________________
www^v૧૪~
શ્રાવક-કવિ ઋષભદાસ.
૩૭૯ વશંપરપરા
કવિ ઋષભદાસ પોતે પ્રાધ્વંશીય (પરવાડ) વણિક હતા. તેમને જન્મ ખંભાતમાં માતા સરૂપાદે અને પિતા સાંગણથી થયો હતો. તેના પિતામહનું નામ મહિરાજ હતું. મહિરાજ વિસનગર કે જે રાજા વિસલદેવે ( સં. ૧૩૦૦ થી સંવત ૧૨૬૧ સુધી ગુજરાત પર રાજ્ય કરનાર) વસાવ્યું હતું ત્યાંના મૂલ વતની હતા, અને પછી તેના પુત્ર સાંગણ ત્રબાવતી (ખંભાત) માં આવી વસ્યા અને સમૃદ્ધિ પામ્યા.
દીપ જબુઆ માંહિં ક્ષેત્ર ભરથિં ભલું, દેશ ગુજરાતિહાં સેય ગાયહ્યું, રાય વિસલ વડે ચતુર જે વાવડે, નગર વિસલ તેણુઈ વેગે વાટ્યૂ. ૨૩ સેય નયરિ વસિં, પ્રાગવંસિ વડે, મહિરાજને સુત તે સીહ સરિષ, તેહ બંબાવતી નગરવાસં રહ્યા, નામ તસ સંઘવી સાંગણપો. ૨૪ તેહનિ નંદનિ ઋષભદાસિં કવ્ય, નગર ત્રાંબાવતી માંહિ ગાય, કિંમર નરેસર “રાજઋષિ બિરુદધરુ, નામથી નવનિધિ પા. ૨૫
-કુમારપાલને મોટે રાસ. રમ્ય સં. ૧૬૭૦ ૪ પિતામહ મહિરાજ સંબંધી કવિ જણાવે છે કે – પ્રાગવંશ સંઘવી મહિરાજે, તેહ કરતો જિન શાસન કાજે– સંધપતિ’ તિલક ધરાવતો સારે, શેત્રુંજય પૂછ કરે સફલ અવતારે. સમક્તિ શુદ્ધ વ્રત બારને ધારી, જિનવર પૂજા કરે નિત્ય સારી, દાન દયા ધર્મ ઉપર રાગ, તેહ સાથે નર મુક્તિને માર્ગ.
–હિત શિક્ષા રાસ |
–હીરા વિજયસર રાસ | એટલે મહિરાજે પિતે સંધ કાઢી શત્રુંજય (પાલીતાણું) ની જાત્રા કરી હતી અને હમેશાં પૂજા કરનાર પોતે ચુસ્ત શ્રાવક હતા.
પિતાના પિતાશ્રી સાંગણે પણ “સંધવી તરીકે ખ્યાતિ મેળવી હતી એટલે તેણે પણ સંઘ કાઢયો હતો અને તે પણ શ્રાવક તરીકેની ધાર્મિક ક્રિયા કરનાર અર્ણભક્ત હતા. nge is due to the disappearance of a sandbank at the eatrance, which used to pile up, for a time, the flood coming from the south, until the waves, thus increased in force and volume, wheeled round the bank into the harbour. Since then the harbour has become sandlocked and the ships which formerly came right upto the city walls, must now moor half a coss outside the town. Kambay was shus doomed as a seeport and its p pulation was dwindling away.--East and West Vol. V No 53 p. 270.
* આ સંવત ૧૮૧૫ના વર્ષે ભાદ્રવ વદિ ૨ ભેમે શ્રી પાટણનગરે લખેલી હસ્ત પ્રત પરથી ઉતારેલું છે.