SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન વે. કૈં. હેરલ્ડ. ભાર ૧૩. વજ્રસ્વામી જંબુદ્દિપે દક્ષિણ અદ્દે ભરતે અવંતિ દેશે તુંબવન ગ્રામે ગૌતમ ગાત્રે શ્રી ધનગિરિ રહે છે—તેણે સગર્ભા સુનંદા સ્ત્રીને ધેર મૂકી આય સમિતિ સન્નિા સહિત વૈરાગ્યે શ્રી સિદ્ધગિરિસરિતા ઉપદેશ સાંભળી દિક્ષા લઇ ગુરૂ સાથે વિહાર કર્યો. કેટલેક દિને ઘેર સુનદાને એટા થયેા. સુન ંદાની સહિયર સ્ત્રી તે બાલકને રમાડતા કહે કે તારે પિતાએ દીક્ષા લીધી ન હોત તેા જન્મના ઉત્સવ કરત. એવાં વચન સ્ત્રીનાં તે બાળકે કાતે સાંભળી જાતિ સ્મરણે પૂર્વભવ દીઠા. ચિત્તે ચિંતવે કે હું પણ ચારિત્ર લઉં એવું વિચાર એકમના થઇ ત્રણું રૂદન કરે. તેથી સુનંદા ધણી આકુળ થઇ મને ચિંતવે કે આને પિતા આવે તા તેને આપુ. એમ કરતાં છ માસના થયા. એવા અવસરે શ્રી સિંહગિરિ સૂરિ, શાલાએ રહ્યા ત્યાં ૧ ધનગિરિ, અને આ સમિત એ બંને સાધુ ગુરૂની આજ્ઞા લઇ તુંબ વચન ગ્રામેઆહારનીગવેષણાએ જાય છે એટલે નાનાપયેાગે શકુન વિચારી ગુરૂ કહે હું શિષ્ય તમને આજ ગાચરએ જતાં સચિત અચિત જે મળે તે લૈ લેજો. ગુરૂ વચન અંગિકાર કરી તે બંને મુનિ સંસારિક બંદા વિના સુનંદા ધેર પહાંચ્યા. નગર મનુષ્યે ઘર સ્ત્રીએ આળખી રૂદન કરતા બાળક તેણે પીછાણી એવી જે સ્ત્રી કહે આ સુત તમારા તમે ધેા' એમ કહી એઠા ધરિને દીધા. એટલે તુરત રાતા રહ્યા. તેણે કથક ગુરૂ વચન સાંભરી તે બાળક ઝાળીએ લઇ ધગિરિ ગુરૂ પાસે આવ્યા, ધણે ભારે વાહનમતી દેખી વસમાન જાણી ગુરૂએ કુમાર વજ્ર નામ દીધું. સાધ્વીના ઉપાશ્રયે શિય્યાતરી શ્રાદ્ધે સુશ્રૂષા સાચવી પાલણે પાઢાડી રાત્રીને વિષે સાધવી ૧૧ અંગની સજઝાય કરે તે પાલણે સુતાં ખાળકને અંગ ૧૧ મુખે આવડયાં. સાંભળતાં થકા એમ કરતાં તે વજ્ર બાળક ત્રણ વરસના થયા એટલે તેજવત રાજપુત્ર સુનંદા ગુરૂ પાસે માગે. મને માહરા બેટા સાધુજી આપો. ગુરૂ—ધર્મ લાભે ખેાલાબ્યા, જેની પાસ જાય વિહરાવ્યા; અમેા પાછે ન . એએમ કરતાં રાજા સમક્ષ વિવાદ થયા. રાજાએ કહે ખેાલાવ્યા જેની પાસે જાય બાલક તેના એ ખાલક. એવું રાજાનુ વચન સાંભળી સુનદાએ ભાત ભાતની સુખડી મુકી, ગુરૂએ રજોહરણ મૂક્યા એટલે વજ્રકુમાર રજોહરણુ મસ્તક નાચ્યા લેઇ સુખડી અને માતા સામું ન જોયુ, ત્યારે તે દેખી સુનંદા વિચારે જે ૧ ભાઈએ ૨ સ્વામીએ, અને ૩ બેટાએ પણ દીક્ષા લીધી. આવા સંસારે રહ્યા મને કાણુ આધાર છે? એવું જાણીને શ્રી સિંહગિરિ પાસે સુનંદાએ દીક્ષા લીધી. વયર કુમારે ૮ વર્ષોંની દીક્ષા લેઇ દશ પૂર્વ ભણ્યા. એકદા શ્રી સિદ્ધગિરિ પાસે બદ્ધિભૂમિ ગયા હતાં ત્યાં અન્ય સાધુ નગરમાંહિ આહારને અર્થે ગયા છે એવામાં શાલાએ યત્ર કપાટે બાલલીલાએ સાધુની ઉપાધિ એકઠી કરી વઘાર્થીની પેઠે ૧૧ અંગની વાચના દીએ છે. એટલે ગુરૂ શાલાને ધારે વિવર થકી ગુપ્તપણે રહ્યા તે સધળા વ્યતિકર દેખો યાગ્ય જાણી શ્રી ાસ'હગિરિ સૂરિ એ દશ પૂધર શ્રી વ જે પોતાની પાટે થાપ્યા. શ્રી સિંહાગરિ સૂરિની આજ્ઞા લઇ ૫૦૦ મુનિ સાથે પૂર્વ દિશા થકી વિહરતાં ઉત્તર દિશામાં આવ્યા. શ્રી વજ્ર ત્યાં દુર્ભિક્ષ ચાંગે સંધ સિદ તા જાણી પૂર્વભવ મિત્ર શ્ર ંભિક દેવાર્ષિત આકાશગામિની વિદ્યાએ શ્રી સધને ખાર ચાજન કલ્પકના વિસ્તાર ૬૮ કાર્ટ નિપજાવી સુભિક્ષ મહાનસી પુરે મૂક્યા. પુનઃ શ્રી વજ્રસૂરિ ઉત્તર દિશાથી વિહરતા દક્ષિણ પંથે તુંગીયા નગરે ચામાસુ રહ્યા. ત્યાં રસવિકારના યાગથી શ્રેષ્ન થયા. શિષ્ય પ્રતિ શ્રી વજ્રસેન સૂરિએ કહ્યું–જ્યારે આજ તુમે આહાર અર્થે ગૃહસ્થને ઘેર જાઓ ત્યારે શુ ખંડ યાચી લાવજો, તે શિષ્યે તેમજ શું ૩૪૨
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy