________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩૬૧
કમાનુસારે દેહે કુષ્ટ થયેા. શ્રી સૂરિ પૂર્વૈપાર્જિત કર્મ અહિંયાસતા થઢા ગૂજરાત દેશમાં ભાણપુર ગામે આવ્યા. વડ વૃક્ષ હેડલ રાત્રીએ સુતાં સ્વપ્રમાં તપલબ્ધિથી અર્ધનિશાએ શાસન દેવીએ આવી કહ્યું ઋષીશ્વર ! જાગૃત છે ? તે દેવીની વાણી સાંભળી સૂરએ કહ્યું રાગગ્રસ્તને નિદ્રા કયાંથી હાય ?' આવી આચાર્યની વાણુ સાંભળો શાસનદેવીએ ખાલિકાનું સ્વરૂપ ધરી આવી તે આચાર્યના જમણા હાથે સૂત્રના નવ કાડા દઇ મુખથી કશું શ્રી સૂરિ ! તમે આ નવ કાકડા ઉકેળજો, એટલે વિસ્તારો ‘ત્યારે આચાર્યે કહ્યું.' મને દેહે સમાધિ થયે ઉખેળીશ. આ સાંભળી શ્રી સરસ્વતિએ કહ્યું સેઢી નદીને કાંઠે પલાસ વૃક્ષ હેઠે ચીકણી ભૂમિકા (માટી) છે તે અહિનાણે-એધાણે પહેલા શ્રી નાગાર્જુન યાગીએ વિદ્યા સિદ્ધિથી ભૂ ભંડારિત બિંબ શ્રી ભણુપાસના સમહિમ છે ત્યાં તમે જો, શ્રી અણુપાસની સ્તુતિ કરો. કીર્તના કરતાં તે બિબ સદ્ય ગટ થશે. તેના સ્તોત્રને કે સકળ રોગ આ દેહ થકી જશે, પણુ કાકડા નવ તમે ઉકેલજો' આમ કહીદેવી શ્રી શારદા સ્વસ્થાનકે ગયા. તેના વચનને અનુસારે ગાધે ચીકણી ભૂમિને અહિનાણે—એંધાણે ખાખર વૃક્ષ હેઠે વાઈ જપુ શ્રી અભયદેવાચાર્ય ઉભા રહી શ્રી શ ંભપાસની કીર્તિને તદ્રુપ
'
'
જયતિહુયણ બત્રીસીએ શિકાર કુરતરયકર ૧૭ એ
કાવ્ય સત્તરમું કહેતાં શ્રી પાસબિ ́બ ભૂમિકાથી તત્કાલ પ્રગટ થયું. શ્રી સદાઉત્સવે–શ્રી પાસના અભિષેકના જલ શુચિપાત્રમાં ભરી ગૃહસ્થે શ્રી આચાર્યની દેહને છાંટવાથી ગુરૂ અંગથી સકલ રોગ ઉપદ્રવ શમ્યા. દેહ તપ્ત સુવર્ણપમ થયેા. મહાત્સવ મૉંગલ જય શબ્દ થયા. તેજ ઠેકાણે સેઢી નદીને તટે થંભણુપુર નામે ગામ થાપ્યા. પ્રસાદ નિપજાવી વિ. સં. ૧૧૫૯ વર્ષમાં શ્રી અભયદેવસૂરિ ચભણપુર પ્રાસાદે શ્રી પાસને સ્થાપ્યા. ત્યાંથી વિહાર કરતાં શ્રી અણહિલ્લ પાટણે શ્રી શ્રી પચાશ્વર પાસને ાહારી ચામાસું રહ્યા. તે રહેતાં થયાં એકદા ગુરૂને શાસન દેવીએ આપેલ નવસૂત્રના કાકડાને ઉપયેગ આવ્યા. ત્યારે શ્રી સૂરિએ વિ. સ’. ૧૧૨૦ માં ભગવતી પ્રમુખ નવ અંગ સૂત્ર જે સિદ્ધાંત તેની ટીકા રચી. એવામાં શ્રી થંભણુ પાસ પ્રગટકારક વિ. સં. ૧૧૪૫ માં શ્રી ગેાપ નગરે શ્રી અભય દેવસૂરિ વગે ગયા. ત્યારપછી કેટલાક વર્ષે ગૂર્જર દેશે યવન રાજ્ય થયા ત્યારે શ્રી સકલ સંધે મલી સપ્રભાવ બિખ જાણી વિ. સં. ૧૩૬૨ વર્ષમાં શ્રી ખંબાયત નગરે સારા ઠેકાણે ધણે યને શ્રી ભણુ પાસ સ્થાપ્યા. નીલુષ્ય જે સમ નીલવર્ણ દેહુ ધારક સકલ ક્ષુદ્રપદ્રવવારક તે મિ. આજ લગી સપ્રભાવ છે. કહ્યું છે કે
यज॑त्यसौ स्तभनं पार्श्वनाथ प्रभाव पूरे परितसनाथ
स्फुटीकारां भयदेवं सूरि र्यभूमि नगध्यस्थित मूर्तिसिद्धं
આ રીતે શ્રી અભયદેવ સૂરિ થઇ ગયા. ઋતિ શ્રી અભયદેવ સર સબધ.
સિદ્ધરાજ જયસિહુ,
પુનઃ એવામાં વિ. સં. ૧૧૫૨ માં શ્રી જયસિંહદેવે શ્રી સિદ્ધપુર નગર વાસ્તુ –વસાન્યું. અગ્યાર માલે કરી શ્રી દ્વ્રાલય થાપ્યા. પુનઃ શ્રી સુવિધિનાથ-નવમા તીર્થંકરના પ્રાસાદ નિપજાવ્યો. સ્વદર્શન અવર દર્શન પાણી ઘણું સુત્તત‰ (?) દ્રવ્ય કીધા. વિ. સ. ૧૧૫૪