________________
૩૮૪
પરંતુ સ્પષ્ટ રીતે જણાવ છે ફેર છે. જીએઃ—
શ્રી જૈન વે. કે. હેરલ્ડ.
કે ખરેા કવિ અને કહેવાતા કવિમાં આસમાન જમીનને
આનંદ ભયે। કવી નામથીએ,
તુમ કવી માટા હોય;
કવિપદ પૂજિયે એ.
હું મૂરખ તુમ આગળે એ, તમ મુદ્ધિસાગર જોય— ક્યાં હસ્તિ ક્યાં વાંછડે એ, યાં ખાસર ને ચીર ક્યાં બ’ટીની રાખડી, કયાં ધૃત સાકર ખીર—
ન મળે સીપ તે ચંદ્રમા એ, ન મળે ખજુએ સૂર. ક્યાં કલ્પદ્રુમ ખીજડા એ, વાહુ ગગા પૂર, નામે સરીખા એહુ જણાએ. ખેહુનાં કયા નામ, નામે અર્થ ન નીપજે એ, જગમાં ઝઝા રામ. ગજડે ઘંટા ભલીએ, વૃષભ ગળે ઘંટાય, તિણ કારણે વૃષભેા વળી એ, ગજની તાલ ન થાય— ચંદન ભાજી વૃક્ષ સહીએ, અંતર બહુ તે માંહિ, ગરૂડ ચીડી બેઉ પંખીઆ એ, પ્રાક્રમ સરખું ક્યાંહિ ?– મહાનગર તે ગામડું એ, એહુને કહિયે ગામ, હેમ પીતળ પીળાં સહીએ, જીઆ છે ગુણગ્રામતીર્થંકર નર અવરતે એ, માનવ સહી કહેવાય, તત્ત્વજ્ઞાન વિચારીએ એ, તવ બહુ અંતર થાય.લકાગઢ અન્ય નગરના એ, એહુને કહિયે કાટ, એહમાં અંતર અતિ ઘણાએ, જિમ ઘઉં ખાજર લેટ.હેમાચાર્ય પ્રમુખ કવીએ, મહાકવી તસનામ, સિદ્ધસેન દિવાકરૂ એ, જિણે કીધાં બહુ કામ– વિક્રમરાય પ્રતિમાધિયા એ, બહુ વરષા દાન, ઇસા કવિપદરેણુકા એ, હું નહીં તેહ સમાનઇસા કવિના વચનથી એ, સુષુત હુએ કાંઇ જાણુ, ખેલ વિચાર હરખે કર્યુ એ, કરી કવિજન પ્રણામ
.
-
કવિપદ, ૧
કવિપદ ૨
કવિપદ. ૩
કવિપદ ૪
કવિપદ પ
કવિપદ. ૬
કવિપદ છ
કવિપદ ૮
કવિપદ. ૯
કવિપદ ૧૦
કવિપદ ૧૧
કવિપદ ૧૨
—ભરતેશ્વર બાહુબળી રાસ પૃ. ૯૭-૯૮ આ ઉપરથી જણાય છે કે કવિના ઉચ્ચ ખ્યાલ ઋષભદાસને પળે પળે હતા વિષ્ણુધ કવીના નામથી, હુએ મુજ અતિ આનંદ' એમ જણાવી કવિના નામથી પોતે કવિ તરીકે આળખાઇ આનંદ લેવામાં આવતા. આમાં કુમારપાળ રાજાના પ્રતિાધક હેમચ
× હેમચ’દ્રાચાર્ય —અપભ્રંશ કવા પ્રાચીન ગૂજરાતીનાં વ્યાકરણ આદિ પ્રવક અને પ્રાકૃત ખેાલીએના પાણિનિ. એ સમય ગૂર્જર ગ્રંથકારના સમય ઇ.સ. ૧૦૮૮-૧૧૭૨ છે.” તેમ ગુજરાતના રાજન સિદ્ધરાજના સમયમાં હતા, પછીના કુમારપાળ રાજનના ગુરૂ હતા ( સ'ક્ષિપ્ત ચરિત્ર માટે જુઓ યોગશાસ્ત્ર-મુંબઇ માંગરાળ જૈન સભાં તરથી પ્રકાશિત થયેલ ગ્રંથ.)