SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૪૩ લાવી ગુરૂહસ્તે આપી ગુરૂએ કણને વિષે શુંઠ સ્થાપી ચિંતવ્યું જે આહાર કરી ખંડ વાવરીશું. આહારના કર્યા પછી શુંઠખંડ વાવરવી વિસરી ગયા. સાંજની પડી લેહણ કરતાં મુખવસ્ત્રિકા પડિલેહતાં કર્ણથી શુંઠખંડ પૃથ્વી પર પડે. તે દેખી પિતાને પ્રસાદ તથા પોતાનું વિસરપણું જાણી વિચારે છે હું દશપૂર્વ ધારક તેહને એ કિમ વિસરે ? ઉપયોગ દીધાથી પિતાનું આયુ થોડું જાણી પિતાના શિષ્ય શ્રી વજુસેન પોતાની પાટે સ્થાપીને કહ્યું “તુમે સોપારક પત્તને વિચરે ત્યાં બાર વર્ષને અંતે દુભિક્તિને યોગે લક્ષદ્રવ્ય એક હાંડી ખીરની વિષમિશ્રિત થકી ભરણે છે. જિનદત્ત ભાર્યા ઇશ્વરી પુત્રે ચાર ઉત્તમ પાત્ર છે તેને અભયદાન છે. એમ કહે કે પ્રભાતે બાર હજાર યુગ ધારીના ભર્યા જહાજ સમુદ્ર આવશે પરદિપ થકી, એ ઉપકાર ત્યાં જઈ કરે.આવી શ્રી ગુરુની આજ્ઞા લઈ ત્રી વજસેન સૂરિએ વિહાર કર્યા. એવામાં વાસેનને યુગપ્રધાન પદવી થઈ. તે સમયે બીજો ઉદય થયો. શ્રીવીરાત ૬૧૬ વર્ષે હવે વીરા ૪૮૫ વર્ષે વજસૂરિને જન્મ, ૮ વર્ષ ગૃહસ્થપણે રહ્યા; અને ૪૪ વર્ષ શિષ્યપણે શ્રી સિંહગિરિ ગુરૂની સેવા કીધી. વર્ષ ૩૬ યુગ પ્રધાન પદધી ભોગવી સઘળું આયુ ૮૮ વષ સંપૂણું વીરાત ૫૮૪ વર્ષે ગયા હુંતે દક્ષિણ દિશામાં ભાગિયા નામ પર્વતને વિષ લિા ઉપરે અણુશણ કરી શ્રી વજસ્વામિ સ્વર્ગ હુએ. એ શ્રી વજીસ્વામિને નામે વજ શાખા કહેવાણી પુનઃ એજ વર્ષે ગણાભાહિલ્લ નામે ૭ મે નિહવ થયો. જેમ શ્રી જંબુ સાથે દશ બોલને વિચ્છેદ થયે, તેમ શ્રી વજ સાથે ૧ અર્ધ નારાયસંહનન, અને ૨ દશે પૂર્વ એમ બે ઉત્તમ બેલને વિચ્છેદ થયે હતો. __ . महागिार सूहस्ति २ च सूरि श्री गुणसुंदर ३ श्यामाचार्य ४ स्कादलाचार्य ५ रेवतिमित्र सूरिराट् ६ श्री धर्मा ७ भद्रगुप्त ८ श्च श्रीगुप्तो ९ वज्रसूरिराट् १० युग प्रधान प्रवरा दशे ते दशपूर्विणः ॥२ चंद्र कुलसमुत्पत्ति पितामहमहं विभु શપૂર્વનિધીવંઃ વઝ વામ મુનિશ્વાર / રે અત્ર શ્રી વજવર્ણન. उक्तंच-किं रुपं किमुवांग सूत्र पठेनं विष्येषु किं वाचना किं प्रज्ञा किं मुनिस्पृहत्व मथकिं सौभाग्यमद्यादिक किं वा संघसमुन्नति सुरनति किं तस्य किं वय॑ते वज्रस्वामि विभो प्रभावजलधरे केकमप्पद्भतं ॥१ ઇતિ શ્રી વજીસ્વામી સંબંધ. આને અન્ય ચારિત્રે વિસ્તાર છે તેથી વધુ નથી જણાવ્યું. ૧૪ વસેન સુરિ–તેનું ભારદ્વાજ ગોત્ર. શ્રીગુરૂવજસ્વામિને વચને વિહાર કરતા સમુદ્રતટે સોપારક પત્તન નગરે શાલાએ રહ્યા. મધ્યાન્હ સાઈડ ગોત્ર છે. જિનદત્તા તેહની પુત્રી ઈશ્વરી તેને ૪ બેટા, નાગિદ્ર ૧, ચંદ્ર ૨, નિવૃત્તિ ૩ અને વિદ્યાધર ૪ એ નામે છે. તેને ઘેર શ્રી વજ ગુરૂના વચનાનુસારે ભિક્ષાથે પહોંચ્યા. એટલે સ્ત્રી ભર્તાર વિષમિશ્રિત આહાર દેવી સામા સામે દૃષ્ટિ સંજ્ઞાએ કહે શ્રી ગુરૂ મહ. યાંગ નિર્દોષ
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy