________________
૩૪૮
શ્રી જૈન શ્વે: ક. હેરલ્ડ.
ચંડી પ્રત્યક્ષ થઈ કહેવા લાગી “વર માંગ, હું પ્રસન્ન થઈ છું' તે બાણે કહ્યું “લેકના આ શ્રર્યપણથી હસ્તપાદ નવપલ્લવ આપો” દેવીએ કહ્યું “થશે” એટલે રાજકચેરીમાં હસ્તપાદ નવા લઈ નગર મધ્ય થઈ દરબારમાં બાણ આવ્યો. રાજાએ તેને મહા આમ્યાનવંત જાણું આદર આપ્યો. આ ચમત્કાર જોઈ રાજા શ્રી વૃદ્ધોજ સભા સમક્ષ સકલ પંડિત મંડ. ળીને કહ્યું કે “શિવદર્શન વિના આવા ચમત્કાર આમ્નાય અન્યદર્શનમાં ન હોય આવું સાંભળી રાજાને કામદાર જેની હતે તેણે કહ્યું “આજ નગરમાં જૈનાચાર્ય શ્રીમાનતુંગસૂરિ મહાપ્નાયના ધારક મહા વિદ્યાપાત્ર વસે છે” તે સાંભળી વૃદ્ધજે શ્રી માનતુંગ સૂ રિને કચેરીમાં તેડી લાવીને કહ્યું હે દર્શની ! તમે મહા પુરૂષ છે તે માટે તમે શાસનને મહિમા કરે ત્યારે શ્રી માનતુંગે ભોજને કહ્યું “પગથી કંઠ સુધી આઠીલ અડતાલીસ તાળા સહિત ગાઢી મારા દેહને કરો” રાજાએ સહુ કચેરીના મનુષ્યના દેખતાં તેમજ કીધું. પછી ત્યાંથી ઉપાડી તુરામાં ઘાલી બારણે તાળાં દઈ રક્ષક મૂક્યા. કહ્યું “સજજપણે રહેજે, શ્રી ગુરૂ ઓરડામાં બેઠા શ્રી કષભસ્તુતિ તદ્રુપ શ્રી ભકતામર સ્તોત્ર કહેતાં શ્રી ઋષભદેવના કિંકર શ્રી ચક્રેશ્વરી શકિત આવી એક એક કાળે એક નિગઠ એક તાલું ઉઘાડે. આમ કહેતાં થકાં મrg વય અવઢતાં -એ ૪૨ મું કાવ્ય કહેતા થકાં સર્વ આઠીલ્લ ભાગી તુરાના કપાટ ખૂલ્યા શ્રી સૂરિ રક્ષકની પાસે આવી ઉભા. સેવકે જઈ વૃદ્ધજને વિનવ્યા શ્રી ગુરૂ કચેરી આવ્યા જોઈ રાજા નખે અને આશ્ચર્ય પામી કહેવા લાગ્યો “ધન્ય એ ધર્મ, ધન્ય એ દર્શન જૈન, કે જ્યાં આવા પ્રભાવિક મહાપ્નાયન જાણુ શ્રી માન. તુંગ જેવા રત્નમયીના આરાધક છે. સૂરિને મહાનિસ્પૃહી નિર્લોભી જાણ પરમાર વૃદ્ધભેજે કહ્યું “તમે કેનું સ્મરણ કર્યું હતું ત્યારે ગુરૂએ કહ્યું “ભક્તામર સ્તોત્રરૂપે શ્રી ત્રિકષભદેવની
તિનું સ્મરણ કર્યું હતું. “વૃદ્ધ ભોજે કહ્યું તે કહો. તે તેત્રને વિષે આઠીલ્લ ત્રુટયા એવા મંત્રાસ્નાય છે? ત્યારે શ્રી સૂરિએ સ્વર પદ અક્ષર નેત્ર યુક્ત સભા સમક્ષ પ્રગટ પણે શ્રી ભક્તામર સ્તોત્ર કહ્યા. આ સાંભળી વૃદ્ધભેજે સૂરિને નમી મહામહેસ શાલાએ પધરાવ્યા. તે દિવસથી ભક્તામર સ્તોત્રને મહિમા ભૂમંડલે લોકને વિષે વિસ્તર્યો છે શ્રી જિન શાસનની કીર્તિ થઈ છે.
૨૧ વરસરિ
શ્રી સૂરીકે દક્ષિણ દિશાએ નાગપુર નગરમાં નેમિનાથની બિંબની પ્રતિષ્ઠા કરી. એવા સમામાં શ્રી વીર નિર્વાણાત ૮૪૫ વર્ષ એટલે સં- ૨૭ વર્ષમાં પશ્ચિમ દિશાએ વલ્લભી નગરનો ભંગ થયે.
૨૨ અભયદેવસૂરિ
આ સૂરિએ રણતભમરને ગિરિગે સં-૫૭ર માં શ્રી પદ્મપ્રભ બિંભની પ્રતિષ્ઠા કરા. અને શ્રી પદ્માવતીની મૂર્તિ સ્થાપી. શ્રી ગુરૂએ થલેચી મરુધરે વિહાર કર્યો. ત્યાં ભટ્ટી ક્ષત્રિયના પ્રતિ બોધક થયા.
૨૩ દેવાનંદસૂરિ
પશ્ચિમ દિશાએ દેવકી પત્તને સં–૫૮૫ માં શ્રી પાર્શ્વ નાથનું બિંબ સ્થાપ્યું. સં. ૫૭૧ માં કચ્છ દેશમાં સુથરી ગામે શિવ અને જૈનને વાદ થ.