________________
૩૬૪
શ્રી જૈન જે. કે. હેર.
मबलेऽपि कलिकाळे स्मृतमपि यन्नाम हरति दुरितानि । कामितफलानि कुरुते स जयति जीराउलि पार्श्व ।। આ રીતે શ્રી જીરાઉલી શ્રી પાસતી પ્રગટ થયું.
પુનઃ વિ. સં. ૧૧૯૧ વર્ષમાં દિલ્હી નગરે વિશ્વતિ પઠાણુ આવ્યા ચહુઆણુને કાઢ્યા. મ્લેચ્છ વન થયા. શ્રી લેાટણ પાસતીની ઉત્પત્તિ.
.
ગુજ્જર દેશમાં સેરીસા નગરમાં નાગેદ્રગચ્છના શ્રી દેવેદ્રસૂરિ શિષ્ય સહિત વિહાર કરતા આવ્યા. ગુરૂ શિષ્યથી વીરાકર્ષણ વિદ્યાની પુસ્તિકા ગુપ્તપણે રાખે. એકદા ગુરૂ રાત્રે નિદ્રાવશ થયા, એટલે એક શિષ્યે તે પુસ્તિકા ચંદ્રમાને ઉદ્દાતે વાંચી એટલે બાવનવીર આવ્યા અને કહ્યું · શું કામ છે ? ' તે શિષ્યે કહ્યું ‘ આ પુરમાં જિન પ્રાસાદ નથી, તે માટે પશ્ચિમ દિશાના જેન કાંતિનગરીથી શ્રી જિનદર્શનનું અર્પણુત પુણ્ય જાણી તમારી શક્તિથી અહી એક પ્રાસાદ લાવે ત્યારે તે શિષ્યવચન પ્રત્યે વીરે કહ્યું, ‘અમારૂં... પરાક્રમ પ્રભાતે કુટ શબ્દ થાય ત્યારે ન થાય. તે ત્યાં સુધી અમારૂં ચાલશે તેટલું કરીશું ’–આમ શિષ્યની આજ્ઞા લઇ બાવનવીર જેનાંતિનગરથી રાત્રીએ પ્રાસાદ લે સેરીસા નગરે આવ્યા એવામાં ઉંધથી ગુરૂ જાગ્યા ત્યારે આઢાશના કાલાહલથી બાવનવીરને આણેલ શ્રી પાસના પ્રાસાદ દેખી ચિતમાં ચિતનું આ શું ?-પુસ્તકના ઉપયાગ આવ્યે લાગે છે. એટલે ત્યાં પુસ્તિકા જોષ પણ દેખાઇ નહિ. શ્રી ગુરૂએ શિષ્યતુ એ કામ જાણી શ્રી ચક્રેશ્વરી દેવીને સ્મરીને કહ્યું આ શિષ્યને માલમ ન પડે તેમ રાત્રી પણ ધણી છે તે માટે તમે કારમા કુટ ખેાલાવા ' ગુરૂ આનાથી તે દેવીએ તેમજ કીધુ. એટલે પ્રભાત થયા જાણી વીર સ્વસ્થાનકે હેચ્યા. તેથી વિ. સં. ૧૧ () વર્ષમાં સેરીસા નગરે શ્રી લાડણ પાસની સ્થાપના થઈ. શ્રી દેવચંદ્ર સૂરિ ત્યાંથી વિહારતા અણુહિલપત્તને શ્રી પચા સરને પ્રણમ્યા.
་
૪૨ તપદે શ્રી વિજયસિ’હુસર
શ્રીસૂરિ ચારિત્ર ચૂડામણિ બિરૂદ ધરતા વિચ(ર)તા હતા. તેવામાં સાલકી શ્રી કુમારપાલ
પ્રગટ થયા.
કુમારપાલની ઉત્પત્તિ,
ગૂર્જર દેશમાં અણહિલવાડ પાટણ પાસે દેવથલી નગરમાં શ્રી ત્રિભુવનપાલ ભાર્યા વાધેલી ફાશ્મરી પુત્ર પાંચ-તેમાં કનિષ્ટ કુમારપાલ નામે-તેનાં જન્મ વિ. સં. ૧૧૭૭, શ્રી ખભાતમાં શ્રીસરમુખે ધર્મોપદેશ સ. ૧૧૮૭ માં લીધા. વિ. સ. ૧૧૯૯માં ટીકા (રાજા) થયા. એટલે ગુરૂને ઘણા ઉત્સવે ચાલાએ પધરાવ્યા. સદૈવ ગુરૂમુખે વ્યાખ્યાન સાંભળે. એ કદા ગુરૂશ્રી હેમચંદ્રસૂરિને રાજશ્રી કુમારપાલે કહ્યું. મારા પ્રતિ કૃપા કરી કઇ સાર સુતત્ત્વ કહો ત્યારે સૂરિએ કહ્યું.
दीर्घमायु पर रुपमारोग्यं लाघनीयता । अहिंसा फलं सर्वं किमन्यत् कामदेवसा ||