________________
શ્રાવક-કવિ અષભદાસ,
૩૭૩
પાંચ અરબ ને ખરબ કીધ જેણેિ જિમણ વારહ સાત અરબનિ ખરવ દીધ દુબેલ પરિવાર દ્રવ્ય પયાસિય કેડિ કીધ ભેજક વર ભટ્ટ સપ્તાહુ એ કોડી ફલે તંબોલી હટાં ચંદન ચીર કપૂર મઅિ કોડી બુહત્તરિ કાપડે
પરવાડ વંશ શ્રવણે શ્રુણ્ય શ્રી વસ્તુપાલ મહિમંડલે. પાંચ અરબને ઈત્યાદિ અન્ય અનેક સુત્તત્તિકારક શ્રી ભુવનચંદ્ર સૂરિ ઉપદેશાત શ્રી અંબિકા કવડ યક્ષ સાંનિધકારક પ્રાગ્વાટ લઘુશાખા બિરૂદ ધારક એવ વર્ષ ૧૮ સુત્તતા કીધું. સર્વાયુ વર્ષ ૩૬ સંપૂર્ણ તેને વિ. સં. ૧૨૮૮ વર્ષ અંકેવાલિયા ગામે મંત્રી શ્રી વસ્તુપાલને સ્વર્ગવાસ થયો. પુન વિક્રમ સં. ૧૩૦૨ વર્ષે લધુભાઈ મંત્રી તેજપાલ ચંદ્રાણું ગામે સ્વર્ગવાસ પામ્યા. ઇતિ મંત્રી વસ્તુપાલભાઈ મંત્રો તેજપાલ સંબંધ સમાપ્ત.
૪૪. તત્પદ શ્રી જગચંદ્રસૂરિ-શ્રી ગુરૂ જાવજીવ આંબિલ તપ અભિગ્રહના ધારક થકા મેવાડ ભૂમંડલે વિહરતા શ્રી આહાડ નગરી આવ્યા. એવામાં ગચ્છના સાધુ સમુદાય પ્રતિ ક્રિયા આચારે શિથિલપણું જાણી પહેલાં દીધે જે શ્રી શારદાને વર તેના તપ થકી અને શ્રી દેવભદ્રનું સાયુજય પામી ઉગ્રક્રિયાને આરંભ શ્રી આહાડ નગરે કીધે. ત્યાં શ્રી સૂરિ વર્ષીકાલે ચોમાસું રહ્યા એટલે જાવજીવ આંબિલ તપ કરતાં વર્ષ બાર થયા ત્યારે ચિત્રોડ પતિ રાઉલ શ્રી જયંતસિંહ ઘણું મનુષ્ય મુખે છ વિગયના ત્યાગકારી સચિત્ત પરિહારી આંબિલ તપનાકારક સાં...........
તંત્રી. X X આ અધુરી પટ્ટાવલી અને જેન એસોસીએશન ઑફ ઇન્ડિયા પાસેના હસ્ત લેખોમાંથી મળી આવી હતી અને તે જે પ્રમાણે લખાયેલી હતી તે પ્રમાણે વિશેષ ફેરફાર કર્યા વગર અમે ઉતારી લઈ અત્ર મૂકી છે તેથી મૂળ પ્રતિ પ્રમાણે સંસ્કૃત શ્લોકમાં અશુદ્ધિ એમનેએમ રહી છે. વળી આ જૈન પ્રાચીન ગદ્ય સાહિત્યને ઉત્તમ નમુને પૂરે પાડે તે અધુરી પ્રત હોવાથી તેની સાલ માલૂમ પડી નથી એ ખેદની વાત છે છતાં બે એક સૈકા ઉપરની આ પ્રતિ લખાયેલી જણાય છે.
તબી.