________________
૩૮
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
[આ ઉપરાંત એ રાસ ઉમેરી શકાય એક તે। જેમાં આ ટીપ છે તે નામેઃ— હીરવિજયસૂરિના ખારાલરાસ. સંવત ૧૬૮૪ શ્રાવણ વદ ૨ ગુરૂવાર અને ખીજા એક રાસનું નામ શ્રેણિક રાસની એક પ્રત કે જે સવત્' ૧૬૯૭ માધ દિ ૮ રવિવાસરે સા. પકા વીરાનાં પાનાં આણીની ઉતારા છ, લખીત ગાંધી માધવસુત વમાન પહેના સમજી' એ શબ્દોથી સમાપ્ત થયેલી છે તેમાં આપેલી ટીપરથી માલૂમ . પડતું નીચેનું છે:
૨૯ રાહિણીઓનેારાસ ગાથા ૨૫૦૦ (સં.
૨૮
૧૬૮૮) અને તીર્થંક્રૂ ૨૪ ના કવિત છે. અને તે ઉપરાંત ભડારાની ટીપ વગેરે પરથી. સ. ૧૬૮૪ કાર્તિક શુદ ૯ ગુરૂવાર
*૩૦ અભયકુમારરાસ.
સ. ૧૬૮૫
૩૧ વીશસ્થાનક તપ રાસ ૩૨ સિદ્ધસિક્ષા ( ? ) રાસ સ્તવનમાં સ. ૧૬૬૭ પોષ શુદ ૨ ગુરૂવારે પૂર્ણ કરેલા તેમનાથ રાજમતિ સ્તવન (નેમિનાથનવરસા), વિજયસેનસૂરિના વગેરે વખતમાં કરેલ’ ‘આદિનાથ વિવાહલા’ વિગેરે.
પાટણ ત્રીજા ખંડારમાં છે.
કાવ્યની પરીક્ષા માં રહેલાં વસ્તુ, પાત્ર, અને રસ એ ત્રથી સામાન્ય અંશે થાય છે. રસ સાધે જણાવીએ તે। આ કવિના ઉપરાકત સર્વ કાવ્યા ઉપલબ્ધ થયાં નથી તેથી સર્વ સબંધે કંઇપણ કહી ન શકાય, છતાં મને જે ઉપલબ્ધ થયાં છે તે પરથી જણાય છે કે કવિએ રસની જમાવટ કરવામાં જે ચા, માધુર્ય, કલ્પના, શબ્દ પ્રયાગ, અને વર્ણન શૈલી વાપરેલ છે તે જોતાં તેમણે સફલતા મેળવી છે, અને સત્તરમા સૈકામાંના એક પ્રતિ, છિત અને સમર્થ કવિ તરીકે ગણનામાં મૂકવા લાયકનું સામર્થ્ય બતાવ્યું છે. તેની કેટલીક કૃતિએ સંસ્કૃત પરથી અનુવાદ છે, છતાં તે એટલી બધી ઉત્તમ છે કે વાંચતાં જણાય તેમ નથી કે તે અનુવાદ છે.
(૧) કુમારપાળ રાસ તે જિનમ ડનગણિના કુમારપાળપ્રબંધ* પરથી (૨)હીરવિજયસૂરિના રાસ તે દેવવિમલ ગણિકૃત હીરાભાગ્ય નામના સંસ્કૃત મહાકાવ્ય પરથા અને (૩)ભરતેશ્વર બાહુબલી રાસ તે શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રમાંના ઋષભદેવ ચરિત્રપરથી રચેલ છે, છતાં દરેકમાં પોતાની કલ્પના, વર્ણન સુંદરતા, પ્રતીયમાન છેજ. (૧) પૂર્વû જે મહાપંડિત હવેા, સુરિ સેમ પડિત અભિનવા,
પંચાસમિં પાટ તે કહ્યા, તવગચ્છ સિરિ કીટા થયા. તેહના શિષ્ય સુપુરૂષ કહિવાય, જિનમણુ નાંમિ ઉવઝાય, કુમારપાલ પ્રબંધજ કર્યાં, સુણતાં નરનારી ચિત્ત ડર્યાં. શાસ્ત્રઇ સખ્યા અડત્રીસ, ગ્રંથ કર્યાં ગુરૂનાંમી સીસ સંવત ચઉદ બાણુ ભલેા, કુમારપાલ ગાયા ગુણ નીલે. કાવ્ય ક્ષેાક ગદ્ય જૂનાં જેહ, કેતાએક માંહિ આણ્યા તેહ, ક્રેતાએક ભાવ ગુરૂમુખથી લત્થા, તે મિ' જોડી વીવરી કહ્યા. સાય ગ્રંથ હવણાં વંચાય, મનમાં મન રાખેા શકાય, તે પ્રબંધ માંહિ છે જસુ, ઋષભ કહે મેં આણ્યું તસ્યુ.
૫૮
'
પ
૧
૬૨
આનુ ગુજરાતી ભાષાંતર વાદરા ગાયકવાડ સરકાર તરફથી, સ્વ॰ રા॰ મગનલાલરુનિલાલ વૈધે કરેલું પ્રસિદ્ધ થઈ ગયું છે.