________________
શ્રાવક-કવિ ઋષભદાસ.
૨૩
૨૫
અનર્થડ ટાલું હું આપ, શસ્ત્રાદિકનાં નહિ મુજ પાપ. સામાયિક દિશિમાન પણ કરિયે, વૈષધ અતિથિ સંવિભાગ ત ધરિયે ૨૪ સાત ક્ષેત્ર પાષી પુણ્ય લેઉં, જીવકાજે ધન ચા ુક દેઉં. ઇમ પાલું શ્રાવક આચારો, કહેતાં લઘુતા હાયે અપારો ૨૬ પણ મુજ મન તણા એહ પરિણામ, કાઇક સુષુિ કરે આતમકામ ૨૭ પુણ્યવિભાગ હાયે તિહાં મહારે, ઇસ્યુંઅ ઋષભ કવિ આપ વિચારે ૨૮ પર ઉપકાર કાજ કહિ વાત, ધર્મ કરે તે હાયે સનાથ.
૨૯
ઋષભદાસે એ જોડિયા રાસે, સધ સકલ તણી પહેાતી આશા. ૩૦ —હિતશિક્ષાના રાસ. ઉપરની ૨૧ થી તે ૨૯ કડીને બદલે હીરાવિજયસૂરિના રાસમાં નીચેની કડીઓ આપેલી છેઃ—
૩૮૧
નિત્ય નામું તું સાધનિ સામે, થાંનિક આરાધ્યાં જે વલી વાસા ૮૮ દાયઆલાયણુ ગુરૂ કન્હઈ લીધી, આટૅમિ ડિ સુધિ આતમિ કીધી ૮૯ શેત્રુજ ગિરિનાર સપ્રેસર યાત્રા, સુલશાષા ભણાવ્યાં બહુ છાત્રા ૯૦ સુખ શાતા મનીલ ગણું દેય, એક ગિ જિન આગલિ સેાય. નીત્યિ' ગણુ વીસ નાકરવાલી, ઉભા રમી અરિહંત નિહાલી. —હીરવિજય સૂરિરાસ.
૧
૯૨
આ ઉપરાંત પોતાના મનારથ જણાવે છે;
૯૬
૯૭
કેટલાએક એલની ઇચ્છા કીજઇ, દ્રવ્ય હુઇ તેા દાંત બહુ દીજĐ. ૯૫ શ્રી જિન મદિર બિંબ ભરાવું, બિબ પ્રતિષ્ઠા પોઢી કરાવું. સધપતિ તિલક ભલુ જ ધરાવું, દેસ પરદેસ અમારિ કરાવું. પ્રથમ ગુણ ઠાણા નિકરૂં જતા, કરૂં પુણ્ય સહિત નર જેવુ છિ હીના ૯૮ એમ પાલેા હાઈ જૈન આચાર, કહિતાં સુષ તે। હાઇ અપાર. ૯૯ પણિ મુઝ મનતા એહ પ્રણામા, કાષ્ટક સુણિ કરિ આતમકામા ૧૦૦ પુણ્ય વિભાગ હુઈ તવ મ્હારઇ, અસ્યા ઋષભ કવિ આપ વિચારઇ ૧૦૧ પર ઉપગાર કાર્જિં કહી વાત, મન તણા સંદેહ પણિ જાત. —હીરવિજય સૂરિરાસ.
૧૦૨
આ પરથી જણાશે કે તે પરમ અભક્ત ક્રિયાશીલ શ્રાવક હતા. તેણે શેત્રુ ંજય, ગિરિનાર અને શ’ખેશ્વર પાર્શ્વનાથની યાત્રા કીધી હતી, અને ઘણા વિદ્યાર્થિઓને તેણે ભણાવ્યા હતા. તે કહિ આપે છે કે.બહુ શ્રુત, શાસ્ત્રાભ્યાસી અને સંસ્કારી હતા,