SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ www ૩૩૮ જૈન ક. કૅન્ફરન્સ હેરંs. ધો મંગલ મુકીઠ, અહિંસા સંજમો ત; દેવા વિ ત નમસ્તૃતિ, જસ ધમ્મ સયામણે. એ ગાથા કહી. તે સાંભળી સર્વ વાડવો પ્રતિબંધ પામી દયા ધમ પ્રતિ આરાધતા થયા. શ્રી ગુરૂ બેકડાને અભયદાનના દેણહાર જાણી તેની કીતી થઈ એટલે એ પ્રિયગ્રંથ સ્થવિર તે શ્રી વીરશાસને પ્રભાવક સરીખા થયા. ઈતિશ્રી પ્રિય ગ્રંય સૂરિ સંબંધ. એવે અવસરે પ્રથમ તીર્થકર શ્રી ઋષભ પુત્ર નમિ, ૨ નેમિ, તેની શાખાએ વિધાધર વંશે શ્રી વૃદ્ધવાદિ મૂરિ તેના &િષ્ય શ્રી સિદ્ધસેન સૂરિ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રના કરનાર પ્રગટ થયા. ત્યાં પ્રથમ શ્રી વૃદ્ધવાદિસરિને સંબંધ. એકદા વિદ્યાધર શાખાએ આર્ય શ્રી દિધસૂરિ વિહાર કરતા ગિડ દેશે કેશલપર નગરે આવ્યા. ત્યાં મુકુંદ નામે વાડવે વૃદ્ધપણે ગુરૂવાણી સાંભળી બૂઝ ચિત્ત સાથે ચિંતવ્યું “જે શાસ્ત્રને વિષે પંડિત પુરૂષે કહ્યું છે – यथा चतुर्भिः कनकं परीक्ष्यते निघर्षणं छेदन ताप ताडनं तथाऽपि धर्म विदुषां परीक्षते श्रुतेन शीलेन तपो दया गुणे॥ શિવધર્મને વિષે એ ચારે આત્મશુદ્ધિના ભેદમાંથી એકે શુદ્ધ નથી-એમ જૈનદર્શનથી સાચી વસ્તુ જાણવી. શ્રી સ્કંદલાચાર્ય પાસે મુકુંદે દીક્ષા લીધી. વૃદ્ધાવસ્થાએ પણ રાત્રે મટે સ્વરે વિદ્યાને ઉદ્યમ કરે. તેથી ગુરૂએ કહ્યું “ભો ! મહાનુભાવ! રાત્રીએ મેટે શબ્દ ન ભણુએ. અનાર્ય મનુષ્ય જાગે, ખંડણ, પીસણ આરંભમાં પ્રવર્તે. ભગવતીમાં જાગરિયા ધમ્માણું અહમ્માણું તુ સુતયા સેઇ; વછાહિ ભગેણીએ, અકહિ જિસે જયંતિ. આવું ગુરૂનું વચન સાંભળી રાત્રીએ ભણવાનું મૂકી દિવસે ઘોષપાઠક રહે. ત્યારે ગૃહસ્થ તથા લધુ શિષ્યાદિ હાસ્ય કરી હશે. તે કહે કે તમે વૃદ્ધપણે મોટા શબ્દો ભણીને શું મુશલ પુલા શે ? તેવું સાંભળી કાશ્મીર દેશે પહોંચ્યો શારદા મંદિરમાં ઉપવાસ કરી બેઠે. નિશ્ચલે સરસ્વતિ પ્રસન્ન થઈ કહ્યું “વર ભાગ હું તારાપર ગૂઠી છું. તેણે કહ્યું “વૃદ્ધપણે બુદ્ધિ વાંછું. તે સાંભળી વાગેવી કહે “જા તું વિધાપાત્ર હો' તે શ્રત દેવ્યાદા વર લઈ આવી ગુરૂ વાંદી બાજરને વિષે ઘણું મનુષ્ય સમક્ષે શારદા દત્તવરના મહિમા થકી મુશલ સુકું હતું તે નવપલવ કુપલે કરી શોભાવ્યું ફુલાવ્યું કાવ્યપ્રાહ. મુદ્ર શુગ શક્ર યષ્ટિ પ્રમાણે, ૧ શીતે વરિ મારૂતો નિકંપ ૩ ય બ્રતે સવથા તત્ન કિંચિદ ૪ હે વાદિ ક કિમતિનવાદી ગુરુએ વિદ્યાપાત્ર યોગ્ય જાણી આચાર્ય પદ દઈ શ્રી બ્રહ્મવાદી સૂરિ નામ આપ્યું ઇતિ વૃદ્ધવાદી સૂરી સંબંધ.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy