________________
૧૯
પ્રાપ્ત કરી શકી નથી. એક ધમ માંથી જા ધર્મમાં જવાથી તમારી દશા બહુ સુધરે છે, એમ ન કહી શકાય. શરૂઆતમાં દેખાતી કરૂણાબુદ્ધિ લાંબા કાળ સુધી ટકનારી નથી હોતી. તે તેવી હેાત તા હિંદુધમાં પાછા લેવાની શરૂઆત થઇ ત્યારે આટલા બધા લોકો પાછા હિંદુ ન બનત. ધર્માન્તર કરાવવામાં હમેશાં કેવળ શુદ્ધ હેતુ જ હોય છે, પેાતાનું રાજદારી બળ વધારવાના દાવ નથી હતેા, એમ ન કહેવાય. કાઇ કેવળ ભાળા ભાવથી જ તેના પ્રયત્ના કરતા હાય તાપણુ આજની ધૃત સરકારે એવા ભેળા માણસેાને પેાતાના હથિયાર ન બનાવે એ અશકય છે. અત્યાર સુધી જે નિષ્ઠાથી હિંદુધર્મને વળગી રહ્યા છે નિષ્ઠા તમને મીઠું ળ આયા વગર રહે નહિ. હિન્દુ સમજતા થયા છે. પણુ જો તમે નિરાશ જ થાઓ તો પારકાના હાથમાં આિર બનવા કરતાં પેાતાન ચારિત્ર્યબળથી સ્વધમી બધુએ સાથે સત્યાગ્રહ કરવાને રસ્તે! પણ ખુલ્લા છે. આર્યાવર્ત શાંતિ-પ્રધાન દેશ છે. તેમાં પણ ગુજરાત તે ખાસ કરીને શાંતિ ધર્મને માનનારા છે, એટલે આવેશ કટાટીના પ્રસંગ આવવા ન દેતાં આપણે બધા ઉચ્ચનીચના ખાટા ખ્યાલેા કે કલ્પનાએ ભૂલી જ અરસપરસના હાથમાં હાથ મિલાવી ધર્મના ને દેશના જશ વધારીએ.
આખરે . અંત્યજસેવામાં જે રેકાયા છે તેવા ભાએતે પણ નભાવે એ એટલ કહી લઉં. ઉજ્વળ હિંદુધર્મ પર ચડેલા અસ્પૃશ્યતાને મેલ ધાવાનું વ્રત આપણે લીધું છે. પણ તેને માટે પ્રથમ આપણે નિર્મળ અનવું ને રહેવું તેએ. કાદવવાળા પાણીથી કાઇ પણ કપડું સાક્ નહિ થ શકે. હિંદુધર્મને માટે આપણને અભિમાન છે. તેનું પાલન આગ્ર ુપૂર્વક આપણે કરવું જોઇએ. જુના વિચારના માણુઞા આપણા વિધ કરે છે. તેમને આપણા ચૂસ્ત આચરણથી આપણે જીતી લેવા જોઇએ. આપણે એશઆરામીજી સ્વછંદી--નથી પણ તેમનાથીયે વધારે સંયમી છીએ, એવી છાપ આપણા આચરણુથી તેમના પર પડવી જોઇએ. અને એક જ વસ્તુની અંદર આપણે જુદા છીએ માટે એ વસ્તુનું કઇક ખરૂં મહત્ત્વ હોવું જોઇએ એવી ખાત્રી તેમને થવી જોઇએ. તેવી ખાત્રી થતાં તેઓ વિરાધ છેડી દઇ ઉદાસીનતા થી આપણું કામ તે આચરણુ બારીકાઇથી જોરશે. અને જો આપણી દાનત તેમને કેવળ શુદ્ધ લાગશે તો તે વિધ કરવાને બદલે આપણને મદદ કરવા લાગશે. છતાં તેમ ન અને તેણે આપણે આપણું કામ ચાલુ જ રાખી કાના વિરોધથી ન અકળાતાં મીરાંબાઇ ને સાક્રેટીસની પેઠે ઝેરને પ્યાલે હસ્તે માટે લીધા જેટલી તાકાત કેળવવીએ. અંત્યજોનું કામ કરવ