નદાત. જિનશાસ્ત્ર અનેરાં ભલાં તિહાંથી વચન સુણ્યાં કેતલા, રાસ મધ્યે આંણ્યા તેહ, આણ્યું નિતિશાસ્ત્ર વલી તેહ. હેતુ યુક્તિ દૃષ્ટાંતહ જેહ, શાસ્ત્ર અનુસારિ આણ્યા તેહ, વચન વિરૂદ્ધ કર્યુ. હાઇ જેહ, મિચ્છા દુક્કડ ભાખુ તેહ. કવિત કાવ્ય શ્લોક નિ દૂહા, કયાં કવિ જે આગ” હુઆ, સરસ સુકામલ આણ્યા તેંહ, રાસમાંહિ લે આણ્યા તેહ. એપિરિ મેલ ઘણા નિ ધરી, રાજઋષિ ગુણમાલા કરી, સિદ્દકામકાજ માલી વરી, અહ્મસુતાઇ સાર મુઝ કરી.
૩
(૨) પૂરિવ દૈવિમલ પંન્યાસ, સાલ સરગ તેણું કીધા ખાસ, ત્રિષ્ય સહસ નિ પાઁચ કાવ્ય, કરજોડી કીધાં તેણેિ ભાષ્ય. પાંચ હાર નિ સઈ પાંચ, એકાવન ગાથાવત્પઠના સચ, નવહજાર સાતસ પીસ્તાલ, કરિ ગ્રંથ નર બુદ્ધિ વિશાલ. વિકટ ભાવ છિ તેહના સહી માહીરી બુદ્ધિ કાંઇ તેહવી નહિ, મ” કીધા તે જોઇ રાસ, ખીજા શાસ્ત્રના કરી અભ્યાસ, મેટાં વચન સુણી જે વાત, તે જોડી આણ્યા અવદાત,
૪
૬૫
;}
૬૭
-કુમારપાલ રાસ.
૩૮૯
-હીરવિજયસૂરિ રાસ.
(૩) હૅમ ચરિત્ર કરે ઋષભતુ. એ આણી મન ઉલ્લાસ,
સાય સુણી વળી મેં રચ્યા એ, ભરતેશ્વર નૃપ રાસ. -ભરતેશ્વર રાસ આ ત્રણે રાસ પૈકી ભરતેશ્વર રાસમાં જૈન પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્રા ભરત અને બાહુબલિનું ચરિત્ર ધર્મ કથાનક રૂપે છે, જ્યારે ગુજરાતના રાજા કુમારપાલ, અને અકબરબાદશાહના પ્રતિખેાધક હીરવિયસૂરિ—એ અને અતિહાસિક પુરૂષોનાં ચરિત્રા તેમના નામાભિધાનના એ રાસમાં આપવામાં આવ્યાં છે.
હિત શિક્ષાના રાસમાં જૈન શ્રાવકની ધર્મકરણી આપી છે, અને હીરવિજયસૂરિના ૧૨ ખેલના રાસમાં હીરવિજ્યસૂરિએ પોતાના સમયમાંના વિદ્વાન સાધુ અને આચાર્યની સંમતિથી ધર્મસાગર ઉપાધ્યાય નામના વિદ્વાન પરંતુ ઉગ્રસ્વભાવી સાધુએ રચેલા ખીજા જૈન પથાના ખંડનાત્મક ગ્રંથનામે કુમતિ કુંદાલ ' થી ઘણા ખળભળાટ થયા હતા તેથી તેને જલશરણુ કરવામાં આવ્યા હતા, અને તે ખળભળાટ અટકાવવા માટે ખાર ખાલ લખી તેને જૂદાં જૂદાં સ્થલેએ પળાવવા માટે મેકલાવી આવ્યા હતા તેનુ વર્ષોંન છે.
*
ઋષભદેવ અને મલ્લિનાથ એ જૈનના વર્તમાન ૨૪ તીર્થંકરો પૈકી પહેલા અને ઓગણીશમા તીર્થંકર છે તેનાં ચરિત્રા તેનાં નામના રાસમાં શ્રી હેમચદ્રાચાર્યના ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર નામના ગ્રંથના અનુસારે આપ્યા હોવા જોઈએ. શ્રેણિક એ મહાવીર ના સમયમાં મગધના રાજા હતા કે જેનું બિમ્નિસાર એ નામ ઔદ્ધ ગ્રંથામાં જોવાય છે. અભય કુમાર એ તેના કુમાર અને મત્રી હતા, તેનાં ચરિત્ર તે તે રાસમાં આપ્યાં છે;