________________
૩૫૮
* શ્રી જેન . ક. હેરલ્ડ. ઉપદેશથી કુર્કટ ગોત્રીય સ.ગેરે નવ પ્રા નાદ કીધા. પુનઃ ચઉદ શત એક (૧૪૦૧) શ્રી જિન બિંબ ધાતુ પાટિકા ભરાવ્યા. દક્ષિણમાં નાશિક નગરે શ્રી ચંદ્રપ્રભપ્રાસાદે જીર્ણોદ્ધાર થયો. વળી સં. ૧૦૦૪ માં શ્રી રામસેન્ય નગરે શ્રી ઋષભ પ્રાસાદ થયો. પુનઃ શ્રી અરિએ માલવ દેશમાં ઘણા વેરૂ ગૃહસ્થને પ્રતિબધી જન પ્રાગ્રાટ જ્ઞાતિ કીધા. સં ૧૦૦૭ માં શાલાની સ્થિતિ થઈ. - ૩૮ અજીતસિંહ સરિ.
શ્રી સૂરિના ઉપદેશથી મેવાડ દેશમાં પ્રાગ્રાટ દેશી રૂગનાથે છ પ્રાસાદ કરાવ્યા. સં. ૧૦૧૦ વર્ષે શ્રી રામન્ય નગરે શ્રી ઋષભ ગ્રે શ્રી ચંદ્રપ્રભ સ્વામીની બિંબ પ્રતિષ્ઠા થઈ.
चारित्रशुदि विधि वजिना गमा द्विधाय भव्यान मितप्रवाधयन् चकार जैनेश्वरशासनोन्नतिं य शिष्य लब्ध्या मिनवो तु गौतम ॥ १ ॥ नृपादृशाग्रे शरदा सहस्ते यो रामसेन्याद्रपुरे चकार । नामेय चैत्येऽष्टमतीर्थराज बिवप्रतिष्ठा विधिवरादय॑ ॥२॥ चंद्रावती भूपति नेत्रकल्पं श्री कुकुण भत्रिण मुच्चऋद्धिं निर्मापितो तुंग विशाल चैत्यं योऽदीक्षयत शुद्ध गिरा प्रबोध्य ॥३॥ .
એવામાં સં. ૧૦૨૮ વર્ષમાં આચારાંગ સૂત્ર, સૂયગડાંગ સૂત્ર તેની ટીકાના કરણહાર શ્રી શીલાચાર્ય પ્રગટ થયા. પુનઃ તેજ વર્ષે નિવૃત્તિ ગચ્છ અનેક ગ્રંથકારક શ્રી દ્રાણાચાર્ય પ્રગટ થયા. પુનઃ માલવ દેશમાં ઉજજ્યનિમાં શ્રી લધુભોજરાજને રાજ્ય થયે. તેના બેટા વરનારાયણે સં. ૧૦૭૭ માં સિવાણા ગઢ વસાવ્યો. એવામાં વિ. સં. ૧૦૯૪ માં શ્રી વડગ છે શ્રી લઘુભેજદત્ત વાદવેતાલ બિરૂદ ધારકે થિરાદ્રિય ચહુઆણ ક્ષત્રી પ્રતિબોધક શ્રી શાંતિસૂરિ પ્રગટ થયા. શ્રી સૂરિએ ચક્રેશ્વરી, પદ્માવતીના સહાયથી છવ4ણ પાટણે સં. ૧૦૯૭ માં સાતમેં કીમલી ગોત્રને ધુલિકેટ પડતા કહ્યું એટલે શ્રી સંઘ રક્ષક શ્રી ઉત્તરાધ્યયનની વૃદ્ધ ટીકા અઢાર હજારના કારક, પુનઃ જીવ વિચાર પ્રકરણનો કારક કને હડી નગરે સં. ૧૧૧૧ માં શ્રી શાંતિસૂરિ સ્વર્ગે ગયા. સં. ૧૧૧૭ માં વડગછે શ્રી ચક્રેશ્વરી સૂરિએ ૪૧૫ રાજકુમાર પ્રતિબોધ્યા. પુનઃ ધનપાલ પંડિતે શ્રી કષભ પંચાશિકા, દેશી નામમાલા કરી.
૩૮ શ્રી યશોભદ્રસૂરિ-લઘુ ગુરૂભાઈ શ્રી નેમિચંદ્ર સૂરિ.
એવામાં ડોકરા? આચાર્ય ગુરૂશ્રી ઉદ્યતન સુરિની આજ્ઞા લઈ શ્રી અઝાહરી નગરથી વિહાર કરતા શ્રી ગુર્જર અણહિલ પાટણે આવી શ્રી વર્ધમાન સૂરિ સ્વર્ગે ગયા. તેના શિષ્ય શ્રી જિનેશ્વર સૂરિ પાટણમાં રાજા શ્રી દુર્લભની સભામાં કૂચ્ચપૂર ગચ્છીય ચૈત્યવાસી સાથે કાંસ્યપાત્રની ચર્ચા કીધી ત્યાં શ્રી દશ વૈકાલિકની ગાથા કહીને ચૈત્યવાસીને જીત્યા ત્યારે રાજા શ્રી દુર્લભે કહ્યું “આ આચાર્ય શાસ્ત્રાનુસારે ખરું બોલ્યા. તેથી સં. ૧૦૮૦ માં શ્રી જિનેશ્વર સૂરિએ ખરતર” બિરૂદ લીધે. તેને શ્રી જિનચંદ્ર, અને લઘુગુરૂ ભાઇ શ્રી