________________
તપગચ્છની પટ્ટાલિ.
૩૫૦
૩૫. શ્રી ઉદ્યોતન સૂરિ. શ્રી સૂરિયે પૂર્વ દિશાએ શ્રી સમ્મેતગિરિ પાંચમાત્રા કરી. પણ એ તીથ કેવું છે ?—
विंशत्यस्तिर्थकरे रजितादियात्रा शिवपदप्राप्तं । देवत्ततस्तुपगण स जयति सम्मेतगिरिराजा ॥
પુનઃ એટલે સાંભળ્યુ જે અર્બુદાચલ ઉપર વિમલ દંડનાયકે શ્રી ઋષભ બિબ સ્થાપન કરેલ છે અને તી પ્રગટ કર્યો છે. આ જાણીને શ્રી સૂરિએ મનમાં ચિંતવ્યું કે अष्टषष्टिषु तीर्थेषु यत्पुण्यं किल यात्रया । आदिनाथस्य देवस्य दर्शनेनोऽपि तदद्भवेत् ॥
તે માટે આયુનદીય અભણુવાડ દહિયાણૂક પ્રમુખ તીર્થં આ નેત્રે નીહાળવા'. આવા તુ સહિત શ્રી ગુરૂ ત્યાંથી વિહાર કરતા થકા આબૂની તલેટીએ ઢેલી નામે ગામ છે તેની સીમમાં મેટા ધણી શાખે યુક્ત એવા વડવૃક્ષના વિસ્તાર દેખી ઉષ્ણુ કાલે શિતલ છાયાએ શ્રી સૂરિએ ત્યાં વિશ્રામ કર્યાં એટલે શ્રી સર્વાનુભૂતિ યક્ષ પ્રગટ થયા. પ્રસન્નપણે શ્રી સૂરીને કહ્યું આ શુભ ટિકા છે તે માટે તમે તમારા શિષ્યને આચાર્યપદ દ્યા' ત્યારેશ્રી સૂરિએ દેવકથનથી શ્રી વીર નિર્વાણ પછી ૧૪૬૪ માં એટલે સ ૯૯૪ માં શ્રી સર્વદેવસૂરિ પ્રમુખ ૮ આચાય સ્વપાટે સ્થાપ્યા. ત્યારે તેથી વડને અહિનાણે પાંચમે વડગચ્છ એવું નામ પ્રસિદ્ધ થયું; પણ તે સધળા ગુરૂભાઈ શાલાએ રહ્યા ત્યાંથી મહીમાવત તીર્થની યાત્રાકરી અઝાહરિ નગરે આવ્યા ત્યાં સુપ્રતિ નિર્માપિત શ્રી વીર પ્રાસાદે ઢાકરા ? શીષ્યને ચેાગ્ય જાણી સુરિષદ દેઈ શ્રી વર્ધમાન તીર્થંકરના પ્રસાદને અહિનાણે શ્રી વર્ધમાન સૂરિનામ દીધું.
ગુરૂત્તપ જાણી શ્રી શારદાએ બાલિકારૂપે ગુહલીથી સ્વસ્તિક કર્યાં. તુષ્ટમાન થઇ પ્રાસારા કે ઉપદેશ કીધા. શ્રી ગુરૂએ તેને ગુર્જર વિહારની આજ્ઞા કરી. શ્રી સુરિ નિત્ય એક ભુક્ત કરતા. શ્રી ઉદ્યતન સૂરિના મેદપાટમાં ધવલ નગરે સ્વર્ગવાસ થયેા.
૩૬ સાવ સર
શ્રી સુરિ વિચરતાં ભરૂઅછ નગરે આવ્યા ત્યાં કાન્હડી યાગી શ્રી ગુરૂને ગૃહસ્થને બહુ ભાન દેખી ક્રોધ કરી ૮૪ સાપના કરડી લાવી શાલાએ વાદ કરવા આવી બેઠા. ત્યારે શ્રી સૂરિએ તે દેખતાં જમણા હાથની કનિ અંગુલિએથી પોતાને ચારે પાસ ભૂમંડલે વલય કરી ત્રણ રેખા કરી એટલે ૮૪ સર્પ કરડીથી કાઢી ગુરૂ સ્લામે મૂકયા. તે ત્રણ રેખા સુધી આવે પણ આગળ ન ચાલે. પાછા કરડીઅમાં બેઠા. પછી તે જટીલે ક્રોધ કરી વશનલિકાથી કાઢી સિંદુરીએ સર્પ મહા વિષાકુલગુરૂ સામા મૂકયા. તે ત્રણ રેખા સુધી જઇ પાછે આવ્યા. એવામાં ચેાસ યાગીણી માંહીલી કુરૂ કુલ્લા નામની દેવી કે જે તે ધર્મશાલાની બહાર પિપલી વૃક્ષે રહેતી હતી તેણે ગુરૂને ઉગ્ર તપસ્વી જાણી ત્યાં આવી સિંદુર સાપની દાઢા બંધ કરી. યાગી ગુરૂને નમી પેાતાને સ્થાનકે ગયા. શ્રી સૂરિની કીર્તિ ફેલાઇ. પુન: શ્રી ગુરૂના ઉપદેશથી સ. ૧૦૦૨ માં સત્તાવીશ પ્રાસાદ થયા.
૩૭, શ્રી દેવ
સરિ
શ્રી સૂરિને દુલાર દેશના સ્વામી શ્રી કૃષ્ણસિંહૈ ‘ રૂપશ્રી ’બિરદ ચ્યાપ્યું. પુનઃ તેના