________________
૬ * * *
શ્રાવક-કવિ ઋષભદાસ
* * * * * *
* ઋ * * પ'ચમ ગુજરાતી સાહિત્ય પરિષમાં માકલાવેલા નિખત્ર
કવિ શ્રી પ્રેમાન ́દની પૂર્વે−ઈ. સ. સત્તરમા સૈકાના પ્રારભમાજે એક સમર્થ જૈન શ્રાવક કવિ ઋષભદાસનો પરિચય કરાવવા માટે ઉઘુક્ત થયા છું. તે ખંભાત નિવાસી હતા અને તેમણે ખ'ભાતમાં જ રહી અનેક ગુજરાતી માન્ય-કૃતિ-રાસાએ લખી ગૃજરાતી સાહિત્યમાં સમૃદ્ધ ફાળા આપી વિશિષ્ટ સ્થાન મેળવ્યુ છે.
મૂળગામ ખંભાત.
કવિ ઋષભદાસ પોતાના નિવાસસ્થાન તરીકે ખંભાત જણાવીને જ અટકતા નથી પરંતુ પોતાની લગભગ બધી મેાટી કૃતિએામાં તેનું સુંદર વર્ણન આપે છે. હિતશિક્ષા રાસ, ભરતેશ્વર બાહુબલિ રાસ, હીરવિજયસૂરિ રાસ અને કુમારપાલ રાસ એ સર્વમાં તેનું વર્ણન ન્યૂનાધિક્તા સહિત લગભગ એકસરખું આવે છે, અને તે ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી હાવાથી અત્ર તેના ઉલ્લેખ કરવા યાગ્ય થશે. સંવત્સત્તરમા સૈકાના ખ’ભા તના ખ્યાલ તેથી આવી શકે છે.
ગુરૂ નામિ મુઝ પહેાતી આસ, ત્રંબાવતીમાં કથા રાસ, સકલ નગર નગરીમાંહિ જોય, ત્રંબાવતી તે અધિકી હાઇ. સકલ દેશ તણા શિણગાર, ગુજ્જર દેસ નર પંડિત સાર. ગુર્જર દેસના ૧૫`ડિત બહુ, ખ‘ભાયતિ અગલિ હારઇ સલૂ. જિહાં વિવેક વિચાર અપાર, વસઇ લેાક જિહાં વર્ણ અઢાર, એલષાઈ જિહાં વરાવરણુ, સાધુ પુરૂષનાં પૂજઇ ચરણુ. વસઇ લાક વારૂ ધનવંત, પહિરજી પટાલાં નર ગુણવંત, કનક તણા કંદારા જડયા, ત્રિણ્ય આંગણે તે પુહુલા ઘડયા. હીર તણા ક ારા તલઈ, કનક તણાં માદલીઆં મલઇ, રરૂપક સાંકલિ↑ ખી ખરી, સાવન સાંકલી ગલિ ઊરી. વડા ત્રાંણી જિહાં દાતાર, સાલૂ પાઘડી બાંધી સાર, લાંબી ગજ ભાંખું પાંત્રીસ, વાધતા હર્ષ કર સીસ. ભરવની અંગતાઈ જ્યાંહિ, ઝીંણા ઝગા પહર્યા તે માંહિ, છૂટી રેસમી *કહિદ્ધિ ભજી, નવ ગજ લબ સવા તે ગજી. ઊપર કાલીઉં બાંધઇ કાઇ, ચ્યાર રૂપઈઓનું તે જોઇ, કોઇ પછેવડી કાઇ પાંમરી, ૪સાહિ રૂપઆની તે ખરી.
૧-૫ આને બદલે મુદ્રિત હિતશિક્ષાના રાસમાં જોડણી સુધારી જે શબ્દો આપ્યા છે તે જવા દઇએ તે। પાઠાંતર આ પ્રમાણે આપ્યા છેઃ—૧ નગરજ ૨ બાંધી ખલખલતી હાથે ખરી, ૩ વ્યવહારી ૪ ત્રીશ, ૫ નિત્ય ઉડી દે અણુગાર.