SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ જૈન ક. કૅન્ફરન્સ હેરલ્ડ. બ્રહ્મ ઢીપિકા શાખાની ઉત્પત્તિ આહીર દેશમાં અચલપુરના પરિસરે કૃષ્ણા અને બેના એ નામની બે નદીના વચમાં બ્રહ્મ નામે દિપ હતું ત્યાં ૪૯૮ તાપસના પરિવાર સાથે દેવશર્મા નામે કુલપતિ રહેતો હતે. તે મુખ્ય દેશમાં પિતાનો મહિમા વધારવા સર્વ તાપસને બે પગમાં ઓષધીનો લેપ કરી સક્રાંતિના પર્વના પારણાને દિને બેના નદીને જલ ઉપર ચાલતે અચલપુરમાં આવ્યો. આ ચમત્કાર દેખી મિથ્યાત્વી ગૃહસ્થ ભોજન દઈ પ્ર સા કરતા કે આ તપ વિ મહા તપશક્તિથી ચમત્કારી છે અને જેનની નિંદા કરી શ્રાધેને કહેતા કે તમારા જૈનમાં કઈ એવા પ્રભાવ નથી. એવામાં ત્યાં વિહાર કરતા શ્રી વજીસ્વામીના મામા શ્રી આર્ય સમિતિ સૂરિ આવ્યા ત્યારે જેન ગૃહસ્થ તાપસને સંબંધ કહ્યું. આ ગૃહસ્થ વચન સાંભળી ગુરૂએ વિચાર્યું કે કોઈ ઔષધીના ઉપયોગથી કપટ છે, તપશક્તિ નથી. ગુરૂએ શ્રાવકને તેડી કહ્યું. એ તાપસને સારી રીતે બે પગ ધંઈ જમાડજે. ગૃહસ્થ તેમજ કર્યું. અમારે હર્ષ છે એમ કહી બલાત્કારે દેવશર્મા તાપસે ના ના કહે બે પગ પરાક્રમે ધેયા. ભેજન દઈ બોલાવ્યા. લેકવૃંદ ભેગે થયો. પાની અષધી દેવાથી નદીમાં અધવચ બુડવા લાગ્યા ત્યારે લોકે કપટ કરી નિભેચ્છ. મુખ ઝાખું થયું. તેવામાં તેને પ્રતિબોધવા શ્રી આર્ય સમિતિ ગુરૂ ત્યાં નદિ તટે આવી સકલ લોકવંદ દેખતાં ચપટી ઈ ગુરૂએ કહ્યું અમારે પેલી પાર જવા વાંછા છે. એટલે નદીને બેઉ કુલ એકઠા મળ્યા સકલ લોકના મનમાં વિસ્મય થયું ત્યારે આખા મનુષ્ય શૃંદ તાપ સ્થાનકે જઈ ધર્મોપદેશ દઈ તે ૫૦૦ તાપસ પ્રતિ બધી દીક્ષા આપી અને સઘળાને શિષ્ય કર્યા. બધા શાલાએ આવ્યા. જિન શાસને જતિ થઈ. ત્યાંથી બ્રહ્યાણં ગચ્છની વીરાત ૬૧૧ વષે તે તાપસ સાધુથી શ્રી બ્રહ્મદીપીકા કહેવાણી ૧૫ પાટ સુધી સ્થવિર કહેવાયું. હવે તેના શિષ્ય. ૧૬, સામંત ભરિ, શ્રી સૂરિ વૈરાગ્ય નિધિ હતા. કોઈ વખત તેઓ વાડીને વિષે રહેતા હતા. કોઈ વખત યક્ષના દેહરામાં વાસો કરતા હતા, કોઈ વારે વનમાં વાસો રહેતા હતા એમ ચાવજીવ અમાયી સ્પૃિહપણે સકલ છત્રીસ ગુણે સંપૂર્ણ સૂરિને દેખી લેકે વનવાસી એવું બિરૂદ આપ્યું. ત્યાંથી ચોથું નામ વનવાસી ગચ્છ કહેવાણું. વીરાત ૮૮૬ વષે ચૈત્યવાસી થયા. વિ. સં. ૪૨૮ વર્ષે અનંગસેન અરથી દીલ્લી નગરની સ્થાપના થઈ ૧૭. વૃદ્ધદેવ સૂરિ– વિ. સં. ૧૮૨ માં શ્રી સાચોરાપુર નગરમાં ઉઇસા નગરથી આવી ચહુઆણ શ્રી નાહડે શ્રી વીરબિંબ અઠાર ભાર સુવર્ણમયી સપ્રસાદ સ્થાપ્યું, અને વૃદ્ધદેવ સારએ પ્રતિષ્ઠા કરી. ૧૮ પ્રદ્યતન સુરિ.એવામાં વિ. સં. ૫૯૫ માં અજમેર નગરે શ્રી અષભબિંબ પ્રતિષ્ઠાપિત થયું. પુનઃ સુવર્ણની ગિરિએ દેશી ધનપતિથી દ્વિલક્ષ દ્રવ્ય સુકૃતિ યક્ષવસહી નામે શ્રીવીરબિબિ પ્રસાદ સહિત પ્રતિષ્ઠા થઈ અને પ્રતિષ્ઠા કરી.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy