SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તપગચ્છની પટ્ટાલિ. ૩૬૫ આવાં વચન શ્રીગુરૂનાં સાંભળી ચામાસામાં જીવાફૂલ ભૂમિકા જાણી ગુરૂમુખે કુમારપાલે નિયમ લીધા કે ચેામાસામાં સૈન્ય ચઢાઇ યુદ્ધ ન કરવું. આ વાર્તા કેટલેક દિને દીલ્લી નગરે મ્લેચ્છે સાંભળી ત્યાંથી સૈન્ય લાવી અણુહિલવાડે ઉતર્યાં. સહિરપાખલ (!) ગઢ નહિં ત્યારે કુમારપાલે ગુરૂને વિનવ્યા કે સૈન્ય અને યુદ્ધના તમારા મુખથી મારે નિયમ છે ‘સૂરિએ કહ્યું કે ધર્મથી કુશલ થશે' શ્રીસૂરિએ કંટેશ્વરી પાદરદેવીસ્મરી કહ્યું ‘જિનશાસનમાં આ રાજા નિયમધારક છે તેથી પરચક્રના ઉપદ્રવ નિવારા.’ તે ગુરૂની આજ્ઞા લઇ દેવીએ રાત્રીએ નિદ્રામાં તેલ મ્લેચ્છને ઉપાડી કુમારપાલમાં મહેલમાં લાવી મૂકયા. પ્રભાતે જાગી ઉયા. સ્વસૈન્ય, અનુચર નહિ એટલે ચઢતે દિને રાજર્ષિના અનુચરે દંતધાવન નિમિત્તે પાવન જલ સંપૂર્ણ પાત્ર અચલા લાવી મૂકયાં. તે દેખી મુગલ કહે એ કયું સ્થાન છે? તું કાણુ ? ત્યારે અનુચરે કહ્યું. આ રાજા કુમારપાલનું મંદિર, હું તેના સેવક-આ સેવકનાં વચન સાંભળી મુગલે મનમાં વિચાર્યું. હું એનું રાજ્ય લેવા આવ્યેા છું. સાંકડે પણ હું આણ્યા આણું. અને એ મહાભાગ્યના સ્વામી મારાથી મૈત્રી વાંછે છે. એના વીર પણુ સાચા છે. તે એ રાજાના હું મિત્ર' ત્યારે મુગલ અને કુમારપાલ અને મિત્ર થઇ માંહેામાંહે બેટથા. વીરાણું પત્તનનું નામ આપી કુમારપાલને સ્વધર્મ માં દૃઢતાપણું અને ઉપગારીપણું. જેમ પ્રશંસા કરતા દીલ્લિનગરે મુગલ પહોંચ્યા. શ્રી જિનશાસનના મહિમા થયા. ગુરૂ કીતિ થઇ. એટલે વિ. સં. ૧૨૦૭ વર્ષમાં કુમારપાલે અઢાર દેશમાં અમારિ પળાવી. હવે તે અઢાર દેશનાં નામ કહે છે. कर्णाटे गुर्जरे लाटे सौराष्ट्रे कच्छ सिंधवे उचायां चेवं भंभेयी भारवे मालवेस्तथा कोकणे च तथाराष्ट्रे कीरे जालंधरे पुनः पंचाले दक्ष मेवाडे दीपे काशीतटे पुनः મારિ શબ્દ એવું મુખે કહેવાઇ જાય તેા ચેાવિહાર ઉપવાસ એક કરે. સકલ પાણી છાણ્યા પાણી પીવે. પુનઃ ૬૨૮ વર્ષમાં લાડ વણિકને ગાઢા મિથ્યાતી જાણી દેશમહાર કીધા. સ. ૧૨૧૩ વર્ષમાં હૈમી વ્યાકરણ શ્રી હેમાચાર્યે પ્રગટ કર્યાં. સં. ૧૨૧૧ વર્ષમાં સપ્ત લક્ષ મનુષ્યે શ્રી સિદ્ધાચલ સધપતિ થયા. સ. ૧૨૧૨ વર્ષમાં લેઉઆ ગાથાપતિને દયાપાત્ર જાણી સાંડેરિયા બિદ દીધુ. સં. ૧૨૧૩ માં શ્રીમાલી ભત્રી બાદેએ શ્રી વિદ્ધાચલના ૧૪ મા ઉદ્ધાર નિર્ભાવ્યા. સ. ૧૨૧૬ માં ખૈરાગઢથી શ્રી શાંતિપૂર્છાને નુતન વાથે શાલવીના ૮૦૦ ઘર પાટણમાં લાવી વસાવ્યા. સ. ૧૯૧૮ માં શ્રી હેમાચાર્યે અમાવાસ્યાની પૂર્ણિમા દેખાડી. સ. ૧૨૨૧ માં તારગિરિએ શ્રી અજિત બિંબ સ્થાપ્યાં. તેજ વર્ષમાં સાતસે લેખકને દ્રવ્ય આપી એકવીસ જ્ઞાન કાશ લખાવ્યા. ન્યાય ઘંટા સદૈવ વાજતા. શ્રી ગુરૂ ઉપદેશ ૧૪૪૪ ચેારાસી મંડપ સહિત પ્રાસાદ નિપજાવ્યા. પુનઃ ૨૧૦૦ જીદ્દાર કર્યાં. એકદા બાહડદે શ્રી ગુરૂને વિનવતાં ગુરૂએ કહ્યું કે नुतन श्री जिनागार विधाने यत्फलं भवेत् । तस्मादष्टगुणं पुण्य जीर्णोद्धारे विवेकिनां ॥
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy