________________
શ્રાવક-કવિ ઋષભદાસ.
પહિરિ રેશમી જેહ કભાય, એક શત રૂપ આ તે થાઇ, હાથે બહિરષા બહુ મુદ્રિકા, આવ્યા નર જાણું સ્વર્ગ થકી. પગે વાહી અતિ સુકુમાલ, શ્યામ વર્ણ સબલી તે જાલ, તેલ ફૂલ સુગંધ સનાંન, અગિ વિલેપન તિલક નિ પાંન, એહવા પુરૂષ વિસ` જેણ ટાહિ, સ્ત્રીની શાખ કહી ન જાય, રૂપિ રભાં બહુ શિણુંગાર, પફરી ઉત્તર નાપઇ ભરતાર. અસ્યું નગર તે ત્રંબાવતી, સાયર લહિરિ જિહાં આવતી, વાહાંણ વાર તણા નહિ પાર, હાર્ટ લેાક કરિ વ્યાપાર નગરકોટ નિ ત્રપાલી, મણિકચાક બહુ માંસ મલ્યું, વાહારઇ કુલી ડેાડી સેર, આલઇ દોકડા તેહના તેર. ભાગી લેાક અસ્યા જિહાં વસઇ, દાંન વરષ્ઠ પાછા નવિ ષસ, ભાગી પુરૂષ નિ કરૂણાવત, વાગિ છેડે તુ આંધ્યા જંત. પશુ પુરૂષની પીડા હરિ, માંદા નરનિ સાજા કર, અન્ન મહીષની રિ સંભાલ, શ્રાવક વદ પ્રતિપાલ. પંચ્યાસી જિનના પ્રાસાદ, ધ્વજ તારણુ તિહાં ઘટાનાદ, પસ્તાલીસ જિહાં પાષધશાલ, કરિ વણ મુની વાચાલ. પદ્મિમણું પાષધ પૂજાય, પુણ્ય કરતાં ઘાટા જાય, પ્રભાવના વ્યાખ્યાતિ જ્યાંહિ, શાહામી વાત્સલ્ય હાઇ પ્રાંહિ ઊપાશા દેહરૂ નિ હાટ, અત્યંત દૂર નહિ તે વાટ, ઠંડિલ ગાચરી સેાહિલ્યા આંહિ, મુની અહિં રહિવા હીંડિ પ્રાંહિ. અસ્યું નગર ત્રંબાવતી વાસ, હીરતણા તિહાં જોડયા રાસ, પાતશા પુરમ નગરને ધણી, ન્યાય નીતિ તેનિ અતિ ધણી. તાસ અમલિ કીધા મિં રાસ, સાંગણુ સુત કવી ૠષભદાસ. સંવત સાલ પચ્યાસીઊ જસિ, આસેા માસ દસમી દિન તસિ. ૬૦ ગુરૂવારિ મિ કીધા અભ્યાસ, મુઝ મન કેરી પુહાતી આસ, શ્રી ગુરૂનામિ અતી આનંદ, વા વિજયાનંદ સરદ
૪૫
૫૦
૫૧
પર
૩૭૫
૫૩
૪૫૪
૫૫
૫૬
૫૭
૫
૫૯
૬૧
-- $હીરવિજયસૂરિ રાસ. રચ્યા સ. ૧૬૮૫ હિતશિક્ષા રાસની મુદ્રિત વ્રત સરખાવતાં × ચિન્હવાળી ૫૪–૫૫ એ કડીએ, તથા ૫૭ થી ૬૧ સુધીની કડીએ તેમાં થી, અને તેના કરતાં હીરવિજય સૂરિ રાસમાં વધુ છે, બાકી બધું સરખું' છે છેલ્લે કડી એવી છે કે “ એ નગરીની ઉપમા ઘણી, જહાંગીર પાદશાહ જેહના ધણી, એ ત્રંબાવતી માંહે રાસ, જોડ ́તા મુજ પહેાતી આશ” અને પાઠાંતરમાં ૧ ઈંદ્રપુરીશું કરતા વાદ, ૨ પૌષધશાલા જિહાં બહુ તાલ, એ પ્રમાણે છે.
..
મૈં આ રાસની હસ્ત લિખિત પ્રત સંવત્ ૧૭૨૪ ના ભાદ્રવાદિ ૮ શુક્રવારની મુનિ સૂવિજયે સાડી નગરમ લખેલી પ્રા'ત થઇ છે તેમાંથી અક્ષરશઃ આ ઉલ્લેખ મૂકેલા છે. આથી પ્રાચીન જોડણી સમજી શકાશે. અને ખને જ તરીકે મૂકાતા, ને અને એવા એકારાંત શબ્દો ઇકારાંત તરીકે મૂકાતા હતા. કડીના નબર પણ તેમાં છે તે પ્રમાણે મૂક્યા છે.