SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૪૧ यत-पापदावाग्निजलद सुरेंद्रगण सेवत समसत दोष रहिता निस्संगकलुषापह: ? अस्य पुजन मकार प्रभावभर्विनो भवे भवति संपदो वस्या मुक्तिश्चापि गृहांगणे २ सत्तत्तदुच्चरितं येन जिनेंद्र द्रत्यक्षरं द्वयं बद्ध परिपकस्तेन मोक्षाय गमनं प्रति. ३ એવી કુમુદચંદ્ર કથક મૃતથી સાંભળી મિથ્યાત્વ શલ્ય ટાળી સમક્તિ ધમે નિઃશલ્ય થયો. મહા મત્સવેથી શ્રી અવંતિપાસ થાપ્યા. ગુરૂ વિત્ય ન સંધપતિ શ્રી સિદ્ધાચલને થયા. મુનઃ મહેગ્ર દાને કરી સ્વ સંવત્સર પ્રકટાવતો હો. નીન્કંટક એક છત્ર રાજ્ય ભોગવી પાત્રાપાત્રની પરીક્ષા કરી એકસોને બાવીસ નુતનપ્રસાદ નિપજાવી સપ્તશત જીર્ણોદ્ધાર કરાવી પરદુખ ટાળવા ઝેરી થયો. મહાપરમપકારી થકો પરમાર વંશ શિરોમણિ વિક્રમાદિત્ય સુતનો સંચય કરી સગતિને ભજનાર થે. શ્રી કુમુદચંદ્ર આ રીતે ગયું તીર્થ પાછું વાળ્યું. ઘાઢા મિથ્યાવીને ગાઢ સમકીલી કીધે. આવા બાર વર્ષે શ્રી વૃદ્ધવાદી ગુરૂને વાંદી આણધર્મ લોપ્યાની આલોયણ લઈ મિયા દુષ્કત દેઈ સંધની સામે સ્વગચ્છ મંડલે લીધા. શ્રી વૃદ્ધવાદી ગુરૂએ પિતાને પાટે સ્થાપી શ્રી સિદ્ધસરી નામ દીધું. સંમતિ ગ્રંથકર્તા અનુક્રમે વિહાર કરતાં દક્ષિણ દેશે પ્રતિષ્ઠાન પુરે દિન ૧૧ અણુશણ કરી શ્રી વીરાત ૪૭૦ વર્ષ પુનઃ વિક્રમ ૧૮ વર્ષ સિદ્ધસેનસૂરિ સ્વર્ગે ગયા. सव्वैपभावगतिय जिणसासण संसकारिणौ जेउ भंग तरेण विणऊ एए मणिया जिहामयमी. ઇતિ આચાર્ય શ્રીસિદ્ધસેનસૂરિ સંબંધ ૧૦. ૧૧ દિનમરિ. ગૌતમ ગોત્ર. તેણે કર્ણાટક દેશમાં વિહાર કર્યો. નિત્ય એકબુક્તિ વિગય રહિત જાણવા. એ સૂરિ ૧૪ ઉપગરણના ધરનાર થયા. અત્રે ઉપકરણનો વિવરે કહે છે એવા અવસરે ચદેરી નગરી સાધુ શબને દગ્ધ સ્થિતિ થઈ તે પહેલાં સાધુની દેહ જનાવરને ઉપગારે કામ આવે એવું જાણી જલ થલને વિષે સાધુ એકઠા થઈ પરિવરતા તેહવાને વૃદ્ધ પરંપરાએ ગુરૂ મુખ થકી જાણજે. ૧૨ સિંહગિરિયુરિ–કોશીલ ગોત્ર. એવામાં ૧ શ્રી શાંતિસૂરિ ૨ સુધર્મસૂરિ, ૩ આર્યનંદિસૂરિ, ૪ શાંડિલ્યસૂરિ ૫ શ્રી હિમવંતસૂરિ ૬ શ્રી લોહિતસૂરિ, ૭ રત્નાકરસૂરિ એ ૭ યુગપ્રધાન પ્રગટ થયા. પુનઃ શ્રી આર્યો મહાગિરિના શિષ્ય સ્થવિરશ્રી આરક્ષિતસૂરિ તેના સંડે લબ્ધિસંપન્ન શ્રી દુર્બલિકાપુષ્પમિત્રસૂરિ પ્રગટ થયા. તેને ભણવાને ઘેષપાઠ ઉદ્યમે કરી સૂર્યોદયે શેર ૧૦ વૃત જઠરાગ્નિએ જતું. પુનઃ ૧ શ્રી નાગાર્જુનસૂરિ, ૨ શ્રી દિલસૂરિ, ૩ પાદલિપ્તસૂરિ, ઔષધિપાદ લેપ કરી આકાશમાર્ગે ઉડી શ્રી સિદ્ધાચલ, ગરિનાર, સમિતગિરિ, નંદી, બ્રાહ્મણવાટક એ પાંચ તીર્થની યાત્રા કરી પાક્ષિક તપનું પારણું કર્તા હતા, શ્રી વીરાત પર૫ વર્ષ શેત્રુંજય ઉદે હુઓ. વીરાત ૫૪૪ વર્ષે છ નિહવે રોહગુમ નામે પ્રગટ થયા. વીરાત ૫૪૭–પુનઃ વિક્રમ ૨૬૪ વષે (૧) શ્રી સિંહગિરિરિસ્વર્ગ થય.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy