SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ શ્રી જૈન . કે. હેરલ્ડ. વહેલ વરધોડે વીંજણ, મદીર જાલિ ભાત, ભોજન દાલને ચૂડલો એ સાતે ખભાત* આ નગરનાં ખંભનગર, ત્રંબાવતી, ભેગાવતી, લીલાવતી, કર્ણાવતી.-એ જુદાં જુદાં નામ છે તે વાત પણ અતિહાસિક બિનામાં વધારો કરે છે. આપણે ત્રંબાવતી નગરી અને તેમાંના માણેકચોક વિષેની લોકવાર્તાઓ ઘણું સાંભળી છે તો તે જનકથાનું વર્ણન કદાચ આ ખંભાત નગરની અપેક્ષાઓ હોય. આ સ્થિતિ સાથે વર્તમાન સ્થિતિ સરખાવીએ તે મહદંતર દેખાય છે. એક વખતનું આબાદ ખંભાત બંદર પતન પામી હાલ કંગાલ શહેર જણાય છે. * * આ વર્ણનના સમર્થનમાં બીજા ઈતિહાસમાંથી ખંભાતની આ સમયની સ્થિતિ પરત્વે જે જણાવેલ છે તે અત્ર તૈધવું અસ્થાને નહિ થાય. મુકર ખાન નામને હકીમ અકબર બાદશાહની દવા કરતો હતો તેને જહાંગીરે અમીર બનાવ્યું હતું. આ ઇસમ ઇ સ. ૧૬૦૮ (સં. ૧૬૬૪)થી સુરત અથવા ખંભાતની હાકેમી કરતો હતો. ઈ.સ. ૧૬૭૬ (સં. ૧૬૭૨)માં બાદશાહે તેને ગુજરાતને સુબેદાર નીમ્યો અને મહમ્મદ સફીને તેને દિવાન નિપે. બીજે વર્ષે (૧૬૧૭) જહાંગીર બાદશાહ દેહદના જંગલમાં હાથીને શિકાર કરવા ગુજરાત આવ્યો. ઝાડી ઘીચ હોવાથી માત્ર બાર હાથી પકડાયા; પછી ત્યાંથી બાદશાહ ખંભાત આવ્યો. બાદશાહ પિતાની નેંધમાં લખે છે કે ખંભાતના બં મા માત્ર નાના વહાણ આવી શકે છે. ખભાત મુકામે બાદશાહે સેનાની મહેર કરતાં વિસગણા વજનના સેના અને રૂપાના ટાંક પડવાને હુકમ કર્યો. –ગુજરાતને અર્વાચીન ઇતિહાસ. પૃ. ૯૫ ખંભાત વિષે સત્તરમા સૈકાના યુરોપિયન મુસાફરો નીચે પ્રમાણે લખી ગયા છે. ખંભાત (સને ૧૫૮૮)માં વેપાર સે ટલો બધો છે કે જે મેં તે જાતે જ ન હોત તે એટલે વેપાર ત્યાં હોય એમ હું માનત નહિ (સીઝર કો; સને ૧૯૨૩ માં) એ શહેર ઘણી જ સ્તીવાળું અને ઘણાં મોટાં પાંવાળું છે અને ત્યાં વહાણ ઘણું એકઠાં થાય છે -[ડીલાવેલી]; [સને ૧૬૨૮ માં સુરત સાથે સરખામણી થાય નહિ એટલું બધું સુરતથી મોટું ખંભાત છે – એન્ડ લલ્લો]; સને ૧૬૬૩–૧૬૭૧ માં સુરતથી બમણું મોટું ખંભાત હતું (બેલ્જીયસ] –ગુજરાતને અર્વાચીન ઇતિહાસ પૃ ૨૫૩– *આનું કારણ એક જમાન પ્રવાસી ફિનટે ર સને ૧૭૫૧ માં તેની સ્થિતિ જે નીચે પ્રમાણે આપે છે – Tieffeptaller reached Kambay 2007 on 14th Jrnuary 1751 end found the once flourishiny city much decayrd; and he gives the reason for it. Everyone knows "--so he tells us-" that seven y ars ago the highwater used to rush a rider fleeing away al full speed. But now it advances quite smoothly and beats very gently against the ships except at spring tide or in the monsoon. This wonderful cba.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy