________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩૫૫ ૩૦ શ્રી યદેવસૂરિ. ગૂર્જર દેશમાં વાલિમનગરનાગર વાવ કૌશિક ગાગે સં. ૯૯૫ માં જન્મ થયે. એવ ૯૯૭ વર્ષમાં શ્રી ઉમાસ્વાતિ વાચક થયા. પુનઃ એવામાં વિ. સં. ૯૪૭ માં શ્રી યશોભદ્રસૂરિ પ્રગટ થયા.
યશભદ્રસૂરિ સંબંધ. શ્રી સરગચ્છમાં શ્રી ઈશ્વરસૂરિએ પિતાની પાટે પદ દેવાને બદરીદેવી સ્મરી તે આવીને કહે “અબૂદ આસન્ન રેહાહિખડે પલાસી નામે પ્રાગ્વાટ નારણગે શાપુને ભાર્યા ગુણી તેને પુત્ર સુધર્મ વર્ષ પાંચને છે તે હમણું પિશાલે નિશાળે ભણે છે, ત્યાં પૂવક મનુયોગે કોઈક વાડવ પુત્ર ખડીઓ પાટી એકાંત સ્થાનકે મૂકી ઘેર જમવા ગયા એટલે સુધર્મો તેનો ખડીઓ લીધે. પાછો મૂકતાં અફળણે એટલે ભાંગે અને બે ખંડ (કટકા) થયા એટલે વાડવપુત્ર આવ્યો. બાલકે કહ્યું “તારા ખડીઆના સુધમેં બે કટકા કર્યા. ત્યારે વાડવા પુત્રે કહ્યું તેજ ખડીઓ લઉં. મનુષ્યોએ ઘણોજ વાર્યો પણું રહ્યો નહિ. તારા મસ્તકની તુંબડી તેમાં શાલીના તંદુલને કરબએ ખાઉં તે હું વાડવ. સુધર્મ કહે “હું મરું ને તને મારું તે વણિક બંનેએ એવી પ્રતિજ્ઞા કીધી છે-તે સુધર્મ તારા ગચ્છની પાટને ઉદય કરનાર છે.” આવું કહી બદરીદેવી અલોપ થઈ તે દેવીની વાણી સાંભળી શ્રી ઈશ્વરસૂરિ રોહાહખંડે પલાસી ગામમાં આવ્યા ત્યાં દેવીની પ્રેરણાથી સુધર્મ ગુરૂની વાણી સાંભળી દીક્ષા લીધી. ત્યાંથી શ્રીસૂરિ મુડાવડનગર આવ્યા. પુનઃ બદરીદેવી આરાધી. દેવીએ કહ્યું “અહીં એ સુધર્મને પદવી આપે. હું તેને સાહાયકારી છું. ગુરૂ દેવીના વચનથી મુંડાહડનગરમાં તેજ ઘડીએ પદ આપી શ્રી યશોભદ્રસુરિ નામ આપ્યું. તેજ ઘડીએ નિત્ય આઠ કવલ આહારન અભિગ્રહધારશ્રી આચાર્ય થયા. બદરીદેવી ભકિત સાચવે. ત્યાંથી વિહાર કરતા ગુરૂશ્રી ઇશ્વરસૂરિ અને શ્રી યશોભદ્રસૂરિ-એ બંને પાલી નગર ચોમાસું રહ્યા. ત્યાં નિતંતર આચાર્ય ઉત્તર દિશાએ સૂર્યદેવને પ્રાસાદ છે તેજ દિશામાં દેહ ચિંતાએ જાય. તેને મહાતપસ્વી જાણી શ્રી દિવાકર (સૂર્ય) પ્રસન્ન થયા. આચાર્યને કહ્યું “કંઇક વર માગો” ત્યારે આચાર્યશ્રી યશોભદ્ર કહ્યું “સકલ વાંછિત’ સૂર્યદેવે કહ્યું “અસ્તુ ગુરૂ શિષ્ય ત્યાં નિર્વિને રહ્યા છે એવામાં ગુરૂશ્રી ઈશ્વરસૂરિએ સ્વર્ગવાસ કર્યો. ચોમાસુ પુરૂં થતાં વિહાર કર્યો. એમ કરતાં શ્રી યશોભદ્રસૂરિ બલિભદ્ર ગુરૂભાઈ સહિત સાંડનગર આવ્યા. ત્યાં શ્રી સૂરિના ઉપદેશથી થોસિર ગોત્રના દોસી ધનરાજે સં. ૮૬૮ માં પ્રાસાદ નિપજાવી શ્રી પાસબિંબ સ્થાપ્યું. પુનઃ આજ વર્ષમાં મુંડાવુડનગરે શ્રી સૂરિના ઉપદેશથી કિન્હડીપ્રસાદ થયો. ત્યાં સ્વામિવાત્સલ્ય સાંડેરનગરમાં ઘી થઈ રહ્યા. દોસી ધનરાજે ગુરૂને વિનતિ કરી જે “વૃત નહિ” શ્રી સૂરિએ વીરવિદ્યાના પરાક્રમે કરી પાલીથી ઘી મંગાવી આણી સામીવાત્સલમાં શ્રી ગુરૂની કીર્તિ થઈ. પછી ત્રીજે દિવસે સાંડેરાવથી દેવ ધનરાજ ઘીને દ્રવ્ય લઈ પાલીનગર આવ્યા. શા હુકમે તેની વખારે જઈ કહે ધૃતને દ્રવ્ય લ્યો. ત્યારે શા હુકમળ કહે “વૃત શું કામમાં આવ્યું ત્યારે દેસી ધનરાજે કહ્યું “શ્રી જિન પ્રાસાદ ઉસવે સાહમીવાત્સલે કામ આવ્યો. તેના ગુમા
સ્તા વખાર ઉઘડાવી વૃતનાં ઠામ જોયાં એટલે તે ઠાલી દીઠાં. તે શા હુકમજી કહે “એ દ્રવ્ય અમારા કામને નથી. સુકૃત કરે ! તેથી ધનરાજે પાલીમાં સુકૃત કીધું. શ્રીનવલખા પાર્શ્વનાથજીને પ્રાસાદ કરાવ્યું. ત્યાંથી એિ આહડ ખમણુર, કોટક, કવિલા, બેસર પ્રમુખ નગરમાં ઘણું મિથ્યાતી પ્રતિબધી શ્રી નાડોલ નગરમાં ચોમાસે આવ્યા એટલે