SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ તપગચ્છની પટ્ટાવલિ. ૧૯ માનદેવસૂરિ શ્રી સૂરિને ભક્તિવંત ગૃહસ્થ ભક્તિ કરી આહાર આપે તે આહાર ન લેવા એવી પ્રતિજ્ઞા હતી. ષટ્ વિગયના ત્યાગી, તેના નામમહિમાથી ૧ પદ્મા, ૨ જ્યા ૩ વિજ્યા અને ૪ અવરાજિતા એ ચાર દેવી શ્રી ગુરૂની ભક્તિ સાચવતી. અમારિ પલાવતી. શ્રી સૂરિએ નાડાલ નગરે લઘુ શાંતિ નિપજાવી તેને સંભળાવી તથા તેને જલ મંત્રી છાંટવાથી ચતુવિધિ સંધથી મહામારી કાઢી. સંધ ઉપદ્રવ રહિત થયા. શ્રી સૂરિ સંધના કુશલકારી થયા. શ્રી ગુરૂને વૃધ્ધ સંધ દેશમાં વિહાર થયા ઉચ ગાજીખાન દેરા ઉલ પ્રમુખ નગરે ધણા સાઢા રાજકુમાર પ્રતિખેાષી ઉપકેશ કર્યા. આના વિસ્તાર સંબંધ પ્રભાવક ચરિત્રમાં છે, તે જોઈ વાંચવા. ૩૪૭ ૨૦ માનતુંગ સરિ. અન્નનયગર્ભિત ભયહર સ્તોત્ર કહ્યા. નમિષ્ણુ એ નામનું સ્તેાત્ર શ્રી પાર્શ્વનાથની સ્તવનારૂપી શ્રી પદ્માવતિની કૃપા થકી રચ્યું ચેના ઉદ્દ વિજલન માળ મીત્તળ એ આઠમી ગાથા કહેતાં જેણે નાગરાજાને વશ કર્યો. શ્રો સૂરિએ . શ્રી ચક્રેશ્વરીની સહાયથી વૃદ્ધ ભાજરાજની સભાને વિષે શ્રી ભક્તામર એ નામે સ્તોત્ર પ્રગટ કર્યું. ભક્તામર સ્તાન્નની ઉત્પત્તિ માલવદેશમાં ઉજજેણી નગરમાં રાજા શ્રી વૃદ્ધ બેાજ રાજ્ય કરતા હતા. ત્યાં મયૂર અને બાણુ એ નામે અને વાડવ મહાવિદ્યા પાત્ર રહેતા હતા. એકદા તે બંને વિદ્યાવિવાદ રાજસભામાં કરતા માંહેામાંહે અહંકાર ધરતા હતા. એક કહે હું વધારે ભણેલ છે, ત્યારે ખીજો કહે કે હું અધિક પાત્ર હું' આમ માંહેામાંહે મત્સર ધરતા દેખી વૃદ્ધ ભેાજે કહ્યું “દક્ષા ! તમે બંને કાશ્મિર દેશમાં જાઓ. ત્યાં શારદા જેને વિદ્યાવત કહે તે માટેા પડત.’ અને રાજાનું વચન સાંભળી કાશ્મીર દેશ જવા નીકળ્યા. અનુક્રમે ધણા માર્ગ ઉલ્લધી શારદામંદિર પ્રત્યે પામી લેાજન કરી સધ્યાએ તે મને સૂતા છે એટલામાં સરસ્વતિએ પરીક્ષા અથૅ મયૂરને અર્ધ જાગતાં સમસ્યાપદ પૂજ્યું કે ‘રાતનું નમથš' આ સાંભળી મયૂરે કહ્યું. दामोदर कराघात विहलीतन चेतसा । दृष्टं चाणुरमल्लेन शतचंद्रं नभस्थलं ॥ આવી રીતે મયૂરે સમસ્યા પૂરી. આ સાંભળી પુનઃ માણુની પરીક્ષા કરવા શારદાએ તે સમસ્યાનું પદ પૂછ્યું. ત્યારે માણે અર્ધ જાગતા કહ્યું. यस्या मुत्तंग सौधा विलोल वदनांबुजे विरराज विभावर्यं शतचंद्र नभस्थलं ॥ આવી રીતે શમસ્યા બાણે પૂરી. આ બંનેની વાણી સાંભળી કુમારિકાએ કહ્યું કે * અમહા પ્રશ્ન છે. ' આવું બિરૂદ લઇ કેટલેક દિવસે ઘેર આવ્યા. અનેે પતિ કહે. વાણા. તે પણ મયૂરને વૃદ્ધ જાણી ભાજ ધણા આદર આપે એટલે બાણુ દ્વેષ ધરી સ્વ. હસ્તે ચઉરગા થઇ ડિકાના પ્રાસાદે મેઢા. ચડિકાના કાવ્ય ૬૧ કરી સ્તવના કરી એટલે
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy